જયશ્રી રામના ગગનભેદી ઘોષ ગુંજ્યા; પુષ્પવર્ષા સાથે મોટી સંખ્યામાં આગેવાનો, રામ ભકતો જોડાયા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ…
View More સૌરાષ્ટ્રભરમાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણી; ઠેર ઠેર શોભાયાત્રામાતાજીનો રથ લઈ જતાં પદયાત્રિકોને અજાણ્યા વાહને કચડયા, એકનું મોત
અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિના માર્ગે નીકળેલા પદયાત્રીને અકસ્માત નડ્યો હતો. મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર પગપાળા જઈ રહેલા માઈભક્તોને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે…
View More માતાજીનો રથ લઈ જતાં પદયાત્રિકોને અજાણ્યા વાહને કચડયા, એકનું મોતIPLની સાત મેચ અમદાવાદમાં રમાશે, GT અને RR વચ્ચે 4 એપ્રિલે પ્રથમ જંગ
IPL 2026નું BCCI દ્વારા બીજુ શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. અગાઉના શિડ્યુલમાં અમદાવાદને માત્ર 1 મેચ મળી હતી, જ્યારે બીજા શિડ્યુલમાં વધુ 6 મેચ…
View More IPLની સાત મેચ અમદાવાદમાં રમાશે, GT અને RR વચ્ચે 4 એપ્રિલે પ્રથમ જંગદ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવ
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ સાથે ધામધૂમપૂર્વક…
View More દ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવહું 1997માં મુખ્યમંત્રીને પણ ‘અડી’ ગયો’તો: કાંતિ અમૃતિયાનો ધડાકો
કેન્સરની સારવાર બાદ હાથીની અંબાડી પર પરત ફરેલા રાજ્યમંત્રીના રાજકીય ધડાકા-ભડાકા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ…
View More હું 1997માં મુખ્યમંત્રીને પણ ‘અડી’ ગયો’તો: કાંતિ અમૃતિયાનો ધડાકોસૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
જામગનર પોલીસ પાસેથી ગોંડલ પોલીસે કબજો લઈ રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી આચરનાર ’ઇન્ટીફાય સોલાર પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના પાંચ આરોપીઓને…
View More સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈનેપાળના પૂર્વ વડાપ્રધાન ઓલીની ધરપકડ : બાલેન શાહનો સપાટો
નવી સરકારની રચના પછી તરત જ નેપાળમાં કડક કાર્યવાહી શરૂૂ થઈ ગઈ છે. વડા પ્રધાન બાલેન શાહના નેતૃત્વ હેઠળ અને કેબિનેટના નિર્ણયને અનુસરીને, “જનરલ-જી” વિરોધ…
View More નેપાળના પૂર્વ વડાપ્રધાન ઓલીની ધરપકડ : બાલેન શાહનો સપાટોટ્રમ્પ અલ્લાહના દુશ્મન : હત્યા માટે ઇરાને જાહેર કર્યુ રૂ.225 કરોડનું ઇનામ
ઈરાનના સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઝુંબેશ ઝડપથી ફેલાઈ રહી હોવાના અહેવાલ આવ્યા છે. ઘણા ઈરાની નાગરિકોને મોબાઇલ પર સામૂહિક સંદેશ મળી રહ્યા છે, જેમાં…
View More ટ્રમ્પ અલ્લાહના દુશ્મન : હત્યા માટે ઇરાને જાહેર કર્યુ રૂ.225 કરોડનું ઇનામપેટનો બળ્યો ગામ બાળે ; નોબેલ મને ન મળ્યું તો હવે કોઈને નહીં મળે : ટ્રમ્પ
‘હોર્મુઝ સ્ટ્રેટ’નું નામ બદલીને પણ ‘સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ’ કરી નાખ્યું મિયામીમાં પોતાના સમર્થકોને સંબોધતા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ’ઓપરેશન એપિક ફ્યુરી’ દ્વારા…
View More પેટનો બળ્યો ગામ બાળે ; નોબેલ મને ન મળ્યું તો હવે કોઈને નહીં મળે : ટ્રમ્પઝોજીલા પાસ પર હિમપ્રપાતમાં સાત પ્રવાસી માટે બરફની ચાદર જ કફન
પાંચની હાલત ગંભીર, હજુ મૃત્યુ આંક ઉંચે જવાનો ભય: સેનાનું દિલધડક રેસ્કયુ ઓપરેશન લદ્દાખના ગેટવે ગણાતા વ્યૂહાત્મક ઝોજીલા પાસ પર કુદરતે રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતા…
View More ઝોજીલા પાસ પર હિમપ્રપાતમાં સાત પ્રવાસી માટે બરફની ચાદર જ કફન