ત્રણ શખ્સોએ ખેતર જવાના રસ્તે મોટા પથ્થર નાખી દેતાં વરસાદી પાણીનો નિકાલ કેમ થશે! ચિંતામાં પગલું ભરી લીધું, ગુનો નોંધાયો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની…
View More કેશોદમાં રસ્તાના વિવાદમાં ખેડૂતનો આપઘાતsuicide
વાંકાનેરના રાતાવીરડામાં ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા દિયરનો આપઘાત
રાતાવીરડા નજીક કામ કરતા યુવાનને ભૂખ લાગી હતી અને ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા લાગી આવતા રૂૂમ બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા…
View More વાંકાનેરના રાતાવીરડામાં ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા દિયરનો આપઘાતમાળિયા મિયાણાના ઘાટીલા ગામની યુવતીનો ઝેરી દવા પી આપઘાત
મીતાણા ગામે યુવાનને કારચાલકે ઉલાળતા ઈજા ઘાટીલા ગામની સીમમાં વાડીમાં 25 વર્ષીય યુવતી ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મોત…
View More માળિયા મિયાણાના ઘાટીલા ગામની યુવતીનો ઝેરી દવા પી આપઘાતતળાજાના જૂના રાજપરા ગામે 4 માસની માસૂમ દીકરી સાથે માતાનો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં…
View More તળાજાના જૂના રાજપરા ગામે 4 માસની માસૂમ દીકરી સાથે માતાનો આપઘાતસુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યા
સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની હીરા કંપનીમાં છેલ્લા 32 વર્ષથી વફાદારીપૂર્વક મેનેજર…
View More સુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યાભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં…
View More ભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાતપોરબંદરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિએ લગ્નનું પ્રમાણપત્ર ન આપતા આપઘાત
શહેરમાં હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. 20 વર્ષની પરણિત યુવતીએ માતા પિતાની જાણ બહાર લગ્ન કર્યા હતા. પતિ પાસે લગ્નનું પ્રમાણપત્ર ન મળતા આખરે યુવતીએ…
View More પોરબંદરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિએ લગ્નનું પ્રમાણપત્ર ન આપતા આપઘાતપુત્રીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા માતાએ ફીનાઈલ પીધું
પુત્રીને અન્ય યુવક સાથેના સંબંધની જાણ થતા માતાએ માર મારતાં પુત્રીનું કૃત્ય શહેરના બેડીપરા વિસ્તારમાં રિસામણે રહેતી મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે…
View More પુત્રીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા માતાએ ફીનાઈલ પીધુંરાજકોટના લવ જેહાદમાં મહિલા આયોગની એન્ટ્રી, સાત દી’માં રિપોર્ટ માંગ્યો
રાજ્યના પોલીસ વડાને પાઠવેલી નોટિસ, ભાજપ નેતાની પોસ્ટ બાદ આયોગ એકશનમાં રાજકોટમાં બનેલા લવ જેહાદ કેસમાં દિલ્હી મહિલા આયોગની એન્ટ્રી થઇ છે. 21 વર્ષીય નંદિની…
View More રાજકોટના લવ જેહાદમાં મહિલા આયોગની એન્ટ્રી, સાત દી’માં રિપોર્ટ માંગ્યોજસદણમાં બે મહિનાથી પ્રેમી સાથે ભાગેલી સગીર પુત્રીનો પતો નહીં મળતા પિતાએ વખ ઘોળ્યુ
જસદણમાં બે મહિનાથી પ્રેમી સાથે ભાગેલી સગીર પુત્રીનો પતો નહીં મળતા પિતાએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More જસદણમાં બે મહિનાથી પ્રેમી સાથે ભાગેલી સગીર પુત્રીનો પતો નહીં મળતા પિતાએ વખ ઘોળ્યુ