માળિયાના વાવણીયા ગામની સીમમાં યુવાનને ગોળી વાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો બાદમાં યુવાન સહિતના શખ્સો શિકાર માટે ગયા હોય જ્યાં યુવાનનું બાઈક સ્લીપ…
View More શિકાર કરવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા કરાયાનો ઘટસ્ફોટmurder
પોરબંદરમાં ફરી ગેંગવોર, મુળુ મોઢવાડિયા ખૂન કેસના આરોપી મેરામણ લુંગીની ગોળી ધરબી હત્યા
બખરલા ગામે ભીમા દુલા ઓડેદરાના ભાણેજ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યાથી સનસનાટી પોરબંદરના કુખ્યાત ભીમા હુલા ઓડેદરાના ભાણેજ અને મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલ…
View More પોરબંદરમાં ફરી ગેંગવોર, મુળુ મોઢવાડિયા ખૂન કેસના આરોપી મેરામણ લુંગીની ગોળી ધરબી હત્યાબિહારમાં હત્યા કરી બાળકીના પાંચ ટુકડા નદીકિનારે ફેંકી દીધા
બિહારના સુપૌલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક બાળકીની નિર્દય હત્યા કરવામાં આવી છે. બાળકીના મૃતદેહના પાંચ ટુકડા કરીને નદી કિનારે ફેંકી…
View More બિહારમાં હત્યા કરી બાળકીના પાંચ ટુકડા નદીકિનારે ફેંકી દીધાઅયોધ્યામાં પાપાચાર: યુવતીની ઘાતકી હત્યા કરી આંખો કાઢી લીધી
ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં એક દલિત યુવતીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવતીની આંખો કાઢી નાખવામાં આવી હતી અને કપડાં વગરની હાલતમાં લાશ મળી…
View More અયોધ્યામાં પાપાચાર: યુવતીની ઘાતકી હત્યા કરી આંખો કાઢી લીધીડબલ મર્ડરના આરોપી કોડીનારમાં ફ્રૂટ વેચતા’તા : પોલીસે વેશ પલટો કરી દબોચ્યા
2017ની સાલમાં ફ્રૂટના ધંધાર્થીઓને ઠપકો આપવા જેવી નજીવી બાબતે ભરવાડ પિતા-પુત્ર પર સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી છેલ્લા 1 મહિનાથી પેરોલ ફર્લો સ્કવોડની…
View More ડબલ મર્ડરના આરોપી કોડીનારમાં ફ્રૂટ વેચતા’તા : પોલીસે વેશ પલટો કરી દબોચ્યાદ્વારકામાં હથિયાર વડે આખલાની હત્યા : ગૌપ્રેમીઓમાં રોષ, પોલીસમાં ગુનો નોંધાયો
ગૌશાળાના સંચાલકોએ સારવાર કરાવી પરંતુ જીવ ન બચ્યો, અજાણ્યા શખ્સની શોધખોળ દ્વારકા નજીક કોઈ શખ્સ દ્વારા એક આખલાની તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરાયાનો બનાવ…
View More દ્વારકામાં હથિયાર વડે આખલાની હત્યા : ગૌપ્રેમીઓમાં રોષ, પોલીસમાં ગુનો નોંધાયોસુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા
દાદા ભજનમાંકથી મોડી રાત્રે પરત આવતા સમયે ઘર આગળ પડેલા પૌત્રને લોહીલુહાણ હાલતમાં જોયો ગાંધીધામના સુંદરપુરીમાં ગત મોડી રાત્રીના ત્રણ શખ્સોએ જુની અદાવતનું મનદુખ…
View More સુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યાભાવનગરના ટીમાણા ગામે કૌટુંબિક ભાઇ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો, મૃતદેહ સ્વિકારવા ઇનકાર
તળાજા ના ટીમાણા ગામે પાંચ દિવસ પહેલા જમીન અને લગ્નપ્રસંગે ન બોલાવ્યા ના મામલે કૌટુંબિક ભાઈઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બે વ્યક્તિ એ મળી…
View More ભાવનગરના ટીમાણા ગામે કૌટુંબિક ભાઇ વચ્ચેનો ઝઘડો હત્યામાં પરિણમ્યો, મૃતદેહ સ્વિકારવા ઇનકારરાપરના ગેડી ગામે બહેન સાથે પ્રેમસબંધની શંકાએ યુવાનની હત્યા
યુવતીના ભાઇએ ખેતમજૂરનું ગળું કાપી નાખ્યું, આરોપીની શોધખોળ રાપર તાલુકાના ગેડી ગામ નજીક એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. આણદપરના 25 વર્ષીય ખેતમજૂર અરવિંદની…
View More રાપરના ગેડી ગામે બહેન સાથે પ્રેમસબંધની શંકાએ યુવાનની હત્યાજામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રિક્ષાચાલક યુવાનની હત્યાની ઘટના
10,000 રૂપિયાની લેતી દેતીના મામલે હર્ષદ મિલની ચાલીમાં રહેતા પિતા-પુત્ર એ છરી વડે હુમલો કરી કાસળ કાઢી નાખ્યું જામનગરમાં હર્ષદમીલ ની ચાલી પાછળ પટેલ નગરમાં…
View More જામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રિક્ષાચાલક યુવાનની હત્યાની ઘટના