હવે છત્તીસગઢની કૃષિ યુનિવર્સિટીનું પેપર લીક: સ્નાતક પરીક્ષા રદ કરાઇ

છત્તીસગઢની ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય (IGKV)એ BSc એગ્રીકલ્ચર સેક્ધડ યરની એગ્રીકલ્ચરલ એન્ટોમોલોજી વિષયની પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષા પહેલાં વોટ્સએપ પર પ્રશ્નપત્ર ફેલાયાના આરોપ…

View More હવે છત્તીસગઢની કૃષિ યુનિવર્સિટીનું પેપર લીક: સ્નાતક પરીક્ષા રદ કરાઇ

મહારાષ્ટ્રમાં ડ્રગ ઈન્સ્પેકટર પરીક્ષાનું પેપર લીક થતાં ધમાસાણ: ભરતી પ્રક્રિયા અટકાવાઈ

CJP નું આંદોલન પૂરું થયું ત્યાં જ મહારાષ્ટ્રમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો વિવાદ સામે આવ્યો છે. મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC)…

View More મહારાષ્ટ્રમાં ડ્રગ ઈન્સ્પેકટર પરીક્ષાનું પેપર લીક થતાં ધમાસાણ: ભરતી પ્રક્રિયા અટકાવાઈ

જામનગરની આયુર્વેદ યુનિ.ના પેપર પણ ફૂટ્યા?

નીટ બાદ હવે ગુજરાતની પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપરલીકની આશંકાને લઈને વિવાદમાં આવી છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSના શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા પહેલાં…

View More જામનગરની આયુર્વેદ યુનિ.ના પેપર પણ ફૂટ્યા?

થેન્કયુ ફ્રેન્ડસ : યુવાનોના પ્રેમ, સમર્થનથી મોદી ગદગદ

પેપર લીકને રોકવા માટે સરકારના કાર્ય યોજના અંગેના તેમના ઇન્સ્ટાગ્રામ વિડીયો પર મળેલા “સકારાત્મક પ્રતિભાવ” માટે ઙખ નરેન્દ્ર મોદીએ “યુવાનો” પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.…

View More થેન્કયુ ફ્રેન્ડસ : યુવાનોના પ્રેમ, સમર્થનથી મોદી ગદગદ

પેપર લીકનો કાયદો કડક કર્યો એ ઠીક, પણ જરૂર છે ફુલપ્રૂફ સિસ્ટમની

મેડિકલ કોલેજમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન ગઊઊઝનું પેપર ફૂટી ગયું તેની સામે શરૂૂ થયેલા આંદોલન સામે અંતે કેન્દ્રની…

View More પેપર લીકનો કાયદો કડક કર્યો એ ઠીક, પણ જરૂર છે ફુલપ્રૂફ સિસ્ટમની

પેપર લીકમાં ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ની જાહેરાત કરતા મોદી: કોકરોચે કહ્યું, પ્રધાન જવા જ જોઇએ

નીટ પેપર લીક થયા બાદ ઉગ્ર દેખાવો કરનારા કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ હજુ આક્રમક વલણ અપનાવતા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ…

View More પેપર લીકમાં ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ની જાહેરાત કરતા મોદી: કોકરોચે કહ્યું, પ્રધાન જવા જ જોઇએ

પેપર લીકનું ઘોર પાપ ડામવામાં સરકારે પગલાં લીધાં તે વાત મોદીએ વિદ્યાર્થીઓ સમક્ષ કહેવી જોઇતી હતી

એમબીબીએસ સહિતના મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન નીટના પેપર લીકના મુદ્દે કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ દિલ્હીના જંતર મંતરમાં અડિંગો જમાવ્યો છે…

View More પેપર લીકનું ઘોર પાપ ડામવામાં સરકારે પગલાં લીધાં તે વાત મોદીએ વિદ્યાર્થીઓ સમક્ષ કહેવી જોઇતી હતી

પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા, કાલે કોટામાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગુંજ’ મહારેલી

કાલે કોટામાં યોજાનારા પોતાના પ્રથમ વિદ્યાર્થી સંમેલન અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર એક…

View More પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા, કાલે કોટામાં રાહુલ ગાંધીની ‘છાત્રો કી ગુંજ’ મહારેલી

પેપર લીક રોકી શકાયું નહીં તો હવે ટેલીગ્રામ એપ્લિકેશન પર પ્રતિબંધ

21 જૂને ફેર પરીક્ષા પૂર્વે સોશિયલ મીડિયા પર તવાઈ રિ-નેટ (NEET Re-Examination) પરીક્ષાને લઈને ટેલિગ્રામ પ્લેટફોર્મ પર વ્યાપક પેપર લીક અને અફવાઓ ફેલાતી હોવાના આરોપો…

View More પેપર લીક રોકી શકાયું નહીં તો હવે ટેલીગ્રામ એપ્લિકેશન પર પ્રતિબંધ

JEE એડવાન્સના લાખો વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા લીક, IIT રૂડકીનો સ્વીકાર

  NTA અને CBSE પછી હવે JEE Advanced જેવી મોટી પરીક્ષા આયોજિત કરતી IIT રૂૂડકીએ મોટી બેદરકારી દાખવી છે. રિસર્ચરનું કહેવું છે કે, ક્લાઉડ સ્ટોરેજમાં…

View More JEE એડવાન્સના લાખો વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા લીક, IIT રૂડકીનો સ્વીકાર