ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોનું ઘર છે અને આ વિસ્તારમાં કાયમી સિંહોનો વસવાટ જોવા મળે છે ગત રાત્રીના એક સિંહ ત્રણ સીંહણ અને બે…
View More ઝુંડવડલીમાં સિંહ પરિવારે અગાસી પર માણી વરસાદની મોજGir Gadhada
ગીરગઢડામાં હનીટ્રેપ બાદ ખંડણી પડાવવાના પ્રકરણમાં મહિલા સહિત ત્રણ શખ્સો પકડાયા
ગીરગઢડા પંથકમાં હનીટ્રેપના જાળમાં ફસાવી ખોટી પોલીસ ઓળખના આધારે ખંડણી વસૂલવાના ચકચારી કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. કેસની મુખ્ય આરોપી મહિલા સહિત…
View More ગીરગઢડામાં હનીટ્રેપ બાદ ખંડણી પડાવવાના પ્રકરણમાં મહિલા સહિત ત્રણ શખ્સો પકડાયાધોકડવામાં પ્લોટ કૌભાંડ : તત્કાલીન તલાટી સહિત બે સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામમાં નવા ગામતળમાં ફાળવાયેલા પ્લોટને લઈને ગંભીર કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ગામના તત્કાલીન તલાટી-કમ-મંત્રી અને મગનભાઈ મૂળુભાઈ ઢોલા સામે ગીરગઢડા…
View More ધોકડવામાં પ્લોટ કૌભાંડ : તત્કાલીન તલાટી સહિત બે સામે છેતરપિંડીનો ગુનો નોંધાયોગીર ગઢડાની પાંડેરી પ્રા.શાળાના વિવાદિત આચાર્યની અંતે બદલી
ગીર ગઢડા તાલુકાની પાંડેરી પ્રાથમિક શાળાના આચાર્ય માનસિંહભાઈ બારડના મનસ્વી વર્તન અને શાળામાં બાળકોના અભ્યાસ માં રુચિ પણ દાખવતાના હોય આ અંગેની ગ્રામજનો દ્વારા વારંવાર…
View More ગીર ગઢડાની પાંડેરી પ્રા.શાળાના વિવાદિત આચાર્યની અંતે બદલીગીર ગઢડાના સમરસ પાંડેરી ગામની શાળામાં 80 વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર
આચાર્યની કામગીરી અને નબળા શિક્ષણ સામે વાલીઓનો ઉગ્ર રોષ બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલીએ, ગ્રામજનોની ચીમકી ગીર ગઢડા તાલુકાના સમરસ…
View More ગીર ગઢડાના સમરસ પાંડેરી ગામની શાળામાં 80 વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કારજામવાળાના જમજીરના ધોધમાં યુવાનોના જીવ સટોસટના સ્ટંટનો વીડિયો વાયરલ
કુદરતી સૌંદર્યથી ભરપૂર ગીર સોમનાથ જિલ્લાનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ ફરી એકવાર વિવાદ અને જોખમના કારણે ચર્ચામાં આવ્યો છે. ગીર ગઢડાના જામવાળા ગીર ખાતે શિંગોડા નદી…
View More જામવાળાના જમજીરના ધોધમાં યુવાનોના જીવ સટોસટના સ્ટંટનો વીડિયો વાયરલગીર ગઢડામાં હની ટ્રેપ: નકલી પોલીસ બની યુવક પાસે 2.05 લાખનો તોડ
ડ્રગ્સ કેસમાં ફસાવી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી, યુવતી સહિત 4 સામે ગુનો દાખલ ગીર ગઢડા તાલુકામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દ્રોણેશ્વર…
View More ગીર ગઢડામાં હની ટ્રેપ: નકલી પોલીસ બની યુવક પાસે 2.05 લાખનો તોડગીર ગઢડામાં 13 વર્ષના બાળકને મગરે ફાડી ખાધો
ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામ નજીક સાંગાવાડી નદીમાં એક દુર્ઘટના બની છે. કોડીનાર તાલુકાના નાની ફાંફણી ગામનો 13 વર્ષીય બાળક વિવાન સોલંકી…
View More ગીર ગઢડામાં 13 વર્ષના બાળકને મગરે ફાડી ખાધોગીર ગઢડાના હરમડિયામાં રેલવે સામે શરૂ કરેલા પ્રતિક ઉપવાસ આંદોલનનો સુખદ અંત
વર્ષોથી ચાલતી ટ્રેનો રેલવે દ્વારા એકાએક બંધ કરી દેતા ગીરના અનેક ગામોમાં રોષ : કેબિનેટ મંત્રી : પ્રદ્યુમન વાજાએ કરાવ્યા પારણા ગિર ગઢડા તાલુકાના હરમડિયા…
View More ગીર ગઢડાના હરમડિયામાં રેલવે સામે શરૂ કરેલા પ્રતિક ઉપવાસ આંદોલનનો સુખદ અંતગીરગઢડા પંથકમાં ચાર દિવસમાં સિંહણનો બીજો હુમલો, બોડીદરમાં મધ પાડતા યુવાન પર વનરાણી ત્રાટકી
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં વન્ય પ્રાણીઓ અને માનવ વચ્ચેનો સંઘર્ષ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. શનિવારે તાલુકાના બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા…
View More ગીરગઢડા પંથકમાં ચાર દિવસમાં સિંહણનો બીજો હુમલો, બોડીદરમાં મધ પાડતા યુવાન પર વનરાણી ત્રાટકી