વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા 19 વર્ષીય કરણ કાળાભાઈ સરેચા નામના યુવાને ગત રાત્રિના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લેતા ચકચાર મચી ગઈ…
View More વાંકાનેરના સતાપરમાં અભ્યાસના ટેન્શનમાં નર્સિંગના છાત્રનો આપઘાતનો પ્રયાસsuicide
ગોંડલમાં પત્ની રિસામણે જતા વેપારીનો ઝેરી દવા પી આપઘાત
ગોંડલના જેતપુર રોડ પર રહેતા અને વ્યવસાયે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની ઓફિસ ધરાવતા 26 વર્ષીય આશાસ્પદ યુવાન મીત રાજેશભાઈ ઠૂંમરે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો…
View More ગોંડલમાં પત્ની રિસામણે જતા વેપારીનો ઝેરી દવા પી આપઘાતજામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધું
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઈ ઝેરી પ્રવાહી પીધું હતું, જેથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ…
View More જામનગરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધુંકાંગશિયાળી ગામે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાત
શહેરની ભાગોળે ગોંડલ હાઈવે પર આવેલા કાંગશીયાળી ગામે રહેતી પટેલ પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી…
View More કાંગશિયાળી ગામે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતકેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત
પરીક્ષાના ભારને કારણે માનસિક રીતે ભાંગી પડી હતી જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર…
View More કેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતધ્રોલ તાલુકાના સોયલમાં પ્રેમસંબંધની પિતાને જાણ થતા પુત્રીનો આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. ત્યાં રહેતી ભરવાડ પરિવારની એક યુવતીએ પોતાના પ્રેમ સંબંધની પિતાને જાણ થઈ જતાં તેણીએ…
View More ધ્રોલ તાલુકાના સોયલમાં પ્રેમસંબંધની પિતાને જાણ થતા પુત્રીનો આપઘાતજામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં બેડીબંદર રીંગ રોડ પર શિવ ટાઉનશીપ માં રહેતા અને મકાન બાંધકામ ના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અવિકુમાર મનસુખભાઈ શિંગડીયા નામના 21 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને…
View More જામનગરમાં શિવ ટાઉનશિપમાં કોન્ટ્રાક્ટર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતજામનગરમાં એક માસ પહેલા લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતા અને પોતાના પિતાની સાથે ચા ની લારીમાં કામ કરતા હર્ષ ભરતભાઈ ડાંગર નામના 21 વર્ષના આહીર યુવાને ગઈકાલે હાપા નજીક…
View More જામનગરમાં એક માસ પહેલા લગ્ન કરનાર યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યુંદ્વારકામાં પરપ્રાંતીય યુવાનનો ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત
બિહાર રાજ્યના નાલંદા વિસ્તારના મૂળ રહીશ મનીષકુમાર અરુનપ્રસાદ યાદવ નામના 16 વર્ષના તરુણ થોડા સમય પૂર્વે દ્વારકામાં તેના મામાના દિકરા સાથે એક કેફેમાં રસોઈનું કામ…
View More દ્વારકામાં પરપ્રાંતીય યુવાનનો ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાતચેટીચાંદ પર્વે જ ‘ઝુલેલાલ’ મંદિરે જવા બાબતે દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ અગ્નિસ્નાન કરી લીધુ
ગઈકાલે સમગ્ર શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે શહેરના રામનાથપરા વિસ્તારમાં તહેવારના દિવસે જ પતિ-પત્ની વચ્ચે થયેલી નજીવી…
View More ચેટીચાંદ પર્વે જ ‘ઝુલેલાલ’ મંદિરે જવા બાબતે દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ અગ્નિસ્નાન કરી લીધુ