હોમગાર્ડ કમાન્ડર સહિતના શખ્સોએ સરાજાહેર ઢીમ ઢાળી દેતા તંગદિલી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં મારા કરતા સારા લગ્ન કેમ કર્યા તેમ કહી એક યુવાનની હોમગાર્ડ અધિકારી સહિતના…
View More સાયલામાં લગ્નની દેખાદેખીમાં યુવાનની હત્યાmurder
શેઠનગર પાસે મહિલાની હત્યા પતિએ જ કર્યાનો ઘટસ્ફોટ
પાંચ દિવસ પહેલાં જ દિયર વટુ કર્યુ હતું : માર મારવાથી મોત થયાનો ફોરેન્સિક રિપોર્ટ પૈસાનો ડખો કારણભૂત : પતિ વિરૂધ્ધ ગુનો નોંઘાયો, આરોપી હાથવેંતમાં…
View More શેઠનગર પાસે મહિલાની હત્યા પતિએ જ કર્યાનો ઘટસ્ફોટઅંજારના વરસામેડીમાં યુવાનની હત્યા કરાયેલી લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચાર
અંજાર તાલુકાના વરસામેડીમાં અરિહંત નગરની પાછળ આવેલી નર્મદા કેનાલમાંથી રાહુલકુમાર રાકેશકુમાર ગૌડ નામના યુવાનની રહસ્યમય સંજોગોમાં હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસમાં દોડધામ થઇ પડી…
View More અંજારના વરસામેડીમાં યુવાનની હત્યા કરાયેલી લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચારમાનસિક અસ્થિર ભાઇના હાથે છરી વાગી જતાં સગીરનું મોત
ઘટના બાદ 13 વર્ષનો અસ્થિર માસૂમ ઘરેથી નાસી છૂટયો; કુવાડવામાં ચોંકાવનારી ઘટના રાજકોટ નજીક અમદાવાદ હાઇવે પર આવેલા કુવાડવા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે…
View More માનસિક અસ્થિર ભાઇના હાથે છરી વાગી જતાં સગીરનું મોતગુનેગારો બેખોફ, લિફટ ન આપી તો હોટલ માલિકને મોતને ઘાટ ઉતાર્યા
અમદાવાદની ઘટના, દોઢ લાખની લૂંટ પણ ચલાવી, 3 શખ્સોની ધરપકડ શહેરમાં લિફ્ટ નહિ આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો…
View More ગુનેગારો બેખોફ, લિફટ ન આપી તો હોટલ માલિકને મોતને ઘાટ ઉતાર્યાધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!
પોલીસે બેની ઘરપકડ કરી અન્યની શોધખોળ, રીમાન્ડ માટે તજવીજ ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પત્નીએ તેના પ્રેમી…
View More ધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદનાં બાપુનગરમાં સગા બાપે દીકરાની નિર્મમ રીતે હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા શખ્સે પોતાનાં 10 વર્ષીય દીકરા ઓમને…
View More 10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યોરાજકોટના યુવકને છોડી મુસ્લીમ યુવાન સાથે રહેતી યુવતીની હત્યા
પ્રેમીના પુત્રએ મળવા બોલાવી યુવતીને વેરી તળાવમાં ધક્કો મારી ફેંકી દીધી ગોંડલના વેરી તળાવના વાલ્વમાથી 4 દિવસ પુર્વે યુવતીની મળેલી લાશ મામલે તપાસ…
View More રાજકોટના યુવકને છોડી મુસ્લીમ યુવાન સાથે રહેતી યુવતીની હત્યાગોંડલની યુવતીની હત્યા પ્રેમીના પુત્રએ કર્યાનો ઘટસ્ફોટ
4 દિવસ પૂર્વે વેરી તળાવના પાઇપલાઇનમાં મળેલા કોહવાયેલા મૃતદેહનો ભેદ ઉકેલી નાખતી ગ્રામ્ય એલસીબી મુસ્લિમ યુવાન સાથે લિવ ઇનમાં રહેતી બગસરાની યુવતીને પ્રેમીના પુત્રએ તળાવમાં…
View More ગોંડલની યુવતીની હત્યા પ્રેમીના પુત્રએ કર્યાનો ઘટસ્ફોટવવાણિયા ગામે શિકાર બાબતે માથાકૂટમાં યુવાનની હત્યા થઈ’તી : બે શખ્સો ઝડપાયા
માળિયા તાલુકન વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રોને બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝઘડો થતા બંદુક વડે ફાયરીંગ કરી યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી જે…
View More વવાણિયા ગામે શિકાર બાબતે માથાકૂટમાં યુવાનની હત્યા થઈ’તી : બે શખ્સો ઝડપાયા