ટી-20 ફોર્મેટની આંતરરાષ્ટ્રીય અને બિન-આંતરરાષ્ટ્રીય મેચોમાં અગાઉ કદી નથી બન્યું એવી ઘટના તાજેતરમાં બની ગઈ જેમાં ભુતાનના લેફ્ટ-આર્મ સ્પિનર સોનમ યેશીએ એક જ મેચમાં આઠ…
View More 7 રનમાં 8 વિકેટ, ક્રિકેટના અજાણ્યા ભૂતાન દેશના બોલરે મચાવ્યો તરખાટહાર્દિક પંડયા અને બુમરાહને ન્યુઝી. સામે વન ડે સિરીઝમાં અપાશે આરામ
જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા ભારતની આગામી વનડે સિરીઝમાં રમતા જોવા મળશે નહીં. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂૂ થઈ રહી છે. ભારત પ્રવાસે આવી રહેલ…
View More હાર્દિક પંડયા અને બુમરાહને ન્યુઝી. સામે વન ડે સિરીઝમાં અપાશે આરામવડોદરામાં 16 વર્ષ પછી 11 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મેચ
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ખેલાશે વન ડે જંગ, ગુરુવારથી ટિકિટ વેચાણ જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો આરંભ થશે. પ્રથમ મેચ વડોદરામાં રમાશે.…
View More વડોદરામાં 16 વર્ષ પછી 11 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મેચઅરવલ્લી અને ઉન્નાવ રેપ કેસ: નીચલી અદાલતોથી માંડી સુપ્રીમના ‘ન્યાય’માં ખોટ કેમ?
સુપ્રીમ કોર્ટે આજકાલ પોતાના અને નીચલી અદાલતોના ચુકાદા ફેરવવા માટે ચર્ચામાં છે. તાજો દાખલો અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને ખનનની છુટનો છે. અગાઉ રખડતા શ્ર્વાન મામલે,…
View More અરવલ્લી અને ઉન્નાવ રેપ કેસ: નીચલી અદાલતોથી માંડી સુપ્રીમના ‘ન્યાય’માં ખોટ કેમ?મુંબઈના ભાંડુપમાં મોટો અકસ્માત: રિવર્સ લેતા સમયે બસે અનેક લોકોને કચડ્યા, 4ના મોત
સોમવારની રાત્રે મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. રાત્રે 9:35 વાગ્યાની આસપાસ ભાંડુપ પશ્ચિમ રેલ્વે સ્ટેશન નજીક એક ઝડપી ગતિએ…
View More મુંબઈના ભાંડુપમાં મોટો અકસ્માત: રિવર્સ લેતા સમયે બસે અનેક લોકોને કચડ્યા, 4ના મોતબાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન, ગઈકાલે જ ચૂંટણી માટે કર્યું હતું નામાંકન
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું આંજે સવારે લાંબી બીમારી બાદ અવસાન થયું. ખાલિદાએ સંસદીય ચૂંટણી…
View More બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન, ગઈકાલે જ ચૂંટણી માટે કર્યું હતું નામાંકનઠંડીમાં સ્કીનને ચમકતી રાખવા આટલું પાણી પીવું જરૂરી, નહીંતર નાની ઉંમરમાં વૃદ્ધ દેખાવા લાગશો
શિયાળામાં આપણી ત્વચા ખૂબ જ શુષ્ક બની જાય છે. શિયાળામાં સૂકી હવા ત્વચાને નિસ્તેજ અને નિર્જીવ બનાવી શકે છે. આનાથી ત્વચા સૂકી થઈ…
View More ઠંડીમાં સ્કીનને ચમકતી રાખવા આટલું પાણી પીવું જરૂરી, નહીંતર નાની ઉંમરમાં વૃદ્ધ દેખાવા લાગશોઉન્નાવ દુષ્કર્મ કેસમાં સેંગરને ઝટકો: જામીન સામે સુપ્રીમનો સ્ટે
ઉત્તરપ્રદેશના ચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા…
View More ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સેંગરને ઝટકો: જામીન સામે સુપ્રીમનો સ્ટેઅમેરિકામાં બે હેલિકોપ્ટર ટકરાતાં 1 પાઈલટનું મૃત્યુ
અમેરિકાના ન્યૂજર્સીમાં રવિવારે એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ન્યૂજર્સીમાં બે હેલિકોપ્ટર ટકરાતા એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિ…
View More અમેરિકામાં બે હેલિકોપ્ટર ટકરાતાં 1 પાઈલટનું મૃત્યુસુરિનામમાં યુવાનની છરાબાજી: પાંચ બાળકો સહિત નવની હત્યા
દક્ષિણ અમેરિકાના દેશ સુરીનામમાં એક ભયાનક ઘટના બની છે. દેશની રાજધાની પેરામારિબોમાં એક વ્યક્તિએ છરીના ઘા મારીને નવ લોકોની હત્યા કરી દીધી. મૃતકોમાં પાંચ બાળકોનો…
View More સુરિનામમાં યુવાનની છરાબાજી: પાંચ બાળકો સહિત નવની હત્યા