માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ અન્ય રમતોમાં પણ ગુજરાતના રમતવીરો આગળ આવી રહ્યા છે. જૂનાગઢની 14 વર્ષની ટેનિસ ખેલાડી જેન્સી ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ટ્રોફી…
View More જૂનાગઢની ટેનિસ પ્લેયર જેન્સી કાનાબારની ઓપન એશિયા પેસિફિક ટ્રોફી માટે પસંદગીવઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધો
દવા પીને મરી જજે, ગામમાં મોઢુ બતાવતો નહીં કહેતા ઝેરી દવા પી લીધી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે…
View More વઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધોપાક.માં લગ્ન મંડપમાં ફિદાયીન હુમલો, 5નાં મોત
ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા ટીટીપી આતંકવાદી જૂથે જવાબદારી સ્વીકારી પાકિસ્તાનના ઉતર પશ્ચિમી વિસ્તાર ખૈબર પખ્તુનખ્વામાં એક શાંતિ સમિતિ સદસ્યના ઘરે લગ્ન સમારંભ દરમિયાન એક આત્મઘાતી…
View More પાક.માં લગ્ન મંડપમાં ફિદાયીન હુમલો, 5નાં મોતભારત પર 25 ટકા ટેરિફ હટાવવાની તૈયારીમાં ટ્રમ્પ: ટ્રેઝરી સેક્રેટરીનો સંકેત
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ટેરિફ અમેરિકા માટે “ખૂબ…
View More ભારત પર 25 ટકા ટેરિફ હટાવવાની તૈયારીમાં ટ્રમ્પ: ટ્રેઝરી સેક્રેટરીનો સંકેતટ્રમ્પના ઈરાન પર હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂ
ઈરાને વળતી ધમકી ઉચ્ચારી કે કાંકરીચાળો પણ પૂર્ણ યુધ્ધ ગણાશે અમેરિકી સૈન્યાધિકારીઓ સાથે ટ્રમ્પની લાંબી મંત્રણા બાદ મિસાઇલ સબમરીન મિડલ ઇસ્ટમાં રવાના ઈરાનમાં ઈસ્લામિક સરમુખત્યાર…
View More ટ્રમ્પના ઈરાન પર હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂઅખંડ ભારત, અખંડ એકતા
ભારત એ એક એવો લોકશાહી દેશ છે જ્યાં વિવિધતા માત્ર ઓળખ જ નહીં, પણ ગૌરવ છે. દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે.…
View More અખંડ ભારત, અખંડ એકતાસૂર્યા-કિશનની તોફાની બેટિંગથી ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય
ટૂર્નામેન્ટમાં 2-0થી સરસાઇ મેળવી લીધી, કુલદીપ યાદવની બે વિકેટ, અર્શદીપ સિંહે 4 ઓવરમાં 53 રન લૂંટાવ્યા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટી-20…
View More સૂર્યા-કિશનની તોફાની બેટિંગથી ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજયઅનિલ કપૂર, જુનિયર એનટીઆર સાઉથની ફિલ્મમાં સાથે કામ કરશે
અનિલ કપૂર સાઉથની એક ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે કામ કરવાનો છે. આ ફિલ્મને હાલ ’ડ્રેગન’ ટાઈટલ અપાયું છે. પ્રશાંત નીલ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે.ફિલમ…
View More અનિલ કપૂર, જુનિયર એનટીઆર સાઉથની ફિલ્મમાં સાથે કામ કરશેપલાશ મુચ્છલ ફરી વિવાદમાં, 40 લાખની છેતરપિંડીનો આરોપ
ફિલ્મમાં રોકાણના નામે નાણા ઓળવી ગયો પલાશ મુચ્છલ ફરી એક વાર વિવાદોમાં ફસાયો છે. થોડાક દિવસો પહેલા તે ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાને લઈને ચર્ચામાં હતો.…
View More પલાશ મુચ્છલ ફરી વિવાદમાં, 40 લાખની છેતરપિંડીનો આરોપઅલખનો સાદ : રાત અંધારી સતીને વાયક આવ્યા જી રે…!
જિંદગીમાં કોઈ એવી નિશ્ચિત ઘડિયાળ નથી કે એના નિયત વળાંકે આપણે શેતરંજી સંકેલવાની થાય. છે પણ સૌની સ્વતંત્ર, સ્વાયત્ત અને અમુક અંશે સ્વચાલિત કે સ્વયંસંચાલિત…
View More અલખનો સાદ : રાત અંધારી સતીને વાયક આવ્યા જી રે…!