વડિયા શહેરમાં આજે એક ખુટ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું ભરચક્ક બસસ્ટેશન વિસ્તારમાં ખુટીયો ગાંડો થતા રાહદારીઓ ને રીતસર બાનમાં લીધા હતા લોકોના ટોળા એકઠા થયા અને વડિયા ગામના પ્રાઈવેટ ઢોર ડોક્ટર સાથે ગ્રામજનો મિત્રો મંડળ દ્વારા ખુટીયા ને બે ભાવનું ઈન્જેકશન આપી પકડી પાડયો હતો અને વડિયા ગૌશાળા પાસે દોરી થી બાંધી રાખવામાં આવ્યો છે જ્યારે આ અંગે ડોક્ટર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે જો ભાનમાં આવી કોઈ પણ ધાસચારો ખાવા મંડશે તો કોઈ પ્રોબ્લેમ નહીં હોય અને જો હકીકતમાં હડકવા હાલ્યો હશે તો તે મરી જશે.
વડિયામાં ખૂંટિયો થયો ગાંડો બેથી ત્રણ વ્યક્તિને ઢિંકે ચડાવ્યા
વડિયા શહેરમાં આજે એક ખુટ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું ભરચક્ક બસસ્ટેશન વિસ્તારમાં ખુટીયો ગાંડો થતા રાહદારીઓ ને રીતસર બાનમાં લીધા હતા લોકોના ટોળા…
