રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા છેલ્લા એક વર્ષમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભામાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં નાયબ…
View More ઓપરેશન ગંગાજળ: 2025માં રાજ્યમાં 187 અધિકારીઓ સામે ભ્રસ્ટાચારના કેસCorruption case
ધોરાજીનાં ફરેણી ગામના સરપંચના મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર કેસમાં આગોતરા જામીન રદ
ધોરાજી તાલુકાના કરેણી ગામે મનરેગાના. કોભાંડે ના આરોપીઓ ની જામીન અરજી ધોરાજી કોર્ટે રદ કરી છે આરોપી અને ફરેનીના તત્કાલીન સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડીયા દ્વારા…
View More ધોરાજીનાં ફરેણી ગામના સરપંચના મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર કેસમાં આગોતરા જામીન રદજામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું: કોંગ્રેસ દ્વારા આંદોલનની ચિમકી
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં રૂૂપિયા 41 લાખનો ભ્રષ્ટાચાર થયો છે, તેવા કોંગ્રેસના આક્ષેપો બાદ આજે ફરીથી આ પ્રકરણ ચગ્યું છે, અને કોંગ્રેસે આજે…
View More જામનગરના શ્રાવણી મેળાનું કથિત ભ્રષ્ટાચારનું પ્રકરણ ફરી ચગ્યું: કોંગ્રેસ દ્વારા આંદોલનની ચિમકીસાવરકુંડલા નગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મામલે પૂર્વ મહિલા પ્રમુખને નોટિસ ફટકારી
સાવરકુંડલા નગરપાલિકામાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મામલે પ્રાદેશિક કમિશનરે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના પૂર્વ શહેર ભાજપ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આ બાબતે લેખિત ફરિયાદ કરી…
View More સાવરકુંડલા નગરપાલિકામાં કથિત ભ્રષ્ટાચાર મામલે પૂર્વ મહિલા પ્રમુખને નોટિસ ફટકારીભ્રષ્ટાચારના કેસમાં ‘આપ’ના સત્યેન્દ્ર જૈનને ક્લીનચીટ, સીબીઆઇની નાલેસી
મોટા ઉપાડે દરોડા પાડયા હતા, હવે કલોઝર રિપોર્ટ આપ્યો AAP નેતા અને ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, તેમને કથિત…
View More ભ્રષ્ટાચારના કેસમાં ‘આપ’ના સત્યેન્દ્ર જૈનને ક્લીનચીટ, સીબીઆઇની નાલેસી