108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કેશોદમાં સાંજે 8 વાગ્યા આસપાસ એક અકસ્માત ધટના બની હતી તેમાં વેરાવળ રોડ આવેલા પત્રકાર કિશોરભાઈ દવે માર્ગ…
View More કેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માતદ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓને બેભાન કરી લૂંટની ફરિયાદના બે આરોપીઓને દબોચી લેતી જિલ્લા એલ.સી.બી.
તાજેતરમાં દ્વારકા યાત્રાધામમાં ઉજવાયેલ ફુલડોલ ઉત્સવ દરમ્યાન પગપાળા આવેલ યાત્રીકોને દરિયાકિનારા વિસ્તારમાં નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવાયા અંગે થયેલ પોલીસ ફરીયાદ અંગે જિલ્લા પોલીસના એલ.સી.બી.…
View More દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓને બેભાન કરી લૂંટની ફરિયાદના બે આરોપીઓને દબોચી લેતી જિલ્લા એલ.સી.બી.ધોરાજીમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની હડતાલ
ધોરાજી શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી માં ફરજ બજાવતા બહેનો અને હેલ્પર દ્વારા વિવિધ માગણીઓ મુદ્દે આક્રોશભેર નારાબાજી અને પગાર વધારા સહિતની માગણીઓ ઉચ્ચારવામાં…
View More ધોરાજીમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની હડતાલદ્વારકા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરોનું કાલથી ઈ-ઓકશન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરીઝ જી.જે.37-વી, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરીઝ જી.જે.37-એસ, ફોર વ્હીલર (એલ.એમ.વી.) કેટેગરીની સીરીઝ જી.જે.37-એ.બી., ટુ વ્હીલર કેટેગરીની…
View More દ્વારકા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરોનું કાલથી ઈ-ઓકશનચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરના ઓચિંતા દરોડા: ચાર બિન-સરકારી શખ્સો ઝડપાયા
ગેરકાયદેસર રોકાણ કરનારાઓ સામે લાલ આંખ: વહીવટી તંત્રમાં ફફડાટ, જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસના આદેશ ચોટીલા વહીવટી તંત્ર દ્વારા આજે સરકારી મિલકતોના દુરુપયોગ સામે કડક…
View More ચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરના ઓચિંતા દરોડા: ચાર બિન-સરકારી શખ્સો ઝડપાયાડિજિટલ ફૂટપ્રિન્ટ: ઇન્ટરનેટની આભાસી દુનિયામાં તમારા કાયમી હસ્તાક્ષર
સાયબર સુરક્ષા અંગે જાગૃતિ કેળવવી સમયની માંગ; ઓનલાઇન સુરક્ષા માટે ‘થ્રી-સ્ટેપ વેરીફીકેશન’ સૂત્ર અપનાવવું આવશ્યક વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ ડિજિટલ ક્રાંતિ તરફ ઝડપથી આગળ…
View More ડિજિટલ ફૂટપ્રિન્ટ: ઇન્ટરનેટની આભાસી દુનિયામાં તમારા કાયમી હસ્તાક્ષરયુદ્ધની અસરથી 5 રાજ્યોની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો છવાશે, NDAની ચિંતા વધી
ફુગાવો NDA માટે પડકાર, ગેસમાં ભાવ વધારા બાદ પેટ્રોલ-ડીઝલમાં ઉછાળો ભાજપને દઝાડશે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ માટે યુદ્ધનું રણશિંગુ વાગી…
View More યુદ્ધની અસરથી 5 રાજ્યોની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો છવાશે, NDAની ચિંતા વધીએક સંસ્થા દ્વારા પ્રાણી સંગ્રહાલય વિરૂધ્ધ કરાયેલા આરોપો સર્વોચ્ચ અદાલતે ફગાવ્યા
માનવીય અભિગમ સાથે પ્રાણીઓની સંભાળ લેતું ‘વનતારા’ ભારતની સુપ્રીમ કોર્ટે 9 માર્ચ 2026ના રોજ આપેલા પોતાના ચૂકાદા દ્વારા રિટ પિટિશન નંબર 1113/2025ને ફગાવી દેતાં એક…
View More એક સંસ્થા દ્વારા પ્રાણી સંગ્રહાલય વિરૂધ્ધ કરાયેલા આરોપો સર્વોચ્ચ અદાલતે ફગાવ્યાઉર્જા-ગેસ ઉપર હુમલા તાત્કાલિક બંધ કરવા પીએમ મોદીની અપીલ
પાંચ દેશોના વડાઓ સાથે વાત કરી પશ્ચિમ એશિયામાં ગેસ અને ઉર્જા સુવિધાઓ પરના હુમલાઓ અંગે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે…
View More ઉર્જા-ગેસ ઉપર હુમલા તાત્કાલિક બંધ કરવા પીએમ મોદીની અપીલમહારાષ્ટ્રમાં ટ્રક પાછળ કાર ટકરાતાં બોમ્બે IITના 3 વિદ્યાર્થીનાં મોત
ઓવરટેક કરવા જતા કાર ટ્રક પાછળ અથડાઇ દેશની આર્થિક રાજધાની મુંબઈને અડીને આવેલા પનવેલ વિસ્તારમાં અકસ્માતમાંIIT બોમ્બેના ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા. આ અકસ્માત ત્યારે…
View More મહારાષ્ટ્રમાં ટ્રક પાછળ કાર ટકરાતાં બોમ્બે IITના 3 વિદ્યાર્થીનાં મોત