પડધરીના ન્યારા ખંભાળામાં બેભાન હાલતમાં શ્રમિકનું મોત ગોંડલના રૂપાવટી ગામે રહેતાં યુવાને બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં…
View More ગોંડલના રૂપાવટી ગામે યુવાનનો બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતsuicide
થાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાને કામે સાથે આવવાની પ્રેમીએ ના પાડતા એસિડ પીધું
થાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાએ કારખાને સાથે કામે જવાનું કહેતાં પ્રેમિએ ના પાડી હતી. જેથી યુવતીને લાગી આવતાં એસીડ પી લીધું હતું. યુવતીને ઝેરી…
View More થાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાને કામે સાથે આવવાની પ્રેમીએ ના પાડતા એસિડ પીધુંદેવપરામાં સોની વેપારીનો પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર આવેલા દેવપરામાં સોની વેપારીએ પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More દેવપરામાં સોની વેપારીનો પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસઆર્થિક ભીંસથી કંટાળી ફર્નિચરના ધંધાર્થીનો એસિડ પી આપઘાત
આર્થિક મંદીના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલા ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા…
View More આર્થિક ભીંસથી કંટાળી ફર્નિચરના ધંધાર્થીનો એસિડ પી આપઘાતગૃહકલેશના કારણે જુદા જુદા ત્રણ સ્થળે યુવતી સહિત ત્રણે ફિનાઈલ પીધું
શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે ગૃહકલેશના કારણે ત્રણ લોકોએ ફિનાઈલ પી લીધું હતું. જેમાં શાપરમાં કામ બાબતે માતા સાથે બોલાચાલી થતાં પુત્રીએ કરણપાર્કમાં ગૃહકલેશથી પરિણીતાએ…
View More ગૃહકલેશના કારણે જુદા જુદા ત્રણ સ્થળે યુવતી સહિત ત્રણે ફિનાઈલ પીધુંગોંડલના દેવચડી ગામે પુત્ર અને પુત્રવધૂએ ઘરેથી કાઢી મૂકતા પ્રૌઢાએ કર્યુ વિષપાન
ગોંડલના દેવચડી ગામે પુત્ર અને પુત્રવધુએ ઘરેણા અને મકાન પચાવી પાડી છેલ્લા ચાર દિવસથી ઘરેથી કાઢી મુકયા હોવાના આરોપ સાથે પ્રૌઢાએ ઝેરી દવા પી લીધી…
View More ગોંડલના દેવચડી ગામે પુત્ર અને પુત્રવધૂએ ઘરેથી કાઢી મૂકતા પ્રૌઢાએ કર્યુ વિષપાનચોટીલાના લાખચોકીયામાં પતિએ કામ મુદ્દે ઠપકો આપતા પત્નીનો ઝેર પી આપઘાત
ચોટીલાના લાખચોકીયા ગામે ખેત મજૂરી અર્થે આવેલી પરિણીતાને પતિએ કામ મુદ્દે ઠપકો આપ્યો હતો. પતિના ઠપકાથી માઠુ લાગી આવતા પત્નીએ ઝેરી પી જીવન ટૂંકાવી લીધુ…
View More ચોટીલાના લાખચોકીયામાં પતિએ કામ મુદ્દે ઠપકો આપતા પત્નીનો ઝેર પી આપઘાતનવા થોરાળામાં ડિલિવરીબોયે ઝેરી દવા પી કર્યો આપઘાત
શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા ડિલીવરી બોયે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…
View More નવા થોરાળામાં ડિલિવરીબોયે ઝેરી દવા પી કર્યો આપઘાતમિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધું
શહેરના સ્વામીનારાયણ ચોક નજીક આવેલા કૃષ્ણનગરમાં રહેતા યુવાનને મિત્રને લોન લઇ દેવી ભારે પડી હતી. મિત્રએ હપ્તા ન ભરતા ફાયનાન્સ વાળા ઘરે આવી ઉઘરાણી કરતા…
View More મિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધુંરેલવે સ્ટેશન પાસે દારૂના નશામાં ઝઘડો કરી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું
કેબિન પાસે સ્કૂટર રાખવાની ના પાડતા યુવક પર હુમલો શહેરના રેલવે સ્ટેશન પાસે પોપટપરાની મહિલાએ દારૂના નશામાં ઝઘડો કરી ફિનાઇલ ગટગટાવી લીધુ હતું. જેથી તેને…
View More રેલવે સ્ટેશન પાસે દારૂના નશામાં ઝઘડો કરી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું