કલેક્ટરના પી.એ. અને કલાર્કના તપેલા ચડ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન એનએ કરવાના રૂૂ.1500 કરોડથી વધુના કૌભાંડનો ઇડીએ પર્દાફાસ કર્યો હતો.જેમાં કલેકટર રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરી…
View More સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલિન મામલતદાર સહિત 3 સસ્પેન્ડgujarat news
પાલિકા-પંચાયતોની ચૂંટણી ટાણે જ કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શન
પરસોતમ સોલંકીના જન્મદિવસે મહાસંમેલનનું આયોજન, ગુજરાતભરમાંથી કોળી સમાજના લોકોને જોડવા આયોજન ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની આગામી મે માસ આસપાસ ચૂંટણીઓ યોજાનાર છે તે પૂર્વે…
View More પાલિકા-પંચાયતોની ચૂંટણી ટાણે જ કોળી સમાજ કરશે શક્તિ પ્રદર્શનજૂનાગઢના બીલખાનો શખ્સ પોરબંદરમાંથી 1.82 કરોડની એમ્બરગ્રીસ સાથે ઝડપાયો
પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારને ધ્યાને લઈ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર અને સંરક્ષિત જીવોના અવશેષોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરફેરની…
View More જૂનાગઢના બીલખાનો શખ્સ પોરબંદરમાંથી 1.82 કરોડની એમ્બરગ્રીસ સાથે ઝડપાયોભચાઉમાં પ્રેમલગ્ન મુદ્દે સાળાએ બનેવી ઉપર જીપ ચડાવી પતાવી દીધો
હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે તપાસ કરતા ચોકાંવનારી વિગતો આવી ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં બુધવારે રાત્રે કાર અડફેટે યુવાનના મોતની બનેલી જીવલેણ અકસ્માતની…
View More ભચાઉમાં પ્રેમલગ્ન મુદ્દે સાળાએ બનેવી ઉપર જીપ ચડાવી પતાવી દીધોઅમરેલીના ડેડાણમાં બોર્ડની પરીક્ષામાં તૈનાત પોલીસ કર્મી પર ચાર શખ્સોનો હુમલો
ડેડાણ ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે કાયદેસરની ફરજ પર તૈનાત પોલીસ કર્મચારી પર હુમલો કરી, તેમની ફરજમાં રૂૂકાવટ ઊભી કરવા બદલ ચાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની…
View More અમરેલીના ડેડાણમાં બોર્ડની પરીક્ષામાં તૈનાત પોલીસ કર્મી પર ચાર શખ્સોનો હુમલોકબરાઉ મોગલધામથી દર્શન કરી પરત ફરતા દંપતીને પાટડી નજીક અકસ્માત નડ્યો, પતિનું મોત
અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક સામે ફરિયાદ, મહિલાની હાલત ગંભીર અમદાવાદના દંપતીને કબરાઉ મોગલધામથી પરત ફરતી વખતે પાટડીના માલવણ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. મોટી મજેઠી…
View More કબરાઉ મોગલધામથી દર્શન કરી પરત ફરતા દંપતીને પાટડી નજીક અકસ્માત નડ્યો, પતિનું મોતકેશોદમાં ફિલ્મીઢબે યુવતીનું અપહરણ કરી રીઢા ગુનેગારે સેંથામાં સિંદૂર પૂરી આચર્યુ દુષ્કર્મ
તારા કાકા અને ભાઈની લાશ કારમાં પડી છે તેવું જણાવી ઉઠાવી ગયો, કલાકોમાં ધરપકડ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે,…
View More કેશોદમાં ફિલ્મીઢબે યુવતીનું અપહરણ કરી રીઢા ગુનેગારે સેંથામાં સિંદૂર પૂરી આચર્યુ દુષ્કર્મમોટી ખાવડી સ્થિત સેવા કેમ્પનું સતત 15મા વર્ષે સફળ આયોજન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ’દ્વારકા પદયાત્રી સેવા કેમ્પ’નો 1.50 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હોળી ધૂળેટીના પાવન પર્વે જગતમંદિર દ્વારકામાં યોજાતા પરંપરાગત ફૂલડોલ મહોત્સવમાં સહભાગી બનવા…
View More મોટી ખાવડી સ્થિત સેવા કેમ્પનું સતત 15મા વર્ષે સફળ આયોજનજામનગર નજીક નદીમાં મહિલાએ ઝંપલાવી દીધું: પદયાત્રીઓએ તુરંત બચાવી લીધા
જામનગર નજીક બેડ ની નદી પાસે આજે સાંજે વિચિત્ર બનાવ બન્યો હતો. એક મહિલાએ નદીમાં ઝંપલાવ્યું હતું, આ વેળાએ દ્વારકા પદયાત્રાએ જનારા સંઘ પૈકીના કેટલાક…
View More જામનગર નજીક નદીમાં મહિલાએ ઝંપલાવી દીધું: પદયાત્રીઓએ તુરંત બચાવી લીધાજામનગરથી દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ થયા પછી મૃત્યુ
જામનગર થી ગઈકાલે દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા રવાના થયેલા નાઘેડી ગામ ની એક પદયાત્રી યુવતી ને બેડ ટોલનાકા પાસે ગભરામણ ઉપડ્યા પછી…
View More જામનગરથી દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ થયા પછી મૃત્યુ