ભારે પવને વૃક્ષોનો સોથ વાળ્યો, ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે ખેતીના પાકને ભારે નુકસાની મોરબીમા આજે સાંજે ચાર વાગ્યા આસપાસ અચાનક વાતાવરણ મા એકાએક પલટો ભારે…
View More મોરબી જિલ્લામાં ભારે પવન સાથે તોફાની વરસાદચાઈનાથી કાગળ મગાવી AIની મદદથી સુરતમાં નકલી નોટો છપાતી
યોગ ફાઉન્ડેશનની આડમાં ચાલતા નકલી નોટોના રેકેટમાં મોટો ખુલાસો, નકલી નોટોના નેટવર્ક સાથે સંકળાયેલા તમામ એજન્ટોની ધરપકડ માટે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ ગુજરાતમાં નકલી નોટો…
View More ચાઈનાથી કાગળ મગાવી AIની મદદથી સુરતમાં નકલી નોટો છપાતીજામનગરના યુવાનના જીએસટી નંબરનો દુરૂપયોગ કરી મહેતાજીએ આચર્યું કૌભાંડ
જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક માં રહેતા હિરેન મુકેશભાઈ હિરપરા નામના 27 વર્ષના યુવાને પોતાની પેઢીના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરી ગેરકાયદે રીતે મોટુ ટર્નઓવર…
View More જામનગરના યુવાનના જીએસટી નંબરનો દુરૂપયોગ કરી મહેતાજીએ આચર્યું કૌભાંડચોરવાડમાં રૂા.12.10 કરોડની વેટ ચોરીમાં કેશવ સ્ટિલના માલિક સામે નોંધાતો ગુનો
ચોરવાડ ખાતેના કેશવ સ્ટીલના અમદાવાદ રહેતા માલિક સામે રૂૂપિયા 12.10 કરોડની વેટ ચોરીની ફરિયાદ થતા પોલીસે આર્થિક નુકસાનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વેરાવળ…
View More ચોરવાડમાં રૂા.12.10 કરોડની વેટ ચોરીમાં કેશવ સ્ટિલના માલિક સામે નોંધાતો ગુનોકેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કેશોદમાં સાંજે 8 વાગ્યા આસપાસ એક અકસ્માત ધટના બની હતી તેમાં વેરાવળ રોડ આવેલા પત્રકાર કિશોરભાઈ દવે માર્ગ…
View More કેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માતદ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓને બેભાન કરી લૂંટની ફરિયાદના બે આરોપીઓને દબોચી લેતી જિલ્લા એલ.સી.બી.
તાજેતરમાં દ્વારકા યાત્રાધામમાં ઉજવાયેલ ફુલડોલ ઉત્સવ દરમ્યાન પગપાળા આવેલ યાત્રીકોને દરિયાકિનારા વિસ્તારમાં નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવાયા અંગે થયેલ પોલીસ ફરીયાદ અંગે જિલ્લા પોલીસના એલ.સી.બી.…
View More દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓને બેભાન કરી લૂંટની ફરિયાદના બે આરોપીઓને દબોચી લેતી જિલ્લા એલ.સી.બી.ધોરાજીમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની હડતાલ
ધોરાજી શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી માં ફરજ બજાવતા બહેનો અને હેલ્પર દ્વારા વિવિધ માગણીઓ મુદ્દે આક્રોશભેર નારાબાજી અને પગાર વધારા સહિતની માગણીઓ ઉચ્ચારવામાં…
View More ધોરાજીમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની હડતાલદ્વારકા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરોનું કાલથી ઈ-ઓકશન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરીઝ જી.જે.37-વી, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરીઝ જી.જે.37-એસ, ફોર વ્હીલર (એલ.એમ.વી.) કેટેગરીની સીરીઝ જી.જે.37-એ.બી., ટુ વ્હીલર કેટેગરીની…
View More દ્વારકા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરોનું કાલથી ઈ-ઓકશનચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરના ઓચિંતા દરોડા: ચાર બિન-સરકારી શખ્સો ઝડપાયા
ગેરકાયદેસર રોકાણ કરનારાઓ સામે લાલ આંખ: વહીવટી તંત્રમાં ફફડાટ, જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસના આદેશ ચોટીલા વહીવટી તંત્ર દ્વારા આજે સરકારી મિલકતોના દુરુપયોગ સામે કડક…
View More ચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરના ઓચિંતા દરોડા: ચાર બિન-સરકારી શખ્સો ઝડપાયાડિજિટલ ફૂટપ્રિન્ટ: ઇન્ટરનેટની આભાસી દુનિયામાં તમારા કાયમી હસ્તાક્ષર
સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કેળવવી સમયની માંગ; ઓનલાઇન સુરક્ષા માટે ‘થ્રી-સ્ટેપ વેરીફીકેશન’ સૂત્ર અપનાવવું આવશ્યક વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ ડિજિટલ ક્રાંતિ તરફ ઝડપથી આગળ…
View More ડિજિટલ ફૂટપ્રિન્ટ: ઇન્ટરનેટની આભાસી દુનિયામાં તમારા કાયમી હસ્તાક્ષર