ભાવનગર જિલ્લાના મહુવામાં ગુરુવારની મોડી રાત્રીના ત્રણ વાગ્યે ધરતીકંપ આંચકો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ ગુરુવારની મોટી રાત્રીના ત્રણ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ…
View More ભાવનગરના મહુવામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપearthquake
કચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના બે અલગ-અલગ છેડાઓ પશ્ચિમમાં કચ્છ અને પૂર્વમાં દાહોદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે…
View More કચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાનમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયા
આજે ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધનો ચોથો દિવસ છે. આ દરમિયાન ઈરાનમાં આજે જોરદાર ભૂકંપના આચંકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)…
View More ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાનમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયાઅમેરિકાના હુમલા પહેલા ઈરાનમાં હલચલ!! 5.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, પરમાણુ પરીક્ષણની આશંકા
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ દરમિયાન ઈરાનમાં ભૂકંપના આચંકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપે…
View More અમેરિકાના હુમલા પહેલા ઈરાનમાં હલચલ!! 5.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, પરમાણુ પરીક્ષણની આશંકાકોટડા સાંગાણીમાં ભેદી અવાજ સાથે ધરા ધ્રુજી : સ્થાનિકોમાં ફફડાટ
કોટડા સાંગાણી ના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ધ્રુજારી આવેલ અને ધ્રુજારી નો બપોરના ગાળામાં ખૂબ જ ટૂંકો હોવાનો લોકોએ જણાવેલ અને લોકોમાં ભયનો માહોલ વધુ…
View More કોટડા સાંગાણીમાં ભેદી અવાજ સાથે ધરા ધ્રુજી : સ્થાનિકોમાં ફફડાટકચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકે
135 જેટલા વૈજ્ઞાનિકોની પરિષદમાં ભૂસ્તરીય ઊથલપાથલ અંગે રજૂ થયેલા તારણો જૂનાગઢ-ભાવનગર-લાલપુરમાં આવતા ભૂકંપિય આંચકા ઓછા જોખમી, આવા આંચકાઓથી મોટા ભૂકંપની શકયતાઓ ઘટે છે કચ્છમાં વર્ષ…
View More કચ્છમાં 2001 જેવો વિનાશક ભૂકંપ ફરી આવી શકેલદાખમાં 5.7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, કાશ્મીરથી લઈને તઝાકિસ્તાન સુધી આંચકા અનુભવાયા
આજે સવારે લદ્દાખના લેહ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.7 નોંધાઈ હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની…
View More લદાખમાં 5.7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, કાશ્મીરથી લઈને તઝાકિસ્તાન સુધી આંચકા અનુભવાયાકચ્છમાં ફરી 4.1નો ભૂકંપ, 24 કલાકમાં 3 આંચકાથી ફફડાટ
ભૂકંપની વરસી પહેલા ભૂતળમાં હલચલ ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ 1:22 વાગ્યે ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર…
View More કચ્છમાં ફરી 4.1નો ભૂકંપ, 24 કલાકમાં 3 આંચકાથી ફફડાટઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, 2.7ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
રાજકોટ જીલ્લાના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે ફરી ભૂંકપનો આચંકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે ધરા ધૃજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર…
View More ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, 2.7ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટજેતપુર-ધોરાજી-ઉપલેટામાં 14 કલાકમાં ભૂકંપના 15 આંચકા
લોકોમાં ભયનું લખલખું: આખી રાત ઉચ્ચક જીવે વિતાવી, કેટલીક શાળાઓમાં રજા જાહેર રાજકોટ જિલ્લાના ધોરાજી- ઉપલેટા- જેતપુર ઉપરાંત જુનાગઢ-અમરેલી જિલ્લામાં ગઇકાલે સાંજે સાત વાગ્યાથી…
View More જેતપુર-ધોરાજી-ઉપલેટામાં 14 કલાકમાં ભૂકંપના 15 આંચકા