શાપર-વેરાવળના ઢોલરા ગામે રહેતી પરિણીતાને તેના સાસુ મકાન ખાલી કરી જતાં રહો તેમ કહેતા લાગી આવવાથી તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ…
View More સાસુએ ‘મકાન ખાલી કરી જતાં રહો’ કહેતા પુત્રવધૂએ ફીનાઈલ ગટગટાવ્યુંsuicide
દેરડી કુંભાજીમાં છાત્રાનો આપઘાત: દીકરીના મોતથી પરિવારમાં શોક
ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મિતલ કનુભાઈ ચાવડા નામની 17 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવનલીલા…
View More દેરડી કુંભાજીમાં છાત્રાનો આપઘાત: દીકરીના મોતથી પરિવારમાં શોકજુગારના રવાડે ચડેલો રાજકોટનો યુવાન 20 લાખ હારી જતા આપઘાતનો પ્રયાસ
20 લાખ હારી જતાં 10 ટકા નાણાં વ્યાજે લીધા હતાં, ફિનાઈલ ગટગટાવી લીધું રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા રસુલપરામાં રહેતા 40 વર્ષીય હકીમભાઈ ઈસ્માઈલભાઈ બુકેરા…
View More જુગારના રવાડે ચડેલો રાજકોટનો યુવાન 20 લાખ હારી જતા આપઘાતનો પ્રયાસથોેરાળામાં દીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા આઘાતમાં માતાએ ફીનાઈલ પીધું
વૃધ્ધાને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા રાજકોટ શહેરમાં આપઘાતના પ્રયાસના બે અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે, જેમાં એક વૃદ્ધા અને એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી…
View More થોેરાળામાં દીકરીએ પ્રેમ લગ્ન કરી લેતા આઘાતમાં માતાએ ફીનાઈલ પીધુંગઢડામાં 14 વર્ષની મનોદિવ્યાંગ સગીરા પર છ મહિના સુધી ગેંગરેપ
ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપ અને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી…
View More ગઢડામાં 14 વર્ષની મનોદિવ્યાંગ સગીરા પર છ મહિના સુધી ગેંગરેપઆહીર ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી માનસિક અસ્થિર યુવાનનો આપઘાત
શહેરના આહીર ચોક પાસે રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતો માનસિક અસ્થિર યુવાન ઘરેથી વોકીંગમાં નીકળ્યા બાદ ઘર નજીક આવેલા એપાર્ટમેન્ટમાં જઈ કોઈ માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતાં…
View More આહીર ચોક પાસે એપાર્ટમેન્ટમાંથી ઝંપલાવી માનસિક અસ્થિર યુવાનનો આપઘાતભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસ
ચેટીચાંદના દિવસે નીકળેલી રેલી બાદ યુવાનના ‘શિવ ગૃપ’ના મેમ્બરને સમાજની બહાર કાઢી મુકવા અને બદનામ કર્યાનો આક્ષેપ રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા…
View More ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસયુધ્ધને કારણે બેરોજગાર થયેલા નાગલપરના શ્રમિકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ જિલ્લાના નાગલપર ગામે રહેતા અને ઈમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય મનસુખભાઈ જસમતભાઈ સીપરીયાએ ગઈકાલે રાત્રે આશરે 9:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા…
View More યુધ્ધને કારણે બેરોજગાર થયેલા નાગલપરના શ્રમિકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યોજામનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા નિલેશ રાજકુમાર યાદવ નામના 25 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળા ફાંસા…
View More જામનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાતગૃહકંકાસને કારણે નશાની હાલતમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
ગોંડલમાંથી એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં 35 વર્ષીય ઉમેશભાઈ ભીખુભાઈ રાઠોડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મોહનનગર વિસ્તારમાં…
View More ગૃહકંકાસને કારણે નશાની હાલતમાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત