સૌરાષ્ટ્રમાંથી જતાં વાહનચાલકોને ટ્રાફિકમાં મળશે મોટી રાહત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ-અંકલેશ્ર્વર વચ્ચે નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ હવે વાહનચાલકો…
View More ભરૂચ-સુરત વચ્ચે નર્મદા પર 8 લેન બ્રિજ ખુલ્લો મૂકાયોરાપરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા
રાપરમાં સામાન્ય બાબતે બે જણે તિક્ષ્ણ હથિયારના ઘા મારી દયાલ બળદેવ કોળી (ઉ.વ.23)ની હત્યા નીપજાવી હોવાની વિગતો સાંપડી હતી. આ બનાવનાં પગલે પોલીસ બેડામાં દોડધામ…
View More રાપરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યાLPG ભરેલું વધુ એક ટેન્કર ‘જગ વસંત’ કંડલા બંદરે પહોંચ્યું
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે સુખદ સમાચાર આવ્યા છે. 42 હજાર મેટ્રિક ટનથી વધુ…
View More LPG ભરેલું વધુ એક ટેન્કર ‘જગ વસંત’ કંડલા બંદરે પહોંચ્યુંગોંડલ નજીક ટ્રક અને મોટર સાઈકલ વચ્ચે અકસ્માત, એકનું મોત, બે ઘાયલ
ત્રણ મિત્રો બાઈક લઈ મોવિયા જતાં હતા ત્યારે ચોરડીની ગોજારી ગોળાઈ પાસે બનેલો બનાવ ગોંડલ તાલુકાના ચોરડી ગામ નજીક નેશનલ હાઇવે ની ગોળાઇ પર ત્રીપલ…
View More ગોંડલ નજીક ટ્રક અને મોટર સાઈકલ વચ્ચે અકસ્માત, એકનું મોત, બે ઘાયલરવિવારે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે ‘ગુજકેટ’ની પરીક્ષા
36 ઝોનના 668 પરીક્ષા કેન્દ્રો ઉપર વ્યવસ્થા, શિક્ષણ બોર્ડ દ્વારા એકશન પ્લાન જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા યોજાશે.…
View More રવિવારે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે ‘ગુજકેટ’ની પરીક્ષાજુગારના રવાડે ચડેલો રાજકોટનો યુવાન 20 લાખ હારી જતા આપઘાતનો પ્રયાસ
20 લાખ હારી જતાં 10 ટકા નાણાં વ્યાજે લીધા હતાં, ફિનાઈલ ગટગટાવી લીધું રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા રસુલપરામાં રહેતા 40 વર્ષીય હકીમભાઈ ઈસ્માઈલભાઈ બુકેરા…
View More જુગારના રવાડે ચડેલો રાજકોટનો યુવાન 20 લાખ હારી જતા આપઘાતનો પ્રયાસમાળિયા નજીક બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવર યુવાનનું મોત
માળિયા નેશનલ હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રક ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી બંધ પડેલ ટ્રક પાછળ અથડાવી દઈને અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ટ્રક ચાલકનું…
View More માળિયા નજીક બંધ ટ્રક પાછળ ટ્રક અથડાતા ડ્રાઈવર યુવાનનું મોતન્યારા કંપનીના બધા પેટ્રોલપંપ રાબેતા મુજબ ચાલુ
સમાચાર માધ્યમોમાં રીફાઈનરી શટડાઉનના સમાચાર વહેતા થયા બાદ કંપનીની સત્તાવાર જાહેરાત તાજેતરના મીડિયા અહેવાલોમાં વાડીનાર રિફાઇનરીના આગામી બંધ અંગે ચર્ચા થઈ રહી છે ત્યારે નયારા…
View More ન્યારા કંપનીના બધા પેટ્રોલપંપ રાબેતા મુજબ ચાલુઉનાના નવાબંદર દરિયાકાંઠે રામનવમીની શોભાયાત્રા બાદ 4 બોટ ભીષણ આગની ઝપટે
ફટાકડાના તણખાથી આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા: ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર દરિયાકાંઠે ગુરૂૂવારે બપોરના સુમારે…
View More ઉનાના નવાબંદર દરિયાકાંઠે રામનવમીની શોભાયાત્રા બાદ 4 બોટ ભીષણ આગની ઝપટેરાજકોટના બે દંપતીને વિદેશમાં નોકરીની લાલચ આપી રૂા.10.53 લાખની છેતરપિંડી
રાજકોટની બી.જી.ગારીયા મેડીકલ કોલેજમાં નોકરી કરતા અને શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતાં યુવાન અને તેના સાળાને વિદેશમાં નોકરીની લાલચ આપી સુરતના એજન્ટે ફસાવ્યા હતા બન્નેને તેમની…
View More રાજકોટના બે દંપતીને વિદેશમાં નોકરીની લાલચ આપી રૂા.10.53 લાખની છેતરપિંડી