શહેરના બસ સ્ટેન્ડ પાછળથી પોલીસે મોબાઇલ આડીમાં ક્રિકેટ સટ્ટો રમતા ગોકુલધામના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના…
View More બસ સ્ટેન્ડ પાછળથી ઓનલાઇન આઇડીમાં સટ્ટો રમતો શખ્સ ઝડપાયોહાઇકોર્ટના ચૂકાદાને પગલે વનરક્ષકના વેઇટિંગ લિસ્ટમાં બે જિલ્લામાં ફેરફાર કરવામાં આવ્યો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વનરક્ષક વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના તાજેતરના આદેશ અનુસાર, ઊંચાઈ માપનને લઈને અયોગ્ય…
View More હાઇકોર્ટના ચૂકાદાને પગલે વનરક્ષકના વેઇટિંગ લિસ્ટમાં બે જિલ્લામાં ફેરફાર કરવામાં આવ્યોપરીક્ષાની તૈયારી કરવી કે ઇન્ટર્નશિપની વ્યવસ્થા?
NEPએ ઇન્ટર્નશિપ ફરજિયાત કરી કોલેજ-ભવનોએ વિદ્યાર્થી પર જવાબદારી નાખતા દોડધામ અમદાવાદનવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી…
View More પરીક્ષાની તૈયારી કરવી કે ઇન્ટર્નશિપની વ્યવસ્થા?બિટકોઇન-અપહરણ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને શરતી જામીન આપતી હાઇકોર્ટ
સુરતના બહુચર્ચિત બિટકોઇન ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં બંધ બીજેપીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે નલિન કોટડિયાની સજા પર…
View More બિટકોઇન-અપહરણ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને શરતી જામીન આપતી હાઇકોર્ટજંગલેશ્ર્વરના 400 દબાણકારોની સુનાવણી, મામલતદાર કચેરીમાં રજૂઆત માટે ટોળા જામ્યા
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાનો ખડકી દેનાર શખ્સો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ પૂર્વ મામલતદાર દ્વારા કુલ 1350 લોકોને…
View More જંગલેશ્ર્વરના 400 દબાણકારોની સુનાવણી, મામલતદાર કચેરીમાં રજૂઆત માટે ટોળા જામ્યાશાસકો ઝૂક્યા: પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની 7 કરોડની દરખાસ્ત અંતે મંજૂર
પારદર્શક વહીવટ અને દરેક કામનું મોનિટરિંગ રોજે-રોજ થઇ શકે તે માટે મ્યુનિ.કમિશનરે તૈયાર કરેલ સેટઅપ અગાઉની સ્ટેન્ડિંગમાં નામંજૂર કર્યા બાદ શાસકોને ભાન થયું રણછોડનગરની શાળા…
View More શાસકો ઝૂક્યા: પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની 7 કરોડની દરખાસ્ત અંતે મંજૂરકોલકાતાની I-PAC કંપનીમાં EDએ દરોડા પાડતા CM મમતા બેનર્જી ભડક્યાં
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં IPAC વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને કાર્યાલય પર EDએ દરોડા પાડતા રાજકીય ઉથલપાથલ મચી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની જૈનના નિવાસસ્થાનની…
View More કોલકાતાની I-PAC કંપનીમાં EDએ દરોડા પાડતા CM મમતા બેનર્જી ભડક્યાંઅંતે ઠંડીએ જમાવટ કરી, લોકો ઠીંગરાયા
નલિયામાં 9 ડિગ્રી અને રાજકોટમાં 10.1 ડિગ્રી સે. તાપમાન, મોટાભાગના શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અંતે ઠંડીએ અસ્સલ રંગ…
View More અંતે ઠંડીએ જમાવટ કરી, લોકો ઠીંગરાયાઉપલેટાના માખિયાળામાં ધંધામાં નિષ્ફળતા મળતા શાકભાજીના ધંધાર્થીનો આપઘાત
રાજયભરમાં આર્થિક ભીંસના કારણે દરરોજ અનેક લોકો આત્મઘાતી પગલાં ભરી રહ્યાં હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં ઉપલેટાના માખીયાળા ગામે…
View More ઉપલેટાના માખિયાળામાં ધંધામાં નિષ્ફળતા મળતા શાકભાજીના ધંધાર્થીનો આપઘાતમોરબી નજીક પત્નીની નજર સામે પતિનું અકસ્માતમાં મોત
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પત્નીની નજર સામે રોડ ક્રોસ કરતા પતિને બોલેરો ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ…
View More મોરબી નજીક પત્નીની નજર સામે પતિનું અકસ્માતમાં મોત