મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.માં ભાઇ-ભત્રીજાવાદ સામે હાઇકોર્ટે મુકેલો સ્ટે પણ માન્ય રાખ્યો રમત ક્ષેત્રમાં વધતી જતી દખલગીરી અને ગેરરીતિઓ સામે સુપ્રીમ કોર્ટની ગંભીર ટિપ્પણી મંગળવાર, 3…
View More બેટ કેવી રીતે પકડવું તે જાણતા નથી તેવા લોકો ક્રિકેટ સંગઠનો ચલાવે છે!દ્વારકાથી આર્ટિલરી રેજિમેન્ટની શૌર્ય સફર ભારત રણભૂમિ દર્શન અભિયાન શરૂ
પશ્ર્ચિમી સરહદે 3400 કિ.મી.ની યાત્રાને રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ લીલી ઝંડી બતાવી ભારતીય આર્ટિલરી રેજિમેન્ટના સ્થાપના કાળના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા…
View More દ્વારકાથી આર્ટિલરી રેજિમેન્ટની શૌર્ય સફર ભારત રણભૂમિ દર્શન અભિયાન શરૂરાજુલા પોલીસે સ્ટીલ વેપારીઓ સાથે ખોટા ચેક આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપી
રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા મોટી કામગીરી હાથ ધરતા સ્ટીલ વેપારીઓ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતી ટોળકીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સમગ્ર…
View More રાજુલા પોલીસે સ્ટીલ વેપારીઓ સાથે ખોટા ચેક આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપીબાબરાના ખંભાળામાં નાના ભાઈનું સગપણ થયું, પોતાનું સગપણ કયારે થશે? તે ચિંતામાં યુવાનનો આપઘાત
બાબરા તાલુકાના ખંભાળા ગામે રહેતાં અને ખેતમજુરી કરતાં યુવાને પોતાનું સગપણ નહીં થતાં તેની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. જેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…
View More બાબરાના ખંભાળામાં નાના ભાઈનું સગપણ થયું, પોતાનું સગપણ કયારે થશે? તે ચિંતામાં યુવાનનો આપઘાતચાંદીમાં ફરી તેજી: 48 કલાકમાં રૂા.55000 વધી
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાતના પગલે શેરબજારમાં ફુલગુલાબી તેજી જોવા મળ્યા બાદ સોના-ચાંદીમાં ફરી રફતાર જોવા મળી છે. છેલ્લા બે દિવસમાં જ ચાંદીમાં 55 હજારનો…
View More ચાંદીમાં ફરી તેજી: 48 કલાકમાં રૂા.55000 વધીચોટીલામાં ગૌશાળાના ડિમોલિશનથી હાઇકોર્ટ નારાજ
ઇન્ચાર્જ મામલતદારને તતડાવી નાખ્યા, ડેપ્યુટી કલેક્ટર સામે તપાસની સુચના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનમાં ગૌશાળા અને ધર્મશાળા તોડી પાડવાના…
View More ચોટીલામાં ગૌશાળાના ડિમોલિશનથી હાઇકોર્ટ નારાજસુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયા
સુરેન્દ્રનગર સબ જેલમાં સબ જેલના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં જેલના બેરેક નં. 3માં આવેલ ટોયલેટમાં ખાડો કરીને રાખેલા 4 મોબાઈલ સહિત રૂૂપીયા 1300નો…
View More સુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયાજામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાની હત્યાનો પ્રયાસ કેસમાં કોંગી કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદ
ગત તા. 29/12/2025 નાં રોજ સાંજનાં 7:30 કલાક દરમ્યાન કોર્પોરેટર અને વિરોધપક્ષ ના પૂર્વ નેતા અસલમભાઈ ખીલજી જેમણે તાજેતર માં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી…
View More જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાની હત્યાનો પ્રયાસ કેસમાં કોંગી કોર્પોરેટરની આગોતરા જામીન અરજી રદહત્યાના ગુનાનો ફરાર થઈ ગયેલો કેદી ઝડપાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના હત્યાના એક ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયેલા એક કેદીને જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ની…
View More હત્યાના ગુનાનો ફરાર થઈ ગયેલો કેદી ઝડપાયોજામનગરમાં એકાઉન્ટન્ટ જીવલેણ હુમલા કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3ની ધરપકડ
જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલ ઈન્ટરનેશનલના બે ભાગીદારો વચ્ચેના ઝગડામાં હોટલના કર્મચારી ઉપર થયેલા જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવાઈ હતી. જમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત ત્રણ શખસોની…
View More જામનગરમાં એકાઉન્ટન્ટ જીવલેણ હુમલા કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ સહિત 3ની ધરપકડ