સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ ઝાપટા પડી શકે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદ ડિસેમ્બર પુરો થવા આવ્યો છતાં હજૂ સુધી ઠંડીએ જમાવટ કરી નથી ત્યાં ફરી માવઠાની અમંગળ…
View More શિયાળો જામ્યો નથી ત્યાં કાલથી ફરી માવઠાની અમંગળ આગાહીઅમરેલીના ખાંભામાં દારૂના કટીંગ વખતે SMCનો દરોડો, 59.64 લાખનો દારૂ ઝડપાયો
દરોડામાં એક શખ્સ ઝડપાયો, રાજકોટ, જામનગર, અમરેલીના વાહન ચાલક સહિત 16 શખ્સો ફરાર, 1 કરોડનો મુદ્દામાલ કબ્જે અમરેલીના ખાંભા નજીક નાના વિસાવદર ગામે દારૂૂના…
View More અમરેલીના ખાંભામાં દારૂના કટીંગ વખતે SMCનો દરોડો, 59.64 લાખનો દારૂ ઝડપાયોચોટીલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહા મંત્રીનું કારમાં અપહરણ કરી 4 શખ્સે માર માર્યો
કૌટુંબિક ભાણેજ વહુને બાઇકમાં બેસાડી નીકળ્યાની ભાણેજને વાત કર્યાની બોલાચાલીના સમાધાન માટે યુવકને બોલાવી હુમલો કર્યાનો આરોપ ચોટીલાનાં ખેરડી ગામે રહેતા અને ચોટીલા ભાજપ અનુ…
View More ચોટીલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહા મંત્રીનું કારમાં અપહરણ કરી 4 શખ્સે માર માર્યોપોલીસમાં 13591 ભરતી માટે અધધધ 14.28 લાખ અરજી
બેરોજગારી કે પોલીસ વિભાગમાં ભરતીનું વળગણ? એક જગ્યા માટે 105 દાવેદારો, શારીરિક કસોટી માટે યુવાનોએ શરૂ કરી તૈયારી, સમયસર પરીક્ષાઓ લેવાય તેવી લાગણી ભારતના સૌથી…
View More પોલીસમાં 13591 ભરતી માટે અધધધ 14.28 લાખ અરજીચોટીલાના ખોરાણા ગામે રાજકોટના બૂટલેગરે દમણથી મોકલાવેલો રૂા.7.43 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો સક્રિય બન્યા છે. પોલીસના કડક ચેકિંગ છતાં કમાઇ લેવાં ઈરાદે બુટલેગરો અને દારૂૂના ધંધાર્થીઓ મેદાનમાં…
View More ચોટીલાના ખોરાણા ગામે રાજકોટના બૂટલેગરે દમણથી મોકલાવેલો રૂા.7.43 લાખનો દારૂ ઝડપાયોવાંકાનેરમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
વાંકાનેરના ટાઉન હોલ નજીક પાર્ક કરેલ કારમાંથી 7 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એસઓજી ટીમે બે ઇસમોને ઝડપી લઈને ગાંજો, કાર તેમજ બે મોબાઈલ અને…
View More વાંકાનેરમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયાથાન નાયબ મામલતદાર ઉપર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયા
થાનના ભડુલામાં ખનીજ ચોરી રોકવા ચેકિંગમાં ગયેલી નાયબ મામલતદાર સહિતની ટીમ અગિયાર દિવસ પહેલા ત્રણ શખ્સોએ હુમલો કરી વાહનોને નુકસાન પહોંચાડતા થાન પોલીસ મથકે ત્રણ…
View More થાન નાયબ મામલતદાર ઉપર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયાખંભાળિયા-જામનગર હાઇવે પર કારની ઠોકરે મોટરસાયકલ ચાલકનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર વ્યાસ પરોઠા હાઉસ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જય રહેલા જી.જે. 01 ડબલ્યુ.ડી. 9916 નંબરની…
View More ખંભાળિયા-જામનગર હાઇવે પર કારની ઠોકરે મોટરસાયકલ ચાલકનું મૃત્યુજેતપુર નજીક રખડતુ ઢોર આડે ઉતરતા ચાંપરાજપુરના યુવકનું બાઇક સ્લીપ થતા મોત
જેતપુરના ચાંપરાજપુરનો યુવાન મોટર સાયકલ લઈને જૂનાગઢ જતો હતો ત્યારે રસ્તામાં ખૂંટીયો આડો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વધુ તપાસ સ્થાનિક પોલીસ…
View More જેતપુર નજીક રખડતુ ઢોર આડે ઉતરતા ચાંપરાજપુરના યુવકનું બાઇક સ્લીપ થતા મોતસરદાર @150 સ્વદેશી પદયાત્રાનું રૂટ ઉપર ઠેર ઠેર સ્વાગત
રાજકોટથી ગોંડલ સુધી શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, સમાજો અને નાગરિકો દ્વારા સરદાર પટેલને ભાવ વંદના અખંડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત…
View More સરદાર @150 સ્વદેશી પદયાત્રાનું રૂટ ઉપર ઠેર ઠેર સ્વાગત