રાજકોટ શહેરના તમામ હોટલ સંચાલકો, તમામ હોસ્પીટલ, તમામ સ્કુલ સંચાલકો, તમામ રેસિડન્સ વેલ્ફેર એસોસીએશન/મોહલ્લાના પ્રમુખ, માર્કેટ એસોસીએશન, તમામ સરકારી કચેરીને આથી જાણ કરવામાં આવે છે.…
View More કોર્પોરેશન દ્વારા હોટલ-હોસ્પિટલ-સ્કૂલ- સોસાયટીઓ માટે સ્વચ્છતા સ્પર્ધાનું આયોજનgujarat news
સાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશે
મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલકત વેરામાં દર વર્ષે ગાબડુ પડતુ હોવાથી તેમજ અનેક બાકીદારો વર્ષોથી વેરો ભરપાઇ ન કરતા હોવાથી આ વર્ષે બજેટમાં મુકવામાં આવેલ 454…
View More સાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશેબંધ પે એન્ડ પાર્કિંગમાં લુખ્ખાઓ દ્વારા ગેરકાયદે ઉઘરાણા
પાર્કિંગની ફીમાં વધારો થતાં એજન્સીઓએ હાથ ઉંચા કરી લેતા અનેક પાર્કિંગો પર આવારા તત્વોનો કબજો શહેરમાં આડેથડ થતા પાર્કિંગના કારણે વકરતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે…
View More બંધ પે એન્ડ પાર્કિંગમાં લુખ્ખાઓ દ્વારા ગેરકાયદે ઉઘરાણાશાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધા
વ્યાજે લીધેલા રૂા.3.50 લાખ ચૂકવી દીધા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા ફરિયાદ શાપર-વેરાવળના વ્યાજખોરો દ્વારા શાકભાજીના વેપારીને વ્યાજે આપેલ રૂૂ.3.50નું પઠાણી વ્યાજ વસુલવા…
View More શાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધારાજકોટના વેપારીનું 36.51 લાખનું સોનું લઇ બંગાળી ફરાર
બે દિવસ કામે રહ્યા બાદ ત્રીજા દિવસે સોનું લઇ ફરાર થઇ ગયો, પોલીસે બે મહિને ફરિયાદ નોંધી સોની બજારમાં અગાઉ પણ પશ્ચિમ બંગાળના કારીગરો…
View More રાજકોટના વેપારીનું 36.51 લાખનું સોનું લઇ બંગાળી ફરારનલિયા 4.8, અમરેલી 8.6 ડિગ્રીએ ઠીંગરાયા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો સપાટો, ગિરનાર ઉપર 5.9 અને રાજકોટમાં 9.4 ડિગ્રી ઠંડી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સતત પાંચમાં દિવસે ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા…
View More નલિયા 4.8, અમરેલી 8.6 ડિગ્રીએ ઠીંગરાયાપાર્કિંગનું પેમેન્ટ કેશમાં કરશો તો રૂા.100નો વધારાનો ચાંદલો, અમદાવાદ એરપોર્ટનો ફતવો
ડિજીટલ પેમેન્ટને પ્રમોટ કરવું એ સારી બાબત છે. પરંતું ડિજીટલ પેમેન્ટના નામે અમદાવાદ એરપોર્ટની મનમાની સામે આવી છે. અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે નવો ફતવો…
View More પાર્કિંગનું પેમેન્ટ કેશમાં કરશો તો રૂા.100નો વધારાનો ચાંદલો, અમદાવાદ એરપોર્ટનો ફતવોમાળિયા-મિયાણાના પીપળિયા પાસે ટ્રક અડફેટે ઈકો ચાલક યુવકનું મોત
માળીયા મિયાણાના નવા નવલખી ગામે રહેતો યુવાન પોતાની ઈકો કાર લઈ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસે ઈકો કારને ટ્રક…
View More માળિયા-મિયાણાના પીપળિયા પાસે ટ્રક અડફેટે ઈકો ચાલક યુવકનું મોતજેતપુર-ધોરાજી-ઉપલેટામાં 14 કલાકમાં ભૂકંપના 15 આંચકા
લોકોમાં ભયનું લખલખું: આખી રાત ઉચ્ચક જીવે વિતાવી, કેટલીક શાળાઓમાં રજા જાહેર રાજકોટ જિલ્લાના ધોરાજી- ઉપલેટા- જેતપુર ઉપરાંત જુનાગઢ-અમરેલી જિલ્લામાં ગઇકાલે સાંજે સાત વાગ્યાથી…
View More જેતપુર-ધોરાજી-ઉપલેટામાં 14 કલાકમાં ભૂકંપના 15 આંચકાદૈદીપ્યમાન સોમનાથ: પ્રવેશ દ્વારથી માંડી શેરીઓ-ગલીઓમાં ભક્તિનો રંગ
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના પગલે મહાદેવની નગરી પ્રભાસપાટણમાં દૈદીપ્યમાન સુશોભનો કરવામાં આવ્યા છે. શહેરનાં મુખ્ય પ્રવેશદ્વારથી માંડી મુખ્ય રસ્તાઓ, મંદિરો, ચોક સહિતનાં મહત્વના સ્થળો…
View More દૈદીપ્યમાન સોમનાથ: પ્રવેશ દ્વારથી માંડી શેરીઓ-ગલીઓમાં ભક્તિનો રંગ