પાટડીમાં ગૌ હત્યાના કેસમાં એક મહિલા સહિત કુલ સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાના વિરોધમાં મંગળવારે હિન્દુ સમાજે મોટી સંખ્યામાં રેલી કાઢી…
View More પાટડીમાં ગૌ હત્યાના વિરોધમાં હિન્દુ સમાજની રેલીpatdi news
પાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પોરડા ગામે 69 વર્ષના વૃદ્ધની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘરના ફળીયામાં સૂઈ રહેલા વૃદ્ધ પર રાત્રિના…
View More પાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યાપાટડીના હેબતપુરમાં સગર્ભા-દિવ્યાંગ સહિત 42 લોકોનું રેસ્કયુ
તલાટીએ પોતે પાણીમાં ઉતરી ગ્રામજનોનો સામાન ઉપાડ્યો, લોકોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે હેબતપુર…
View More પાટડીના હેબતપુરમાં સગર્ભા-દિવ્યાંગ સહિત 42 લોકોનું રેસ્કયુપાટડીમાં પિતા-પુત્રના એન્કાઉન્ટરમાં કોર્ટે પોલીસની ઇ-સમરી રિપોર્ટ ફગાવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામે નવેમ્બર-2021માં થયેલા ચર્ચાસ્પદ પિતા-પુત્ર એન્કાઉન્ટર કેસમાં મહત્વનો ન્યાયિક વળાંક આવ્યો છે. હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના 13 વર્ષનો…
View More પાટડીમાં પિતા-પુત્રના એન્કાઉન્ટરમાં કોર્ટે પોલીસની ઇ-સમરી રિપોર્ટ ફગાવ્યોપાટડીમાં બાઇક રીપેર કરી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો, યુવાનનું મોત
પાટડીના માલવણ હાઈવે પર અખિયાણા ગામ નજીક ટ્રેલરની અડફેટે એક યુવકનું મોત થયું છે. આ ઘટના મિત્રની નજર સામે બની હતી. યુવક પોતાના મિત્રનું બાઈક…
View More પાટડીમાં બાઇક રીપેર કરી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો, યુવાનનું મોતપાટડી નગરપાલિકામાં 18 અને તાલુકા પંચાયતમાં 3 બેઠકો ભાજપને બિનહરીફ
પાટડી નગરપાલિકાની 18 બેઠકો અને દસાડા તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પાછા ખેંચવાની…
View More પાટડી નગરપાલિકામાં 18 અને તાલુકા પંચાયતમાં 3 બેઠકો ભાજપને બિનહરીફપાટડીના સિધ્ધસર ગામે મજૂરી કરતી એમપીની શ્રમિક મહિલા પર ખેતરમાં દુષ્કર્મ
પાટડી તાલુકાના સિધ્ધસર ગામે મજૂરી કરવા આવેલી મધ્યપ્રદેશની 21 વર્ષીય પરપ્રાંતિય મહિલા પર ખેતરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મહિલા…
View More પાટડીના સિધ્ધસર ગામે મજૂરી કરતી એમપીની શ્રમિક મહિલા પર ખેતરમાં દુષ્કર્મકબરાઉ મોગલધામથી દર્શન કરી પરત ફરતા દંપતીને પાટડી નજીક અકસ્માત નડ્યો, પતિનું મોત
અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક સામે ફરિયાદ, મહિલાની હાલત ગંભીર અમદાવાદના દંપતીને કબરાઉ મોગલધામથી પરત ફરતી વખતે પાટડીના માલવણ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. મોટી મજેઠી…
View More કબરાઉ મોગલધામથી દર્શન કરી પરત ફરતા દંપતીને પાટડી નજીક અકસ્માત નડ્યો, પતિનું મોતપાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવી
પાટડીના ઝેઝરીમાં 8.63 લાખનો વિદેશી દારૂૂ ઝડપાયો હતો, જ્યારે બંને આરોપી ફરાર થઇ ગયા હતા. બજાણા પોલીસે ખેતરમાંથી 1344 બોટલ દારૂૂ જપ્ત કર્યા છે. પાટડી…
View More પાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવીપાટડીના સહજાનંદ CNG પંપ પર કારમાં આવેલા બે શખ્સોએ કર્મચારીને માર મારી લૂંટ ચલાવી
પાટડી-બજાણા રોડ પર આવેલા સહજાનંદ CNG પંપ પર વહેલી સવારે લૂંટની સનસનાટીભરી ઘટના બની હતી. કાળા રંગની ક્રેટા કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ પંપના કર્મચારી…
View More પાટડીના સહજાનંદ CNG પંપ પર કારમાં આવેલા બે શખ્સોએ કર્મચારીને માર મારી લૂંટ ચલાવી