મોરબીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં વિદ્યાર્થીને ઠપકો આપવો શિક્ષકને ભારે પડ્યો છે. તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી તો સામે વિદ્યાર્થીએ પણ…
View More VIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલોstudent
આત્મીય કોલેજના એન્જિનિયરિંગનો છાત્રનો એટીકેટી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત
બપોરે માતા રૂમમાં ગયા તો પુત્ર લટકતો હતો, પરિવારમાં શોક આજી ડેમ વિસ્તારમાં રહેતા અને આત્મીય કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં યુવકનો કોલેજના બીજા વર્ષમાં…
View More આત્મીય કોલેજના એન્જિનિયરિંગનો છાત્રનો એટીકેટી આવતા ગળેફાંસો ખાઇ આપઘાતમહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યો
હોમવર્ક કરીને ન જતાં શિક્ષકે હથેળીમાં ફૂટ ફટકારી: વિદ્યાર્થી સારવારમાં શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા મહિકા ગામે આવેલી ખાનગી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ફુટપટ્ટીથી માર…
View More મહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યોજેતપુરમાં ધો.8ની વિદ્યાર્થિનીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
લોધિકાના મોટી મેંગણી ગામે પાડોશી સાથે ઝઘડો થતાં વૃધ્ધાએ વખ ઘોળ્યું મુળ સાયલા તાલુકાના સોનપરી ગામની વતની અને હાલ જેતપુર રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી…
View More જેતપુરમાં ધો.8ની વિદ્યાર્થિનીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસધો.12 અને ગુજકેટનું પરિણામ પત્રક ગુમ હોવાની છાત્રોની ફરિયાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, સાયન્સ અને ગુજકેટનું ઓનલાઇન પરિણામ જાહેર કરી દેવાયું હતું પરંતુ તેમાં GSEB બોર્ડની…
View More ધો.12 અને ગુજકેટનું પરિણામ પત્રક ગુમ હોવાની છાત્રોની ફરિયાદનરાધમ શિક્ષકે બે છાત્રાને દારૂ પાઈ દુષ્કર્મ આચર્યુ
અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટનાથી ખળભળાટ રિસેસના સમયે બાળા સાથે કુચેષ્ટા કરતા વાલીઓએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો અમરેલીના ભારતનગરની શાળાના શિક્ષકને બાળકીના…
View More નરાધમ શિક્ષકે બે છાત્રાને દારૂ પાઈ દુષ્કર્મ આચર્યુદિલ્હીની યુનિવર્સિટીમાં છાત્રાને વાળ ખેંચી ફટકારી
દિલ્હીની સાઉથ એશિયન યુનિવર્સિટી (SAU)માં એક મહિલા વિદ્યાર્થીનીને માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ…
View More દિલ્હીની યુનિવર્સિટીમાં છાત્રાને વાળ ખેંચી ફટકારીરેલનગરની શાળામાં વિદ્યાર્થીએ સહપાઠીને છરી બતાવી ધમકાવ્યો
શાળામા અનેકવાર ટીચર દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટ શહેરમા ગઇકાલે રેલનગરમાં આવેલ સ્કૂલમાં ધો.10નો વિદ્યાર્થી -છરી લઈ સ્કૂલે પહોંચી સહપાઠીને…
View More રેલનગરની શાળામાં વિદ્યાર્થીએ સહપાઠીને છરી બતાવી ધમકાવ્યોજામનગરની શાળામાં ચોંકાવનારો બનાવ, છાત્રને સહપાઠીએ આંખમાં પેન્સિલ ઘુસાડી દીધી
જામનગર મહાનગરપાલિકા સંચાલિત યાદવનગર વિસ્તારની શાળામાં આજે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીની આંખમાં અણીદાર પેન્સિલ ઘુસાડી દીધી…
View More જામનગરની શાળામાં ચોંકાવનારો બનાવ, છાત્રને સહપાઠીએ આંખમાં પેન્સિલ ઘુસાડી દીધીહિટ એન્ડ રન : પરીક્ષા આપી ઘરે જતા ધો. 11ના છાત્રનું બોલેરોની ઠોકરે મોત
માંગરોળ નજીક પોરબંદર હાઇવે પર શીલ ગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે માંગરોળના તાલોદ ગામે રહેતો ધો. 11 નો છાત્ર પરીક્ષા આપી…
View More હિટ એન્ડ રન : પરીક્ષા આપી ઘરે જતા ધો. 11ના છાત્રનું બોલેરોની ઠોકરે મોત