રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાને મળવા જતા અટકાવવાનો મામલો ગરમાયો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસ પર ગેરકાયદેસર રીતે અટકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે…
View More ગોપાલ ઈટાલિયાની ગુજરાત પોલીસ વડા સહિત ચાર સામે ફરિયાદgujarat
ખાડા બૂરવા અંધારામાં ઉતર્યુ કોર્પોરેશનનું દળકટક
11 જેસીબી, 4 રોલર, 40 ટ્રેક્ટર સાથે 40 ટીમે રાતભર થિગડા માર્યા શહેરમાં 48 કિ.મી.ના રોડ-રસ્તા ભાંગીને ભુક્કો, 1723 ખાડામાંથી 1450 બૂરી દીધા! રાજકોટ શહેરમાં…
View More ખાડા બૂરવા અંધારામાં ઉતર્યુ કોર્પોરેશનનું દળકટકગુજરાત ભાજપમાં ફરી હલચલ, દિલ્હીમાં મુલાકાતોનો દૌર
અમૂક પ્રધાનોના પત્તા કપાશે, અમૂકને મહત્ત્વની જવાબદારી: રૂબરૂ બોલાવીને અપાતી સૂચના ગુજરાતમાં કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થતાં ફરી…
View More ગુજરાત ભાજપમાં ફરી હલચલ, દિલ્હીમાં મુલાકાતોનો દૌરસુરતના ઉમરપાડામાં મહિલાને 15 જેટલા શ્ર્વાનોએ ફાડી ખાધી
ગુજરાતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે બાળક ઘર બહાર રમતુ હોય કે મોટા ઉંમરના લોકો રસ્તા પરથી પસાર થતા હોય ત્યાર શ્વાને…
View More સુરતના ઉમરપાડામાં મહિલાને 15 જેટલા શ્ર્વાનોએ ફાડી ખાધીભાંગી પડેલા હાઇવેના મુદ્દે કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલ
ભાજપ સરકાર ચોર હૈ, રોડ નહીં તો ટોલ નહીં સહિતના ઉગ્ર સૂત્રોચ્ચાર, કેન્દ્રીય મંત્રીના નામના બદલે ગડ્ડા-કરીના પોસ્ટર દર્શાવ્યા : કાર્યકરોએ હાથ, પગ અને માથામાં…
View More ભાંગી પડેલા હાઇવેના મુદ્દે કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે? AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને રજુ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANI દ્વારા…
View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે? AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યોવડિયામાં ખૂંટિયો થયો ગાંડો બેથી ત્રણ વ્યક્તિને ઢિંકે ચડાવ્યા
વડિયા શહેરમાં આજે એક ખુટ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું ભરચક્ક બસસ્ટેશન વિસ્તારમાં ખુટીયો ગાંડો થતા રાહદારીઓ ને રીતસર બાનમાં લીધા હતા લોકોના ટોળા…
View More વડિયામાં ખૂંટિયો થયો ગાંડો બેથી ત્રણ વ્યક્તિને ઢિંકે ચડાવ્યાબગસરાના હામાપુર ગામે સિંહોનો આતંક, પાંચ ગાય-શ્ર્વાનનું મારણ
રાત્રિના અવાર-નવાર ગામમાં સિંહો ઘૂસી જતા હોવાથી લોકોમા ફફડાટ બગસરાના હામાપુર ગામે રાત્રિ દરમિયાન સિંહો દ્વારા એકી સાથે પાંચ ગાયો અને એક સ્વાનનું મારણ કરવામાં…
View More બગસરાના હામાપુર ગામે સિંહોનો આતંક, પાંચ ગાય-શ્ર્વાનનું મારણપાંચ દિવસના જયા પાર્વતી વ્રતનો પ્રારંભ
આજે અષાઢ સુદ તેરસના દિવસથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થઇ છે. આ વ્રત પાંચ દિવસ ચાલશે. ઉપરની તસવીરમાં ઉદયેશ્ર્વર મહાદેવ મંદિરે આ વ્રતની પૂજા કરતી…
View More પાંચ દિવસના જયા પાર્વતી વ્રતનો પ્રારંભજૂનાગઢમાં પુત્રીના ભણતર બાબતે ઝઘડો થતા પતિએ લાતો મારી પત્નીને પતાવી દીધી
છૂટાછેડા થયા બાદ પુત્રીની યાદ આવતી હોવાનું કહી પતિ પત્નીને તેણીના માવતરથી લલચાવી લાવ્યો હતો ભવનાથમાં રૂૂપાયતન રોડ પર રહેતા એક યુવકે પોતાની પત્ની સાથે…
View More જૂનાગઢમાં પુત્રીના ભણતર બાબતે ઝઘડો થતા પતિએ લાતો મારી પત્નીને પતાવી દીધી