જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેનમાં મુસાફરી કરી રહેલાં જામનગરના એક નિવૃત પોલીસ ઈન્સ્પેક્ટર પર ગત્ રોજ એક શખ્સ દ્વારા ખૂની હુમલો થયો હતો. આ પ્રકરણની રેલવે પોલીસ…
View More જામનગરના નિવૃત્ત પોલિસકર્મી પર હુમલો કરનાર શખ્શ પકડાયોજામનગરમાં પ્યાસીઓને કાબૂમાં રાખવા માટે 31 ડિસેમ્બર પૂર્વે જ જામનગર પોલીસ એક્શન મોડમાં
જામનગરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, સઘન ચેકિંગ જામનગર શહેર અને જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષ ના આગમન અગાઉ દારૂૂ ના…
View More જામનગરમાં પ્યાસીઓને કાબૂમાં રાખવા માટે 31 ડિસેમ્બર પૂર્વે જ જામનગર પોલીસ એક્શન મોડમાંધોરાજીમાં નકલી પાન-મસાલાનું કૌભાંડ ઝડપાયું
એક શખ્સ વિમલ અને બાગબાન નામની બ્રાન્ડના નામે નકલી માલ બનાવી લોકોને છેતરતો હતો ધોરાજી સિટી પોલીસે નકલી બ્રાન્ડેડ પાન-મસાલા અને તમાકુનું ઉત્પાદન કરતા એક…
View More ધોરાજીમાં નકલી પાન-મસાલાનું કૌભાંડ ઝડપાયુંસામખિયાળીની કંપનીમાં ઉકળતું મેટલ પડતા બેના મોત
ભચાઉ તાલુકાનાં સામખિયાળી નજીક આવેલી ગેલન્ટ ઇસ્પાત કંપનીમાં ઉકળતું મેટલ પડતાં ત્રણ લોકો દાઝી ગયા હતા. જે પૈકી જનરલ મેનેજર ધર્મેન્દ્રસિંહ નરસિંહપ્રસાદસિંહ (ઉ.વ.49) તથા શ્રમિક…
View More સામખિયાળીની કંપનીમાં ઉકળતું મેટલ પડતા બેના મોતઆટકોટમાં સરપંચની ચૂંટણીનો ખાર રાખી 3 સગાભાઇ ઉપર જીવલેણ હૂમલો
ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ સહિત પાંચ સામે હત્યાની કોશિષની પોલીસ ફરિયાદ જસદણના આટકોટમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકેનું ફોર્મ ભરનાર બે ભાજપના કાર્યકરો વચ્ચે…
View More આટકોટમાં સરપંચની ચૂંટણીનો ખાર રાખી 3 સગાભાઇ ઉપર જીવલેણ હૂમલોચાંદીમાં મોટો ભડકો, કિલોએ ભાવમાં રૂા.8000નો વધારો
રાજકોટમાં ચાંદી 2,36,000રૂા.ને પાર અને સોનુ 1,42,300 રૂપિયા થયું 2025ના વર્ષમાં ચાંદીનું 151 ટકા રિટર્ન: છેલ્લા ત્રણ સપ્તાહમાં ચાંદીના ભાવમાં પચાસ હજાર રૂપિયાનો વધારો થયો…
View More ચાંદીમાં મોટો ભડકો, કિલોએ ભાવમાં રૂા.8000નો વધારોવાંકાનેરમાં કારમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
વાંકાનેર શહેર વિસ્તાર ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ અર્ટીગા કારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા છે.…
View More વાંકાનેરમાં કારમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયાજય સરદારના નાદ સાથે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની આગેવાનીમાં સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે પદયાત્રામાં અનેક લોકો જોડાયા અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની…
View More જય સરદારના નાદ સાથે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાનઅમરેલીમાં રેતી માફિયાઓ બેફામ, પોલીસ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ
પોલીસે રેતી ભરેલા ટ્રકને રોકતા હુમલો કરાયો હતો, પોલીસે ગુનો નોંધ્યો અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓ બેફામ બની છે. શેત્રુંજી નદીના પટમાંથી રેતી ચોરીની…
View More અમરેલીમાં રેતી માફિયાઓ બેફામ, પોલીસ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયા
દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝબ્બે ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામેથી પોલીસે ઈરફાન આદમ હાલેપૌત્રા, નામોરી ગુલમામદ ઘુઘા અને વલીમામદ હાસમ ઘુઘા નામના ત્રણ…
View More ભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયા