પડધરી તાલુકાના ઈશ્વરીયાથી ન્યારા ગામ તરફ જવાના રસ્તે જી.એમ. કારખાનાના પાટીયા નજીક મોડી રાત્રે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. બે મોટરસાયકલ પર આવેલા…
View More રાજકોટ નજીક ન્યારા પાસે યુવાન ઉપર હુમલો કરી 72 હજારની લૂંટgujarat
અલ્પેશ દોંગા ટોળકીએ પડાવેલી 500 વિઘા જમીન ખેડૂતોને પરત અપાશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસવડાની હાજરીમાં યોજાશે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ રાજકોટમાં બહુ ચર્ચિત જમીન કૌભાંડી અલ્પેશ દોગા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ અને સ્પેશિયલ…
View More અલ્પેશ દોંગા ટોળકીએ પડાવેલી 500 વિઘા જમીન ખેડૂતોને પરત અપાશેરેલનગરમાં બંધ ઘરમાંથી માતા-પુત્રની લાશો મળી આવતા ભારે ચકચાર
રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા જાડેજા ચોક નજીક એક અત્યંત કરુણાસ્પદ અને હૃદય ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડાતા…
View More રેલનગરમાં બંધ ઘરમાંથી માતા-પુત્રની લાશો મળી આવતા ભારે ચકચારનાયબ મુખ્યમંત્રી ચોટીલા ધ્વજારોહણ કરી રાજકોટમાં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે
હર્ષ સંઘવીના પ્રવાસને લઇ રાજકોટ શહેર-જિલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ એલર્ટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે રાજકોટ અને ચોટીલાના એક દિવસીય પ્રવાસે છે. જે અન્વયે રાજકોટ…
View More નાયબ મુખ્યમંત્રી ચોટીલા ધ્વજારોહણ કરી રાજકોટમાં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશેઘર બહાર સૂતેલા યુવાનને ઉઠાવી જઇ સિંહણે ફાડી ખાધો
કોડીનારના વલાદરની ઘટના, પૂરતા વળતરની માંગણી સાથે પરિવારનો લાશ સ્વીકારવા ઇન્કાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વલાદર ગામે સિંહણે એક યુવકને ફાડી ખાધો છે. વલાદર ગામમાં…
View More ઘર બહાર સૂતેલા યુવાનને ઉઠાવી જઇ સિંહણે ફાડી ખાધોનવો લેબર કોડ વિવાદમાં: રાજ્યભરના લેબર વકીલોએ હડતાલ પાડી નોંધાવ્યો વિરોધ
રાજ્યમાં ભાડા વિધેયક (ટેનન્સી એક્ટ) ના વિવાદ વચ્ચે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાઈ રહેલા નવા લેબર કોડ સામે કાનૂની આલમ અને શ્રમિક…
View More નવો લેબર કોડ વિવાદમાં: રાજ્યભરના લેબર વકીલોએ હડતાલ પાડી નોંધાવ્યો વિરોધખોવાયેલી RC બુકના આધારે ગઠીયાએ એસ્ટેટ બ્રોકરનું રૂપિયા 19 લાખનું બાઇક હડપી લીધું
રાજકોટમાં રૂૂ. 19 લાખની કિંમતની સુઝુકી કંપનીની હાયાબુસા મોટરસાયકલ ખોટા દસ્તાવેજો અને ઓનલાઇન છેતરપિંડી દ્વારા પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More ખોવાયેલી RC બુકના આધારે ગઠીયાએ એસ્ટેટ બ્રોકરનું રૂપિયા 19 લાખનું બાઇક હડપી લીધુંબીપ્રાકની કોન્સર્ટમાં પ્રેક્ષકો લૂંટાયા, આયોજકો કમાયા !
રાજકોટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી વચ્ચે ગઇકાલે શહેરની ભાગોળે અવધ રોડ ઉપર આવેલ ખાનગી હોટેલમાં સિંગર બીપ્રાકની લાઇવ કોન્સર્ટ યોજાઇ હતી પરંતુ આ કોન્સર્ટમાં રૂા.3500 થી…
View More બીપ્રાકની કોન્સર્ટમાં પ્રેક્ષકો લૂંટાયા, આયોજકો કમાયા !બાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથે
સીસીટીવી ફૂટેજ ન મળતા પોલીસની મૂંઝવણ વધી,પાડોશીઓ અને પરિવારજનોના નિવેદનો પર મોટો મદાર: શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ અને પારિવારિક ઝઘડા સહિતના તમામ એન્ગલો પર તપાસ…
View More બાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથેફ્લિપકાર્ટનો ડિલિવરી બોય 12.53 લાખના 94 કિંમતી પાર્સલ લઈને રફુચક્કર
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુંજકાગામ ખાતેથી એક ચોંકાવનારો અને મોટી આર્થિક ઉચાપતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ઓનલાઈન શોપિંગ ક્ષેત્રે કાર્યરત જાણીતી કંપની ફ્લિપકાર્ટની…
View More ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય 12.53 લાખના 94 કિંમતી પાર્સલ લઈને રફુચક્કર