રૂા. એક લાખનો દંડ ફટકારતી સેશન્સ કોર્ટ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે આવેલી પંચાયત ઓફિસ સામે રહેતા દેવશી રણમલ મકવાણા નામના શખ્સ દ્વારા પીપળીયા ગામની સરકારી…
View More ખંભાળિયાના લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજાગણોત-ઘરખેડ-સંપાદન-ALC સહીત 16 મહેસુલી કાયદા રદ કરાશે
જમીન અને મહેસુલને લગતા કાયદાઓને એક જ કાયદામાં સમાવાશે; અનેક મુકદમાઓ-કાયદાકીય પડકારો અને વિવિધ ચુકાદામાં અર્થઘટનને આધારે સ્ટેમ્પ ડયુટી-દસ્તાવેજ નોંધણી સહિતની પ્રક્રિયાઓનું સરળીકરણ કરાશે ગુજરાત…
View More ગણોત-ઘરખેડ-સંપાદન-ALC સહીત 16 મહેસુલી કાયદા રદ કરાશેજેતપુરના મંડલીકપુર પાસેની ફેકટરીમાં બાળકી રમતા-રમતા કુંડીમાં પડતા મોત
બાળકીના મોતથી શ્રમિક પરિવારમાં શોક જેતપુરમાં ફરીવાર માતાપિતા માટેનો એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક દોઢ વર્ષની માસુમ બાળકીનું પાણીની કૂંડીમાં…
View More જેતપુરના મંડલીકપુર પાસેની ફેકટરીમાં બાળકી રમતા-રમતા કુંડીમાં પડતા મોતચાંદીમાં આજે પણ 2200 રૂપિયાનો ઘટાડો, સોનામાં 800 રૂપિયા ઘટ્યા
ગઈકાલે ચાંદીમાં નોંધાયેલા ઘટાડા બાદ ચાંદીમાં આજે પણ 2200 રૂૂપિયા તૂટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે જેને કારણે ચાંદીના ભાવમાં…
View More ચાંદીમાં આજે પણ 2200 રૂપિયાનો ઘટાડો, સોનામાં 800 રૂપિયા ઘટ્યાકલ્યાણપુરના રાવલ ગામના યુવાને ગળાફાંસો ખાઇ કરેલો આપઘાત
દ્વારકાધીશ જગત મંદિર વિસ્તારમાંથી મહિલાના કિમતી ચેનની ચોરી કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં રહેતા જયેશભાઈ કેશુભાઈ વાઘેલા નામના 18 વર્ષના કોળી યુવાને બુધવારે રાત્રિના…
View More કલ્યાણપુરના રાવલ ગામના યુવાને ગળાફાંસો ખાઇ કરેલો આપઘાતવીંછિયાના ઓરી ગામે જૂથ અથડામણમાં સામસામે ફાયરિંગ
પવન ચક્કીના ધંધા બાબતે બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ ચરમ સીમાએ, બન્ને પક્ષના 9 સભ્યો સામે ફરિયાદ, ગામમાં તંગદિલી વિંછીયા તાલુકાના ઓરી ગામે પવન ચક્કીના…
View More વીંછિયાના ઓરી ગામે જૂથ અથડામણમાં સામસામે ફાયરિંગધોરાજીનાં ફરેણી ગામના સરપંચના મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર કેસમાં આગોતરા જામીન રદ
ધોરાજી તાલુકાના કરેણી ગામે મનરેગાના. કોભાંડે ના આરોપીઓ ની જામીન અરજી ધોરાજી કોર્ટે રદ કરી છે આરોપી અને ફરેનીના તત્કાલીન સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડીયા દ્વારા…
View More ધોરાજીનાં ફરેણી ગામના સરપંચના મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર કેસમાં આગોતરા જામીન રદયુવતીના ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.પર વાત કરતાં સગીરને મળવા બોલાવી 10 શખ્સોએ 7 કલાક સુધી ઢોર માર માર્યો
પડધરી તાલુકાના ન્યારા ગામે રહેતો સગીર યુવતીના નામના ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી પર વાત કરતો હતો. જે યુવતીના ફેક આઈ.ડી.પરથી સગીરને રાજકોટ મળવા બોલાવવામાં આવ્યો હતો.…
View More યુવતીના ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.પર વાત કરતાં સગીરને મળવા બોલાવી 10 શખ્સોએ 7 કલાક સુધી ઢોર માર માર્યોમાંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુ
જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ’સાગર કવાયત’ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે માંગરોળ શહેરમાંથી નશાના સોદાગરને ઝડપી પાડ્યો છે. માંગરોળના…
View More માંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુજામનગરમાં સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરાતા બાળકોને જીવનુ જોખમ
જામનગર શહેરમાં આવેલી ખાનગી સહિતની જુદી જુદી સ્કૂલે વિદ્યાર્થીઓ ને લેવા-મૂકવા જતી રિક્ષાઓ અને વેનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરવામાં આવતા હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે…
View More જામનગરમાં સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરાતા બાળકોને જીવનુ જોખમ