નામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટ

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દૂધસાગર મેઈન રોડ પર આવેલી ડાભી હોટલવાળી…

View More નામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટ

આસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડ

શહેરના 150 ફીટ રિંગ રોડ પર આવેલી આસ્થા ચોકડી નજીક ડીલક્સ પાન પાસે ગઈકાલે મધરાતે પરેશ ચૌહાણ નામના યુવાનની છરીના ઘા ઝીંકી થયેલી કરપીણ હત્યાના…

View More આસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગા

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ચાલી રહેલા વિવાદોએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. રાજ્યના સહકારી ક્ષેત્રના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી મોટી કાર્યવાહી કરતા સ્ટેટ રજિસ્ટ્રારના હુકમથી બેંકના…

View More ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગા

ગોંડલમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત

ગોંડલ શહેરના સીમ વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. દડના મેલડી માતાજીના મંદિર પાસે આવેલી એક વાડીમાં રમતા-રમતા પાણીની કુંડીમાં ખાબકી જવાથી 3…

View More ગોંડલમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત

સુરતના પાંડેસરામાં પ્રેક્ટિસ કરતા 16 બોગસ ડોક્ટરો ઝડપાયા

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો સામે SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે કરવામાં આવેલા દરોડામાં કુલ…

View More સુરતના પાંડેસરામાં પ્રેક્ટિસ કરતા 16 બોગસ ડોક્ટરો ઝડપાયા

આંગણવાડીમાં ગરમ રસોઇનો ભાવ 67% વધારી 8.5 રૂા. કરાયો

ગુજરાત સરકારે રાજ્યની આંગણવાડીઓમાં નાના ભૂલકાંઓને મળતા ગરમ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આ નિર્ણય મુજબ સંકલિત બાળ વિકાસ યોજનાની…

View More આંગણવાડીમાં ગરમ રસોઇનો ભાવ 67% વધારી 8.5 રૂા. કરાયો

LRDની લેખિત પરીક્ષામાં નાપાસ થયેલી યુવતીએ બોગસ કોલ લેટર બનાવ્યો

વડોદરા શહેરમાં લોકરક્ષક દળ (LRD) ભરતી પ્રક્રિયા દરમિયાન એક ગંભીર અને ચોંકાવનારું બોગસ કોલ લેટર કાંડ સામે આવ્યું છે. LRD ભરતીની શારીરિક કસોટી (ફિઝિકલ)માં પાસ…

View More LRDની લેખિત પરીક્ષામાં નાપાસ થયેલી યુવતીએ બોગસ કોલ લેટર બનાવ્યો

લાખાજીરાજ માર્કેટના વેપારીઓની દીવાળી સુધરી, હાલ વેપારની છૂટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની રાજવીકાળની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટ જર્જરિત અને જોખમી બન્યા બાદ તેનું રિનોવેશ કરવા માટે શરૂૂ કરેલા પ્રયાસોમાં લાંબા સમયથી દરખાસ્ત થઇ…

View More લાખાજીરાજ માર્કેટના વેપારીઓની દીવાળી સુધરી, હાલ વેપારની છૂટ

ગ્રાન્ટેડ શાળામાંથી વર્ગ-1 અને 2માં જતા કર્મચારીઓને પગાર રક્ષણનો લાભ મળશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શૈક્ષણિક કર્મચારીઓ અને અધિકારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાન્ટ-ઇન-એઇડ (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…

View More ગ્રાન્ટેડ શાળામાંથી વર્ગ-1 અને 2માં જતા કર્મચારીઓને પગાર રક્ષણનો લાભ મળશે

RMCનો શરદોત્સવ : કંકણ ગ્રુપ, અમરેલીની તેમજ રાજકોટ કારડિયા સમાજ રાસમંડળ રમઝટ બોલાવશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ નવરાત્રી પર્વને અનુલક્ષીને શરદ પુર્ણિમા પર્વ તા. 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.…

View More RMCનો શરદોત્સવ : કંકણ ગ્રુપ, અમરેલીની તેમજ રાજકોટ કારડિયા સમાજ રાસમંડળ રમઝટ બોલાવશે