સુરેન્દ્રનગર સબ જેલમાં હત્યા કેસમાં 8 મહિનાથી સજા ભોગવી રહેલા 28 વર્ષના કેદી સુરેશ સાકરીયાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. છેલ્લા દસ દિવસથી તેની તબિયત…
View More સુરેન્દ્રનગર જેલમાં હત્યાના આરોપીનું શંકાસ્પદ મોત, આઠ મહિનાથી સજા ભોગવતો હતોSurendranagar Jail
રાજકોટ પ્રિઝન વિભાગના સુરેન્દ્રનગર જેલમાં દરોડા, શૌચાલયના પોખરામાંથી મોબાઇલ મળ્યા
સુરેન્દ્રનગર સબ જેલની બેરેકોના શૌચાલયના પોખરામાં છુપાવી રાખેલા બે પ્રતિબંધિત કીપેડ મોબાઇલ ફોન રાજકોટ જેલ ઝોનની સરપ્રાઇઝ રેઇડ દરમિયાન ઝડપાયા છે. આ અંગે અજાણ્યા શખસો…
View More રાજકોટ પ્રિઝન વિભાગના સુરેન્દ્રનગર જેલમાં દરોડા, શૌચાલયના પોખરામાંથી મોબાઇલ મળ્યાસુરેન્દ્રનગર જેલમાંથી એક વર્ષમાં 13 મોબાઈલ મળી આવતાં જેલરની રાજકોટ જેલમાં બદલી કરાઈ
સુરેન્દ્રનગર સબજેલમાંથી અવારનવાર પ્રતિબંધીત વસ્તુઓ મળી આવવાના અને તાજેતરમાં જેલના બેરેકમાંથી એકસાથે પાંચ જેટલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પકડાવાના હાઇપ્રોફાઇલ મામલાને રાજ્ય જેલ વિભાગે અત્યંત ગંભીરતાથી…
View More સુરેન્દ્રનગર જેલમાંથી એક વર્ષમાં 13 મોબાઈલ મળી આવતાં જેલરની રાજકોટ જેલમાં બદલી કરાઈસુરેન્દ્રનગર જેલમાં ‘ઓચિંતું ચેકિંગ’: બેરેકમાં છૂપાવેલા 3 મોબાઈલ મળ્યા
સુરેન્દ્રનગર સબજેલમાં 12 મે 2026ના રોજ અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જેલની વિવિધ બેરેકમાંથી ચાલાકીપૂર્વક છુપાવેલા ત્રણ મોબાઈલ ફોન…
View More સુરેન્દ્રનગર જેલમાં ‘ઓચિંતું ચેકિંગ’: બેરેકમાં છૂપાવેલા 3 મોબાઈલ મળ્યાસુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયા
સુરેન્દ્રનગર સબ જેલમાં સબ જેલના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં જેલના બેરેક નં. 3માં આવેલ ટોયલેટમાં ખાડો કરીને રાખેલા 4 મોબાઈલ સહિત રૂૂપીયા 1300નો…
View More સુરેન્દ્રનગર જેલમાં ટોઇલેટમાં ખાડો કરી દાટી રાખેલા ચાર મોબાઇલ પકડાયાસુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા જેલમાં SOGનું ચેકીંગ, બે મોબાઇલ અને ચાર્જર મળ્યા
ઝાલાવાડની જેલોમાં કેદીઓને સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાની માહિતીને આધારે સુરેન્દ્રનગર એસઓજીની ટીમે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા,લીંબડી ખાતે સબ જેલમાં દરોડો પાડી સરપ્રાઈઝ ચેકિંગ કરતા દરમ્યાન…
View More સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા જેલમાં SOGનું ચેકીંગ, બે મોબાઇલ અને ચાર્જર મળ્યામૂળીના ખંપાળિયામાં થયેલી હત્યામાં સજા ભોગવતા કેદીનું સુરેન્દ્રનગરની જેલમાં મોત
મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજારતા 32 વર્ષના મહેશભાઇ જીવણભાઇ બાવળીયાને ગામના જ જેન્તિ ઉર્ફે ભુયડી ભાવુભાઇ બાવળીયાની પત્નિ સાથે આડા…
View More મૂળીના ખંપાળિયામાં થયેલી હત્યામાં સજા ભોગવતા કેદીનું સુરેન્દ્રનગરની જેલમાં મોત