માળીયા-મિયાણાના ખાખરેચી ગામે રહેતા વૃધ્ધે જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More માળિયા-મિયાણાના ખાખરેચી ગામે જિંદગીથી કંટાળી વૃધ્ધનો ફાંસોખાઇ આપઘાતMaliya Miyana
માળિયા મિયાણામાંથી 70 હથિયાર, 23 કાર્તુસ, તલવાર, નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા
માળિયા (મી.) પંથકમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે મેગા કોમ્બિંગમાં એક ઘરમાંથી તમંચો, 23 કાર્ટીઝ અને છરી સહિતના હથિયારો…
View More માળિયા મિયાણામાંથી 70 હથિયાર, 23 કાર્તુસ, તલવાર, નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યામાળિયા મિયાણાના ઘાટીલા ગામની યુવતીનો ઝેરી દવા પી આપઘાત
મીતાણા ગામે યુવાનને કારચાલકે ઉલાળતા ઈજા ઘાટીલા ગામની સીમમાં વાડીમાં 25 વર્ષીય યુવતી ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મોત…
View More માળિયા મિયાણાના ઘાટીલા ગામની યુવતીનો ઝેરી દવા પી આપઘાતમાળિયા મિયાણામાં પણ ખાનગી વીજ કંપની સામે ખેડૂતોએ ખોલ્યો મોરચો
માળિયા (મી.) તાલુકા ખેડૂત સંગઠન દ્વારા ખેતીની જમીન ઉપર ખાનગી વીજ કંપનીની હેવી લાઈન અને થાંભલા ઉભા કરવાની કાર્યવાહીના વિરોધમાં માળિયા (મી.) ખેડૂત સંગઠન દ્વારા…
View More માળિયા મિયાણામાં પણ ખાનગી વીજ કંપની સામે ખેડૂતોએ ખોલ્યો મોરચોમાળિયા મિયાણામાં આધેડને ભડાકે દેનાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે શખ્સ ગીરફતાર
માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર જૂના મનદુખનો ખાર રાખીને ફાયરિંગ કર્યું હતું જેમાં ગંભીર રીતે…
View More માળિયા મિયાણામાં આધેડને ભડાકે દેનાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે શખ્સ ગીરફતારમાળિયા મિયાણામાં ભાજપ પ્રમુખના ભાઈએ ગોળી મારી ટ્રાન્સપોર્ટરને પતાવી દીધો
મૃતક ઘરની બહાર ફળિયામાં બેઠા હતાં, આરોપીઓને પકડવા ટીમો બનાવાઈ: મૃતકે દોઢેક વર્ષ પહેલા ફાયરિંગ કર્યું હતું, ધંધાની હરીફાઈ કારણભૂત મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા…
View More માળિયા મિયાણામાં ભાજપ પ્રમુખના ભાઈએ ગોળી મારી ટ્રાન્સપોર્ટરને પતાવી દીધોમાળિયા મિયાણાના ખાખરેચી ગામે પરિવાર પર હુમલો, મકાન સળગાવી દીધું
માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો અને ઘરવખરીને આગ ચાંપી અંદાજે એક લાખ રૂૂપિયાનું નુકસાન કર્યાની સળગતી ઘટના સામે…
View More માળિયા મિયાણાના ખાખરેચી ગામે પરિવાર પર હુમલો, મકાન સળગાવી દીધુંમાળિયા મિયાણા નજીકના અકસ્માતમાં જામનગરની મહિલાનું મોત, ત્રણ ઘવાયા
માળીયા મિયાણા-જામનગર હાઈવે પર વહેલી સવારે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં જામનગરના એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે બે બાળકો સહિત અન્ય ત્રણ લોકો ગંભીર…
View More માળિયા મિયાણા નજીકના અકસ્માતમાં જામનગરની મહિલાનું મોત, ત્રણ ઘવાયામાળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજા
કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીક રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય જેની પાછળ એસટી બસ ભટકાઇ જતા ડ્રાઈવર, કંડકટર…
View More માળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજામાળિયા મિયાણાના ખાખરેચીમાં પ્લોટ મુદ્દે દંપતી પર કૌટુંબિક પરિવારનો હુમલો
માળીયા મીયાણાના ખાખરેચીમાં પ્લોટ મુદે દંપતી ઉપર કૌટુંબિક પરિવારે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More માળિયા મિયાણાના ખાખરેચીમાં પ્લોટ મુદ્દે દંપતી પર કૌટુંબિક પરિવારનો હુમલો