આંધ્રપ્રદેશની એક કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના કોલેજના સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ…
View More વિદ્યાર્થી ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ વિડીયોstudent
જેતપુરની શાળામાં છાત્રને ફાધરની ફડાકાવાળી
જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ફાધર માર મારતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ આપવામાં…
View More જેતપુરની શાળામાં છાત્રને ફાધરની ફડાકાવાળીફાયર એન.ઓ.સી.ના અભાવે વિદ્યાર્થીઓ ખખડધજ બિલ્ડિંગમાં બેસવા મજબૂર
બગસરામાં કરોડોના ખર્ચે બનેલ શાળા બિલ્ડિંગ એક વર્ષથી ખંડેર હાલતમાં બગસરામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને બેસવા માટે સારા વર્ગખંડો મળી રહે તે માટે કરોડોના ખર્ચે…
View More ફાયર એન.ઓ.સી.ના અભાવે વિદ્યાર્થીઓ ખખડધજ બિલ્ડિંગમાં બેસવા મજબૂરપેપર લીક પણ ભ્રષ્ટાચાર, એનાથી છાત્રોના સપના ચકનાચુર થાય છે: CJI
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાએ ભ્રષ્ટાચારને ત્રણ માથાવાળો રાક્ષસ ગણાવતા આ સામાજિક બદી પર આકરા પ્રહાર કર્યા હતા. લોકપાલ દિવસે નવી દિલ્હીમાં આયોજિત…
View More પેપર લીક પણ ભ્રષ્ટાચાર, એનાથી છાત્રોના સપના ચકનાચુર થાય છે: CJIધો.10ની છાત્રાએ યૂ-ટ્યૂબ ઉપર જોઇ જાતે ગર્ભપાત કર્યો!
સોશિયલ મીડિયા અને મોબાઇલના વળગણની આડઅસર સમાન આંખ ઉઘાડતો કિસ્સો સોશિયલ મીડિયામાં મળેલા ફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી થતાં 16 વર્ષની સગીરાએ જાતે ગર્ભપાત…
View More ધો.10ની છાત્રાએ યૂ-ટ્યૂબ ઉપર જોઇ જાતે ગર્ભપાત કર્યો!વિદ્યાર્થિનીને અશ્ર્લિલ મેસેજ મોકલનાર શિક્ષકની મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશ
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષકે ચાર વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામ પર અશ્ર્લિલ મેસેજ મોકલ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં આરોપી શિક્ષક…
View More વિદ્યાર્થિનીને અશ્ર્લિલ મેસેજ મોકલનાર શિક્ષકની મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશભરૂચમાં પ્રિન્સિપાલે એલ્યુમનીમાં આવેલી છાત્રા ઉપર બળાત્કાર ગુજાર્યો
2021-22માં પણ આજ વિદ્યાર્થિનીને ભોગ બનાવી હતી ભરૂૂચ જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલમાં જ ભૂતપૂર્વ વિદ્યાર્થી પર બળાત્કાર ગુજાર્યો હતો…
View More ભરૂચમાં પ્રિન્સિપાલે એલ્યુમનીમાં આવેલી છાત્રા ઉપર બળાત્કાર ગુજાર્યોઅંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકા
કવિઓના પરિચય તેમજ કવિતા પઠન વખતે વિદ્યાર્થીને આબેહૂબ જે તે કવિ જેવો જ પોશાક ધારણ કરવાનું કહે જેથી ગુજરાતી ભાષા અને સાહિત્યમાં વધુ રસ પડે:…
View More અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકાકુવાડવામાં એસટી બસના ચાલકે ત્રણ છાત્રાને ઉલાળી: એકનું મોત, ચાલક સામે નોંધાતો ગુનો
મૃતક ધો.10માં અભ્યાસ કરતી હતી: યુવતીના મોતથી પરિવારમાં શોક કુવાડવા ગામમાં ગઈકાલે બપોરે એસ.ટી. બસની ત્રણ છાત્રાઓને ઠોકર લાગતા તેમાંથી એક છાત્રાનું બસના પાછલા વ્હીલના…
View More કુવાડવામાં એસટી બસના ચાલકે ત્રણ છાત્રાને ઉલાળી: એકનું મોત, ચાલક સામે નોંધાતો ગુનોગેરહાજર વિદ્યાર્થીને ઇન્ટર્નલ પરીક્ષામાં બેસવાની તક CBSE ફરીથી આપશે નહીં
CBSE દ્વારા બોર્ડની પરિક્ષાની તા.1 જાન્યુઆરીથી પ્રાયોગીક કસોટીનો પ્રારંભ થશે તેના માટે માર્ગદર્શીકા જાહેર કરવામા આવી છે. બોર્ડે જાહેર કરેલી માર્ગદર્શીકામા જણાવ્યુ છે કે, પરિક્ષા…
View More ગેરહાજર વિદ્યાર્થીને ઇન્ટર્નલ પરીક્ષામાં બેસવાની તક CBSE ફરીથી આપશે નહીં