નેશનલ હાઇવે ઓથોરિટીની મેગા ડ્રાઇવ, લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણોનો કડૂસલો રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ખડકાયેલા હોટલ-ધાબા સહિતના 50 જેટલા કોમર્શિયલ…
View More રાજકોટ-જેતપુર હાઇવે પર 50થી વધુ હોટલો-ધાબા તોડી પડાયાRajkot-Jetpur highway
હજુ કેટલી હેરાનગતિ? : રાજકોટ-જેતપુર હાઇવેનું 70 ટકા કામ માંડ…પુરું
1500 કરોડના ખર્ચે આકાર લઇ રહેલા પ્રોજેક્ટને ચોમાસા પહેલા 85 ટકા સુધી પહોંચાડવા તંત્ર એક્શનમાં ચોમાસા પહેલા વધુ 6 ઓવરબ્રિજ ચાલુ કરાશે: કલેકટર ડો.ઓમ પ્રકાશ…
View More હજુ કેટલી હેરાનગતિ? : રાજકોટ-જેતપુર હાઇવેનું 70 ટકા કામ માંડ…પુરુંરાજકોટ-જેતપુર હાઇવેનું કામ પુરું થાય તે પહેલાં ડિઝાઇન બદલી
હવે કોરાટ ચોકડીએ નવો એલિવેટેડ બ્રિજ બનશે, 1200 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ 1500 કરોડે પહોંચ્યો ચાર વખત મુદત વધારો અપાયો છતાં કામ પુરું થયું નથી: નેતાઓ…
View More રાજકોટ-જેતપુર હાઇવેનું કામ પુરું થાય તે પહેલાં ડિઝાઇન બદલીરાજકોટ-જેતપુર હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંડવિયાની NHAIને સૂચના
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે સંદર્ભે મહત્વની બેઠક યોજી હતી. જેમાં તેમણે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને…
View More રાજકોટ-જેતપુર હાઇવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંડવિયાની NHAIને સૂચનારાજકોટ-જેતપુર હાઇવેની ધીમી ગતિની કામગીરીથી વાહનચાલકો પરેશાન
બિલિયાળા પાસે ટ્રક અને રાજકોટ કોલેજ જતાં વિદ્યાર્થીઓની બસો પણ ફસાઇ હતી રોજ અપડાઉન કરતા અને ઈમર્જન્સી વાહનચાલકોનો આક્ષેપ, બિલિયાળાથી રીબડા સુધી રોજ ટ્રાફિકજામ થાય…
View More રાજકોટ-જેતપુર હાઇવેની ધીમી ગતિની કામગીરીથી વાહનચાલકો પરેશાનરાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામ
ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ તંત્ર પાસે રજૂઆત કરવા છતાં નિંભરતા દાખવાતી હોય આખરે ચોરડી નાં ગ્રામજનો દ્વારા આંદોલનનો…
View More રાજકોટ-જેતપુર હાઇવે પર ચોરડી પાસે ચક્કા જામરોડ નહીં તો ટોલ નહીં; રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામ
તંત્રની ખાતરી અને આયોજનો વચ્ચે પણ રોજેરોજ ટ્રાફિક જામની યાતના યથાવત રહેતા જનહિત હાઇવે હક્ક સમિતિ ફરી મેદાને તંત્રના ખોખલા વચનો અને સાંસદોના મૌન સામે…
View More રોડ નહીં તો ટોલ નહીં; રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામરાજકોટ-જેતપુર હાઈવેનો ટ્રાફિક નિવારવા 30થી વધુ માર્શલ મુકાયા
24 કલાક ઈમર્જન્સી કંટ્રોલ રૂમ શરૂ, ડાઈવર્ઝન માટેની ડિઝાઈન ફરીથી તૈયાર કરાઈ રોંગ સાઈડમાં વાહન નહીં ચલાવવા ચાલકોને અપીલ : ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરાઈ…
View More રાજકોટ-જેતપુર હાઈવેનો ટ્રાફિક નિવારવા 30થી વધુ માર્શલ મુકાયાટોલટેકસ બંધ નહીં થાય તો રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામ
હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા બે દિવસનું અલ્ટિમેટમ: ફરીથી તંત્ર ટ્રાફિક જામ અટકાવવામાં નિષ્ફળ, વાહનોની લાંબી કતાર લાગતા કલાકો સુધી લોકો ગરમીમાં ફસાયા સમય મર્યાદા…
View More ટોલટેકસ બંધ નહીં થાય તો રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામભારતમાલામાં ટોલટેકસ માફ, રાજકોટ-જેતપુર હાઇ-વે પર કેમ મુક્તિ નહીં?
રાજયના રાષ્ટ્રીય ધોરી માર્ગોની બિસ્માર હાલત થઇ ગઇ છે. તાજેતરમાં જ બનાવવામાં આવેલ ભારત સરકારનો પ્રોજેકટ ભારતમાલા હાઇવેમાં પણ ગાબડાઓ પડતા એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો…
View More ભારતમાલામાં ટોલટેકસ માફ, રાજકોટ-જેતપુર હાઇ-વે પર કેમ મુક્તિ નહીં?