વિંછીયાના હાથસણી ગામે રહેતી યુવતીને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું સારવારમાં મોત નિપજતાં…
View More વિંછીયાના હાથસણીમાં પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રીનો ઝેર પી આપઘાતsuicide
જસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાત
જસદણના આંબરડી ગામે શિક્ષકે ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગતો મુજબ જસદણ આબરડી ગામે શિક્ષક કશ્યપભાઈ જળુએ ઘરે એકલા…
View More જસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાતભગવતીપરામાં પાણી ભરવા મુદ્દે પુત્રવધૂએ બહેન સાથે મળી સાસુને ફિનાઈલ પીવડાવી દીધું
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં પાણી ભરવા મુદ્દે પુત્રવધુએ બહેન સાથે મળી સાસુ સાથે ઝઘડો કરી ફિનાઈલ પીવડાવી દીધું હોવાના આક્ષેપ સાથે પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ…
View More ભગવતીપરામાં પાણી ભરવા મુદ્દે પુત્રવધૂએ બહેન સાથે મળી સાસુને ફિનાઈલ પીવડાવી દીધુંશાપરમાં પત્ની સાથે ફોનમાં ઝઘડો થતા પતિનો એસિડ પી આપઘાત
શાપરમાં રહેતાં યુવકને વતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં ઝઘડો થયો હતો. જેથી યુવકને લાગી આવતાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની…
View More શાપરમાં પત્ની સાથે ફોનમાં ઝઘડો થતા પતિનો એસિડ પી આપઘાતવીરપુરમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત
હળવદના માલણીયામાં પ્રૌઢે દારૂના નશામાં દવા ગટગટાવી લેતા તબીયત લથડી જેતપુરનાં વિરપુરમાં રહેતાં વૃધ્ધાએ બિમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધાનું…
View More વીરપુરમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતજામનગરમાં નવાગામ ઘેડમાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનો આપઘાત
જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ઇન્દિરા સોસાયટીમાં એક બુઝુર્ગે બીમારી થી કંટાળી જઈ આપઘાત કરીલીધા નું સામે આવ્યું છે. આ અંગે મૃતકના સંબંધી દ્વારા…
View More જામનગરમાં નવાગામ ઘેડમાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનો આપઘાતજૂનાગઢના કડિયાવાડમાં યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત
જૂનાગઢ શહેરના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાંથી એક અત્યંત દૂખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતી એક 18 વર્ષની યુવતીએ પોતાના જ ઘરમાં કોઈ…
View More જૂનાગઢના કડિયાવાડમાં યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાતએકલવાયા જીવનથી કંટાળી યુવાનનો કૂવામાં પડી આપઘાત
શહેરના લક્ષ્મીનગરમાં રહેતા યુવાને એકલવાયા જીવનથી કંટાળી કાલાવડ પર એજી ચોક પાસે આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…
View More એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો કૂવામાં પડી આપઘાતરેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત
શહેરમાં એરપોર્ટ રોડ પર રેસકોર્સ પાર્કમાં રહેતા આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકે ઘરકંકાસના પ્રશ્ને આ પગલુ ભરી લીધાનું પોલીસનું અનુમાન છે.…
View More રેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાતબાલકૃષ્ણ સોસાયટીમાં માતાએ ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધું
શહેરમાં સંતકબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવકને માતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં…
View More બાલકૃષ્ણ સોસાયટીમાં માતાએ ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધું