ધોરાજી તાલુકાના તોરાણીયા ગામે રહેતા એક વેપારી પ્લોટ અને મકાનના વેચાણના રૂૂપિયા નહી આપી જુનાગઢના બે ભાઈઓએ છેતરપિંડી કરીને સતત અપાતી જાનથી મારી નાખવાની ધમકીઓથી…
View More જૂનાગઢના બે ભાઈઓની છેતરપિંડીનો ભોગ બનેલા ધોરાજીના વેપારીનો આપઘાતsuicide
સોનાના હિસાબ વ્યાજમાં ગણી ધમકી આપતા સોની વેપારીની આત્મહત્યા
દેવપરામાં જ્વેલર્સની દુકાનમાં સોની યુવક તેજસભાઈ સોનીએ એસિડ પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમનું રાત્રે મોત નીપજ્યું છે.પરિવારે જણાવ્યું હતું કે,સોનાનો હિસાબ વ્યાજમાં…
View More સોનાના હિસાબ વ્યાજમાં ગણી ધમકી આપતા સોની વેપારીની આત્મહત્યાઆડાસંબધની આંટીઘૂંટીમાં દંપતીએ સજોડે ફિનાઇલ પીધું
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા દંપતિને એક શખ્સે શિતલ પાર્ક પાસે બોલાવી પત્ની સાથે આડાસંબધ અને બુટી પડાવી લીધાની ધરાર કબુલાત કરાવવા વીડિયો ઉતારી ધમકી આપી…
View More આડાસંબધની આંટીઘૂંટીમાં દંપતીએ સજોડે ફિનાઇલ પીધુંહુડકો કવાર્ટરમાં પત્નીના વિરહમાં પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરમાં હુડકો કવાર્ટરમાં રહેતાં વૃધ્ધે દોઢ વર્ષ પહેલા બિમારી સબબ મોતને ભેટેલા પત્નીના વિરહમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે…
View More હુડકો કવાર્ટરમાં પત્નીના વિરહમાં પતિનો ગળેફાંસો ખાઈ આપઘાતછેડતીના આક્ષેપ સાથે બે યુવાનોની ધોલાઇ, બદનામીના ડરથી ઝેર પી લીધું
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર આવેલા એ.જી.ચોક ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં જીગ્નેશ ઉર્ફે જતીન હીરાભાઈ પરમાર (ઉંમર 27) અને તેમના મિત્ર અકિલરાજ…
View More છેડતીના આક્ષેપ સાથે બે યુવાનોની ધોલાઇ, બદનામીના ડરથી ઝેર પી લીધુંગીરવે મૂકેલો સોનાનો ચેન વ્યાજખોરે વેચી મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
કુવાડવાના યુવાને 8 મહિના પહેલા અઢી લાખ લીધા’તા: પૈસા પરત ચૂકવતા ચેન ન આપી ધમકી આપતા ભરેલું પગલું કુવાડવા ગામે રહેતા યુવાને આઠ મહિના પહેલા…
View More ગીરવે મૂકેલો સોનાનો ચેન વ્યાજખોરે વેચી મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાત
રતનપર ગામે દારૂની કુટેવ ધરાવતા યુવાનનું બેભાન હાલતમાં મોત ચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાએ એસીડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.…
View More ચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાતશ્રીનાથજી સોસાયટીમાં વૃધ્ધનો બીમારીથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત
શહેરમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More શ્રીનાથજી સોસાયટીમાં વૃધ્ધનો બીમારીથી કંટાળી ફાંસો ખાઈ આપઘાતગુજરાતમાં 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓની આત્મહત્યા
ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (ગઈછઇ)ના તાજેતરના આંકડા અનુસાર, વર્ષ 2020-21થી 2024-25ના ચાર વર્ષમાં કુલ 1063 વિદ્યાર્થીઓએ…
View More ગુજરાતમાં 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓની આત્મહત્યાછૂટાછેડા થયાના છઠ્ઠા દિવસે જ યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
ગોંડલના મોવિયા ગામે છુટાછેડા થયાના છઠ્ઠા દિવસે જ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યો છે. ચાર વર્ષના લગ્ન જીવનના અંત…
View More છૂટાછેડા થયાના છઠ્ઠા દિવસે જ યુવાનનો ફાંસો ખાઈ આપઘાત