અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક એક પૂર્વ સરપંચ આતાભાઈ વાઘની વાડીમાં સિંહણ દ્વારા શ્વાનનો શિકાર કરવા માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા અંતે કુવામાં ખાબકતા…
View More રાજુલાના ખાંભલિયામાં વન વિભાગનું કૂવામાં ખાબકેલ શ્ર્વાન, સિંહણને બચાવવા દિલધડક ઓપરેશનgujarat
ચોટીલા હાઈવે પર કેમિકલ માફિયાઓના અડ્ડા સમાન હોટલ પર બુલડોઝર ફર્યુ
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી ‘પવનપુત્ર’ હોટલ પર વહીવટી તંત્ર દ્વારા આકરા પાણીએ કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી કેમિકલ ચોરી અને બાયોડીઝલના ગેરકાયદેસર વેપારનું…
View More ચોટીલા હાઈવે પર કેમિકલ માફિયાઓના અડ્ડા સમાન હોટલ પર બુલડોઝર ફર્યુબોટાદથી કારમાં આવેલા ચાર શખ્સનો અમરેલીમાં બેંક કર્મી પર હુમલો
અમરેલીના ચક્કરગઢ રોડ પર આકાશ કમલેશભાઈ ત્રિવેદી (ઉં. વ. 29 ) નામના યુવાન પર બોટાદના અરવિંદ નામના શખ્સ ઉપરાંત ત્રણ અજાણ્યા શખ્સે હુમલો કર્યાનું કહેવાય…
View More બોટાદથી કારમાં આવેલા ચાર શખ્સનો અમરેલીમાં બેંક કર્મી પર હુમલોમાણાવદર સટ્ટા બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગથી વાહનચાલકો પરેશાન
માણાવદર શહેરમાં હાલમાં ચાલી રહેલા વિકાસકામો અને વાહનચાલકોની બેદરકારીના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આજે શહેરના મુખ્ય સટ્ટા બજાર વિસ્તારમાં કલાકો સુધી ભારે ટ્રાફિક…
View More માણાવદર સટ્ટા બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગથી વાહનચાલકો પરેશાનઉનાના સીમર ગામે ત્રણ રસ્તા પાસેથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો
ઉના ના નવાબંદર મરીન પોલીસન સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પરમાર ની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. એમ.એ. રાઠોડ તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ પાંચાભાઇ, દિનેશકુમાર, વિજયભાઇ…
View More ઉનાના સીમર ગામે ત્રણ રસ્તા પાસેથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયોઉનામાં રેડ દરમિયાન 4 તરૂણ શ્રમયોગીઓ મળ્યા
રાજ ટ્રેડર્સ, શુભકૃપા ઇલેક્ટ્રિક સહિત 4 સંસ્થાઓના માલિકો સામે કાર્યવાહી બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ બાળ શ્રમ રોજગાર નાબૂદી અંગેની ટાસફોસ દ્વારાબાળ મજૂરી નાબૂદી રેડ ”…
View More ઉનામાં રેડ દરમિયાન 4 તરૂણ શ્રમયોગીઓ મળ્યાસુરેન્દ્રનગર જેલમાંથી એક વર્ષમાં 13 મોબાઈલ મળી આવતાં જેલરની રાજકોટ જેલમાં બદલી કરાઈ
સુરેન્દ્રનગર સબજેલમાંથી અવારનવાર પ્રતિબંધીત વસ્તુઓ મળી આવવાના અને તાજેતરમાં જેલના બેરેકમાંથી એકસાથે પાંચ જેટલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પકડાવાના હાઇપ્રોફાઇલ મામલાને રાજ્ય જેલ વિભાગે અત્યંત ગંભીરતાથી…
View More સુરેન્દ્રનગર જેલમાંથી એક વર્ષમાં 13 મોબાઈલ મળી આવતાં જેલરની રાજકોટ જેલમાં બદલી કરાઈગોંડલ-રાજકોટ હાઈવે પર બેફામ સ્પીડે વાહન ચલાવનાર સામે કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂૂડી ટોલનાકા પાસે સોમવારે બપોરે એક બોલેરો પીકઅપ વાહનના ચાલકે હાઈવે પર પસાર થતા અન્ય વાહનો અને રાહદારીઓના…
View More ગોંડલ-રાજકોટ હાઈવે પર બેફામ સ્પીડે વાહન ચલાવનાર સામે કાર્યવાહીગીર ગઢડાના સમરસ પાંડેરી ગામની શાળામાં 80 વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર
આચાર્યની કામગીરી અને નબળા શિક્ષણ સામે વાલીઓનો ઉગ્ર રોષ બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલીએ, ગ્રામજનોની ચીમકી ગીર ગઢડા તાલુકાના સમરસ…
View More ગીર ગઢડાના સમરસ પાંડેરી ગામની શાળામાં 80 વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કારલોઢવાના સેવાભાવી અને આશાસ્પદ યુવાન શિક્ષકનું હાર્ટએટેકથી મોત
લોઢવાના આહીર સમાજના આગેવાન અને નિવૃત્ત સેલટેક્ષ અધિકારી સામતભાઇ ભોળાના પુત્ર અને સોનારીયા પ્રા.શાળાના આચાર્ય રાજુભાઇ ભોળાનુ ગયેલ કાલે હાટર્ર્ એટેક આવતા અવસાન થયુ છે.…
View More લોઢવાના સેવાભાવી અને આશાસ્પદ યુવાન શિક્ષકનું હાર્ટએટેકથી મોત