ભાવનગરના મહુવામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ

ભાવનગર જિલ્લાના મહુવામાં ગુરુવારની મોડી રાત્રીના ત્રણ વાગ્યે ધરતીકંપ આંચકો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ ગુરુવારની મોટી રાત્રીના ત્રણ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ…

ભાવનગર જિલ્લાના મહુવામાં ગુરુવારની મોડી રાત્રીના ત્રણ વાગ્યે ધરતીકંપ આંચકો નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ ગુરુવારની મોટી રાત્રીના ત્રણ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપ 3.1 ની તીવ્રતા નો હતો. અને તેનું કેન્દ્ર બિંદુ મહુવા થી 23 કિમી દૂર નોંધાયું હોવાનું જાણવા મળેલ છે. ઘણા લાંબા સમય બાદ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભૂકંપ અંગે ચર્ચા જાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *