વિધાનસભામાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનો પ્રશ્ર્ન : તાત્કાલિક લાયકાત ધરાવતાં તબીબો અને સ્ટાફની ભરતી કરવા માંગ ગુજરાત વિધાનસભા ના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા…
View More વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલ 44 જગ્યાઓથી દર્દીઓને હાલાકીરીબડાની કંપનીમાં પહેલા માળેથી કૂદકો મારતા શખ્સને બચાવવા જતા યુવાનને છરી ઝીંકી
આરોપી માનસિક છે, તે કૂદકો મારવા જતો હતો ત્યારે તેને બચાવતા યુવાન સાથે ઝઘડો કર્યો રીબડા ચોકડી પાસે આવેલી કંપનીમાં નોકરી કરતા યુવાનને પહેલા માળેથી…
View More રીબડાની કંપનીમાં પહેલા માળેથી કૂદકો મારતા શખ્સને બચાવવા જતા યુવાનને છરી ઝીંકીગોમતી ઘાટ વિસ્તારમાં આખલા બાખડતા યાત્રિકોના જીવ અધ્ધરતાલ
યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય તેમ વિવિધ વિસ્તારોમાં આખલાઓ બાખડતા જોવા મળે છે. તાજેતરમાં ફૂલડોલ ઉત્સવ ખૂબ નજીક છે ત્યારે અને યાત્રાળુઓનો અવિરત…
View More ગોમતી ઘાટ વિસ્તારમાં આખલા બાખડતા યાત્રિકોના જીવ અધ્ધરતાલઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યું
ઉપલેટા શહેરમાં બડા બજરંગ રોડ પર આવેલા કટલેરી બજાર વિસ્તારમાં ખાનગી બાંધકામની બેદરકારીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ચાલતા ક્ધસ્ટ્રક્શન…
View More ઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યુંવડિયા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકાતા સ્થાનિકોમાં રોષ
પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી થઈ વડીયા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકવામાં આવ્યા હોવાના મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી…
View More વડિયા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકાતા સ્થાનિકોમાં રોષસંઘર્ષને સીડી બનાવી કાઠિયાવાડની દીકરી પહોંચી દિલ્હી દરબારમાં
પિતાજીનું કડિયા કામ છોડાવી સીઆઈએસએફમાં જોડાઈને દેશ સેવામાં યોગદાન આપવા કમર કસી છે પિન્ટુબેન કણજારિયાએ દિલ્હી સંસદ ભવનના નવા બિલ્ડિંગમાં કોઈપણ વ્યક્તિ આવે તેનું ત્યાં…
View More સંઘર્ષને સીડી બનાવી કાઠિયાવાડની દીકરી પહોંચી દિલ્હી દરબારમાંપાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદી
ટી20 વર્લ્ડ કપમાં સુપર 8ની 45મી મેચ આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. કોલંબોના કેન્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી લીધી…
View More પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદીસેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે અન્ય ટીમોના પરાજય ઉપર રાખવો પડશે આધાર
ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ભારત રવિવારે અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે 76 રનના મોટા માર્જિનથી હાર્યું અને સોમવારે વાનખેડેમાં વેસ્ટ ઇન્ડિઝે ઝિમ્બાબ્વેને 107 રનના વિક્રમજનક…
View More સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે અન્ય ટીમોના પરાજય ઉપર રાખવો પડશે આધારIPL-2026નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશે
પ્રથમ તબક્કો ફેબ્રુઆરીના અંત સુધીમાં અને બીજો તબક્કો માર્ચના મધ્ય ભાગમાં જાહેર થશે, વિધાનસભાની ચૂંટણીઓના કારણે ફેરફાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી ઈન્ડિયન…
View More IPL-2026નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશેભારતીયોને હાંકી કાઢવા માટે હવે ઓસ્ટ્રેલિયન કટ્ટરપંથી ઝુંબેશ
ગયા વર્ષના ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખો રસ્તા પર ફરીને નગર કીર્તન કરે તેનો વિરોધ કર્યો એ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. શીખોને કીર્તનનો…
View More ભારતીયોને હાંકી કાઢવા માટે હવે ઓસ્ટ્રેલિયન કટ્ટરપંથી ઝુંબેશ