પાંચ દિવસના જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

આજે અષાઢ સુદ તેરસના દિવસથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થઇ છે. આ વ્રત પાંચ દિવસ ચાલશે. ઉપરની તસવીરમાં ઉદયેશ્ર્વર મહાદેવ મંદિરે આ વ્રતની પૂજા કરતી…

આજે અષાઢ સુદ તેરસના દિવસથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થઇ છે. આ વ્રત પાંચ દિવસ ચાલશે. ઉપરની તસવીરમાં ઉદયેશ્ર્વર મહાદેવ મંદિરે આ વ્રતની પૂજા કરતી યૂવતિઓ નજરે ચઢે છે. આ વ્રત પરણિત મહિલાઓ પણ રાખે છે. તેઓ પતિના લાંબા આયુષ્યની કામના સાથે આ વ્રત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *