મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં નીટ-યુજી પરીક્ષામાં કટઓફથી પાછળ રહેતાં 19 વર્ષીય વૈદ્યકીય અભ્યાસુએ આત્મહત્યા કરી લીધી હતી. અંકિતા સુરેશ સાંગલે, કારજત તાલુકાના જલાલપુર ગામની રહીશ હતી.…
View More નીટ-યુજીમાં કટઓફથી પાછળ રહેતા વિદ્યાર્થિનીની આત્મહત્યાstudent suicide
નીટની પરીક્ષા ફરી આપવાના તણાવમાં ગાઝિયાબાદના વિદ્યાર્થીનો આપઘાત
ગાઝિયાબાદમાં એક વિદ્યાર્થીએ NEET પરીક્ષા ફરીથી આપવાના દબાણને કારણે આત્મહત્યા કરી. તે તેના પરિવારનો એકમાત્ર પુત્ર હતો. અહેવાલો સૂચવે છે કે મે મહિનામાં તેની પરીક્ષા…
View More નીટની પરીક્ષા ફરી આપવાના તણાવમાં ગાઝિયાબાદના વિદ્યાર્થીનો આપઘાતઈગ્લિંશના લેકચરથી કંટાળી કોલેજિયન યુવાને હોસ્ટેલમાં જ ફિનાઈલ પીધું
મુળ સુરેન્દ્રનગર પંથકના મીઠાકોટા ગામના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટીની સરકારી હોસ્ટેલમાં રહી ફાર્મસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતાં કોલેજીયન યુવાને ઈંગ્લીસના લેકચરથી કંટાળી હોસ્ટેલમાં જ…
View More ઈગ્લિંશના લેકચરથી કંટાળી કોલેજિયન યુવાને હોસ્ટેલમાં જ ફિનાઈલ પીધુંસુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા છાત્રનો એટીકેટી આવતા કેનાલમાં ઝંપલાવી આપઘાત
સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ…
View More સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા છાત્રનો એટીકેટી આવતા કેનાલમાં ઝંપલાવી આપઘાતરાજકોટની ડાંગર કોલેજના રાજુલાના વિદ્યાર્થીનો ઇન્જેકશન લગાવી આપઘાત
કોલેજના સંચાલકો દ્વારા એટીકેટી પાસ કરવા પૈસાની માગણી કરાતા પગલુ ભર્યુ’ : પિતાનો આક્ષેપ કોલેજ દ્વારા પૈસા લઇ પાસ કરવાના ઓક્ષપ તદ્ન ખોટા : સંચાલક…
View More રાજકોટની ડાંગર કોલેજના રાજુલાના વિદ્યાર્થીનો ઇન્જેકશન લગાવી આપઘાતમાળિયામાં ધો.10ના છાત્રનો આપઘાત
પિતાએ ઠપકો આપતા ગળાફાંસો ખાઇ લીધો માળીયાહાટીના ખાતે કરુણ બનાવ બન્યો છે. જેમાં કટલેરીના વેપારીના 14 વર્ષીય પુત્રએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ…
View More માળિયામાં ધો.10ના છાત્રનો આપઘાતકોચિંગ કેપિટલ કોટામાં વધુ એક વિદ્યાથીર્ર્ની આત્મહત્યા
કોટા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના તલવંડીમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ પોતાના રૂૂમમાં ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતકનું નામ…
View More કોચિંગ કેપિટલ કોટામાં વધુ એક વિદ્યાથીર્ર્ની આત્મહત્યાઉપલેટામાં ITIના બે શિક્ષકોના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાત
ઉપલેટાના બસસ્ટેન્ડ પાસે વણકર વાસમાં રહેતા અને દુમિયાણીમાં આઈટીઆઈના વાયરમેનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 22 દિવસ પૂર્વે આઈટીઆઈ ઉપલેટાના શિક્ષક અને શિક્ષિકાના ત્રાસથી આપઘાત કરી લીધો…
View More ઉપલેટામાં ITIના બે શિક્ષકોના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાતશિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાત
રાપર તાલુકાનાં ભીમાસર ગામે છ દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધા પછી તેના સામાનમાંથી તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં શાળાની શિક્ષિકા દ્વારા અપાતા સતત માનસિક…
View More શિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાતવિદ્યાર્થી ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ વિડીયો
આંધ્રપ્રદેશની એક કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના કોલેજના સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ…
View More વિદ્યાર્થી ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ વિડીયો