શાપર વેરાવળ વિસ્તારમાં વેરાવળ ચોકડી નજીક ગંગા હાર્ડવેર પાસે રોડ પર સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કાર…
View More શાપર-વેરાવળમાં કારમાં આગ ભભૂકી, કારના ચાલકનો બચાવShapar-Veraval
શાપર-વેરાવળમાં 90 હજારના ગાંજા સાથે મહિલાની ધરપકડ
શાપર (વેરાવળ) પોલીસ દ્વારા માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત શાપર-વેરાવળ પોલીસે મોટી સફળતા મેળવી છે. વેરાવળના બુદ્ધનગર મફતિયાપરા…
View More શાપર-વેરાવળમાં 90 હજારના ગાંજા સાથે મહિલાની ધરપકડશાપર વેરાવળમાં લોન મેળામાં 1 કરોડથી વધુની લોન મંજૂર
શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આજરોજ વ્યાજખોરો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય નાગરિકોનું વધુ વ્યાજ દ્વારા થતું શોષણ અટકાવવા…
View More શાપર વેરાવળમાં લોન મેળામાં 1 કરોડથી વધુની લોન મંજૂરશાપર-વેરાવળમાંથી 24 હજારના ગાંજા સાથે પેડલરની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય SOGએ શાપર-વેરાવળ વિસ્તારમાંથી 2 કિલો 435 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂૂ. 24,350/- છે. પોલીસે…
View More શાપર-વેરાવળમાંથી 24 હજારના ગાંજા સાથે પેડલરની ધરપકડશાપર-વેરાવળમાં ગેસ આધારિત 600 ઉદ્યોગોને અસર, સરકારમાં રજૂઆત
50 ટકા કાપના બદલે વાર્ષિક સરેરાશના આધારે ગેસ આપવા અને ભાવ વધારામાં રાહત આપવા માગણી ઈરાન-ઈઝરાયલ યુધ્ધના કારણે ઔદ્યોગિક અને કોમશિર્યલ ગેસ પુરવઠો બંધ કરાતા…
View More શાપર-વેરાવળમાં ગેસ આધારિત 600 ઉદ્યોગોને અસર, સરકારમાં રજૂઆતશાપર-વેરાવળમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શાપર વેરાવળ માં આવેલા મારુતિ પાર્કમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં…
View More શાપર-વેરાવળમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંશાપર-વેરાવળમાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ, સીસીટીવીના આધારે તપાસ
કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જે પોલીસના અસ્તિત્વ પર સવાલો ઉભા કરે છે.આજ બપોરના સુમારે શાપર પાટિયા પાસે, પોલીસ…
View More શાપર-વેરાવળમાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ, સીસીટીવીના આધારે તપાસશાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધા
વ્યાજે લીધેલા રૂા.3.50 લાખ ચૂકવી દીધા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા ફરિયાદ શાપર-વેરાવળના વ્યાજખોરો દ્વારા શાકભાજીના વેપારીને વ્યાજે આપેલ રૂૂ.3.50નું પઠાણી વ્યાજ વસુલવા…
View More શાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધાશાપર-વેરાવળના પડવલાની કંપનીમાં ગડર તૂટી માથે પડતા માલિકના પુત્ર સહિત બેના મોત
એક યુવાનની હાલત ગંભીર, મૃતક હેત સોજીત્રા પરિવારનો એકનો એક પુત્ર હતો રાજકોટ નજીક શાપર-વેરાવળના પડવલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રવિવારે સાંજે રોકેટ સ્ટીલ કંપનીમાં ગંભીર અકસ્માત…
View More શાપર-વેરાવળના પડવલાની કંપનીમાં ગડર તૂટી માથે પડતા માલિકના પુત્ર સહિત બેના મોતશાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડ
રાજકોટના કારખાનેદાર સહિત પાંચ સામે પોલીસમાં ગુનો નોધાયો, 1 વર્ષમાં ૠજઙઈની પાઇપ લાઇનમાંથી 45 લાખનો ગેસ ચોરી લીધો શાપર વેરાવળમાં કારખાનેદારે જીએસપીસીના પાઈપલાઈનમાં ભંગાણ કરી…
View More શાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડ