માળીયા મીયાણાના ઝખડીયા ગામે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઉપર જુની અદાવતનો ખાર રાખી શેઢ પાડોશીએ ફાયરીંગ કર્યુ હતું. જેમાં યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે…
View More માળિયા મિયાણાના ઝખડિયામાં બાઈકસવાર પિતરાઈ ભાઈઓ ઉપર જૂની અદાવતમાં શેઢા પાડોશીએ કર્યુ ફાયરિંગMalia Miana
માળિયા-મિયાણાના અણિયારા ટોકનાકા પાસે નાસ્તો કરતા યુવકની ઘાતકી હત્યા; વચ્ચે પડેલા મિત્રને ઈજા
પૈસાની લેતી દેતીમાં ખૂની ખેલ ખેલાયાની આશંકા; હુમલાખોર અજાણ્યા શખ્સોની સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ મુળ મોરબીના જેતપર ગામના વતની અને હાલ મોરબીમાં રહેતો યુવાન પોતાના…
View More માળિયા-મિયાણાના અણિયારા ટોકનાકા પાસે નાસ્તો કરતા યુવકની ઘાતકી હત્યા; વચ્ચે પડેલા મિત્રને ઈજામાળિયા-મિયાણાના પીપળિયા પાસે ટ્રક અડફેટે ઈકો ચાલક યુવકનું મોત
માળીયા મિયાણાના નવા નવલખી ગામે રહેતો યુવાન પોતાની ઈકો કાર લઈ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસે ઈકો કારને ટ્રક…
View More માળિયા-મિયાણાના પીપળિયા પાસે ટ્રક અડફેટે ઈકો ચાલક યુવકનું મોતમાળિયા-મિયાણાના ખીરઈ ગામે દરગાહે સલામ કરવા જતી પરિણીતાનું માર્ગ અકસ્માતમાં મોત; પુત્રને ઈજા
સાયલામાં રહેતા માતા-પુત્ર માળીયા મીયાણાના ખીરઈ ગામે આવેલી દરગાહે સલામ કરવા જતાં હતાં ત્યારે આઈસર ચાલકે માતા-પુત્રને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે જીવલેણ અકસ્માતમાં…
View More માળિયા-મિયાણાના ખીરઈ ગામે દરગાહે સલામ કરવા જતી પરિણીતાનું માર્ગ અકસ્માતમાં મોત; પુત્રને ઈજામાળિયા-મિયાણાના ખાખરેચી ગામે 108ના ચાલકે 4 વર્ષની બાળાને ઉલાળી
માળીયા મીયાણાના ખાંકરેજી ગામે મજુરી અર્થે આવેલા પરિવારની ચાર વર્ષની બાળકી માતા સાથે શેરડીનો રસ લઈને વાડીએ જતી હતી ત્યારે પુર પાટ ઝડપે ધસી આવેલી…
View More માળિયા-મિયાણાના ખાખરેચી ગામે 108ના ચાલકે 4 વર્ષની બાળાને ઉલાળીમાળિયાના ખીરઇ ગામે બૂટલેગર પરિવારનો પોલીસ પર હુમલો, છને ઇજા
દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને ઘેરી લઇ હુમલો કરતા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ દોડી ગયો: બૂટલેગર સહિતના પરિવારના 10 સભ્યો સામે ગુનો નોંધાયો માળીયા-મિયાણાના ખીરઇ…
View More માળિયાના ખીરઇ ગામે બૂટલેગર પરિવારનો પોલીસ પર હુમલો, છને ઇજા