પાંચની હાલત ગંભીર, હજુ મૃત્યુ આંક ઉંચે જવાનો ભય: સેનાનું દિલધડક રેસ્કયુ ઓપરેશન લદ્દાખના ગેટવે ગણાતા વ્યૂહાત્મક ઝોજીલા પાસ પર કુદરતે રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતા…
View More ઝોજીલા પાસ પર હિમપ્રપાતમાં સાત પ્રવાસી માટે બરફની ચાદર જ કફનઇરાનના પરમાણુ પાવર પ્લાન્ટ પર 10થી વધુ બોંબ ઝિંકાયા
સ્વઘોષિત યુદ્ધ વિરામ છતાં અમેરિકા ફરી ઇઝરાયેલ સાથે હુમલાઓમાં જોડાયું: તમામ મશીનરી, યુરેનિયમ સ્વાહા અખાતી યુધ્ધ વચ્ચે દુનિયા હવે ફરીથી અધ્ધરજીવ થઇ ગઇ છે. અમેરિકી…
View More ઇરાનના પરમાણુ પાવર પ્લાન્ટ પર 10થી વધુ બોંબ ઝિંકાયામોદી-ટ્રમ્પ વચ્ચે ખાડીયુદ્ધ રોકવા ‘ફોન પે ચર્ચા’; મસ્ક પણ જોડાયા
સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સુરક્ષિત રીતે ખુલ્લુ રાખવા મહત્વ મૂકાયું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 24 માર્ચ, 2026ના રોજ થયેલી ટેલિફોન…
View More મોદી-ટ્રમ્પ વચ્ચે ખાડીયુદ્ધ રોકવા ‘ફોન પે ચર્ચા’; મસ્ક પણ જોડાયાWorld water day : આવતી પેઢી માટે આજથી જ શરૂઆત
છેલ્લા કેટલાં દાયકાઓમાં વિશ્વ લેવલે વિકાસના અનેક ચમત્કારો સર્જાયા. જેમકે ઊંચી ઈમારતો, ફેક્ટરીઓ, અત્યાધુનિક મશીનો, વિજ્ઞાનના અજોડ કારનામા અને સૌથી ખાસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ ટેક્નોલોજી…
View More World water day : આવતી પેઢી માટે આજથી જ શરૂઆતપાકિસ્તાનની ટી-20 લીગમાં બોલની બબાલ, વ્હાઈટ બોલ પિંક થઈ ગયો
ટુવાલનો રંગ બોલ પર લાગી જતાં ચાલુ મેચે વિવાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની પાકિસ્તાન સુપર લીગ (PSL) નામની ટી-20 લીગ ગુરુવારે નિરાશાજનક અને વિવાદાસ્પદ માહોલમાં…
View More પાકિસ્તાનની ટી-20 લીગમાં બોલની બબાલ, વ્હાઈટ બોલ પિંક થઈ ગયોધુરંધર-2 ભાજપની સૌથી મોટી ચૂંટણી જાહેરાત, યુટ્યુબર ધ્રુવ રાઠીનો ધડાકો
બોલિવુડની સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ (ધુરંધર 2) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને રેકોર્ડ તોડી રહી છે. પરંતુ તેની સાથે જ…
View More ધુરંધર-2 ભાજપની સૌથી મોટી ચૂંટણી જાહેરાત, યુટ્યુબર ધ્રુવ રાઠીનો ધડાકોIPLમાં 12 ભાષાઓમાં દેશ-વિદેશના 160થી વધુ કોમેન્ટેટર્સનો અવાજ ગુંજશે
IPL 2026 માટે કોમેન્ટ્રી પેનલમાં વિવિધ ક્ષેત્રોના જાણીતા ક્રિકેટ નિષ્ણાતો, પૂર્વ ખેલાડીઓ અને પ્રખ્યાત પ્રેઝેન્ટર્સને આ પેનલમાં સ્થાન મળ્યું છે. આ પહેલ દર્શાવે છે કે…
View More IPLમાં 12 ભાષાઓમાં દેશ-વિદેશના 160થી વધુ કોમેન્ટેટર્સનો અવાજ ગુંજશેગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં કિંગ કોહલીના 5 રેકોર્ડ
IPL 2026 પહેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં વિરાટ કોહલીના પાંચ આઇપીએલ રેકોર્ડ્સ પોસ્ટ કરવામાં આવ્યા છે. આ…
View More ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં કિંગ કોહલીના 5 રેકોર્ડIPL ના શ્રીગણેશ, પ્રથમ જંગ RCB અને SRH વચ્ચે
IPL ની 19મી સિઝનની શરૂૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમનાર પહેલી મેચથી થવા જઈ રહી છે. IPL 2026ની પહેલી મેચ 28…
View More IPL ના શ્રીગણેશ, પ્રથમ જંગ RCB અને SRH વચ્ચેયુદ્ધને અટકાવી ખરા વિશ્ર્વગુરુ બનવા મોદીના દ્વારે તક ટકોરા મારે છે
ભારતની તટસ્થ રાષ્ટ્ર તરીકેની પ્રતિભા છેક જવાહરલાલ નહેરૂની બિન જોડાણવાદી નીતિથી ચાલી આવે છે, અને આજે પણ એ નીતિના પડછાયામાં ભારત ઉભું છે. ગુજરાતીમાં કહેવત…
View More યુદ્ધને અટકાવી ખરા વિશ્ર્વગુરુ બનવા મોદીના દ્વારે તક ટકોરા મારે છે