પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફ્લેટ બનાવનાર બિલ્ડરોને કોર્પોરેશન હસ્તકના રેસીડેન્સિયલ અને કોમર્સિયલ પ્લોટ ફાળવી દેવાશે, મનપાએ આર્થિક ભારણ ઘટાડવા ‘બિલ્ડરોના હિતનો’ નિર્ણય કર્યો રાજકોટ મહાનગરપાલિકાની…
View More બિલ્ડરોને બખાં; આવાસના બાંધકામના બદલામાં લગડી જેવા પ્લોટ પધરાવાશેરાજકોટનો વિકાસ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચરના આધારે વધુ ઝડપી બનાવવાની નેમ : તુષાર સુમેરા
રાજકોટ મહાનગરપાલિકાના 2026-27નું વિકાસલક્ષી સામાન્ય કરબોજ સાથેનું બજેટ રજૂ કરી મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ શહેરની નવી છબીનું સર્જન કરવા જરૂરી નીતિ આયોજન અને આવશ્યકતાનો યોગ્ય અમલ…
View More રાજકોટનો વિકાસ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચરના આધારે વધુ ઝડપી બનાવવાની નેમ : તુષાર સુમેરારાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કેન્દ્રીય મંત્રીને કહ્યા ‘ગદ્દાર દોસ્ત’, ટિપ્પણી બાદ માહોલ ગરમાયો, જુઓ VIDEO
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે વિવાદ સર્જાયો હતો. આજે સંસદ સંકુલમાં રાહુલ…
View More રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કેન્દ્રીય મંત્રીને કહ્યા ‘ગદ્દાર દોસ્ત’, ટિપ્પણી બાદ માહોલ ગરમાયો, જુઓ VIDEOચોટીલા નજીક હોટેલના પાર્કિંગમાંથી 85.66 લાખનો દારૂ ઝડપાયો
ટ્રકમાંથી 11496 નંગ નાની- મોટી દારૂની બોટલ જપ્ત કરાઇ, દારૂનો જથ્થો મંગાવનારની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી, જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ…
View More ચોટીલા નજીક હોટેલના પાર્કિંગમાંથી 85.66 લાખનો દારૂ ઝડપાયોલગ્નમાં દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરાનું હૃદયરોગના હુમલાથી મોત
કલ્યાણપુરના ગઢડા ગામે કરૂણ ઘટના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે પિતાના મામાના ઘરે આવેલી એક તરુણીને દાંડિયા રાસ રમતી વખતે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેણીનું…
View More લગ્નમાં દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરાનું હૃદયરોગના હુમલાથી મોત3.5 વર્ષનો અશ્ર્વ ‘બ્રહ્મોસ’ 4.50 કરોડમાં વેચાયો
તાપી હોર્ષ શોમાં ગુજરાતનો સૌથી મોંઘો સોદો, પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ ખરીદ્યોે સુરત શહેરમાં ઘોડેસવારી અને ભારતીય અશ્વ વારસાની પરંપરાને જીવંત રાખવા માટે સુરત હોર્સ સોસાયટી…
View More 3.5 વર્ષનો અશ્ર્વ ‘બ્રહ્મોસ’ 4.50 કરોડમાં વેચાયોTAT પરીક્ષાના પાસિંગ માર્કસમાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે 5 ટકાનો ઘટાડો
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા TATને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જી હા… લાંબા સમયથી ચાલી રહેલી વિદ્યાર્થીઓની રજૂઆતો અને ઉગ્ર માંગણી બાદ, હવે…
View More TAT પરીક્ષાના પાસિંગ માર્કસમાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે 5 ટકાનો ઘટાડોસુરેન્દ્રનગરની જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ત્રણ લોકોને ગંભીર ઇજા
સુરેન્દ્રનગરની સબ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓએ એકબીજા પર હુમલો કરતા યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહને ઇજા પહોંચતા…
View More સુરેન્દ્રનગરની જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ત્રણ લોકોને ગંભીર ઇજાકાલાવડ પંથકમાં અનેક ખેડૂતો સાથે રૂા.97 લાખની છેતરપિંડી
સોરઠા સહિતના ગામોમાંથી ખેતપેદાશો ખરીદી નારદે ધુંબા મારી દીધા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહીને ખેતી કામ કરતા ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ કાલાવડ ગ્રામ્ય…
View More કાલાવડ પંથકમાં અનેક ખેડૂતો સાથે રૂા.97 લાખની છેતરપિંડીબેટ કેવી રીતે પકડવું તે જાણતા નથી તેવા લોકો ક્રિકેટ સંગઠનો ચલાવે છે!
મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.માં ભાઇ-ભત્રીજાવાદ સામે હાઇકોર્ટે મુકેલો સ્ટે પણ માન્ય રાખ્યો રમત ક્ષેત્રમાં વધતી જતી દખલગીરી અને ગેરરીતિઓ સામે સુપ્રીમ કોર્ટની ગંભીર ટિપ્પણી મંગળવાર, 3…
View More બેટ કેવી રીતે પકડવું તે જાણતા નથી તેવા લોકો ક્રિકેટ સંગઠનો ચલાવે છે!