અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી અમેરિકન સેના સતત ઈરાનના જુદા જુદા શહેરો અને તેમના સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન…
View More ટ્રમ્પની હત્યાનો પ્લાન?? ઇઝરાયલે અમેરિકાને ઇરાન અંગે આપી ગુપ્ત ચેતવણીIsrael news
તમે કયા ભ્રમમાં છો ? ભારત જેવો દેશ અમારી સાથે: અમેરિકી ઉપપ્રમુખને નેતન્યાહુનો જવાબ
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સના દાવાને ફગાવી દીધો કે વોશિંગ્ટન ઇઝરાયલનો એકમાત્ર શક્તિશાળી સાથી છે. તેમણે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું…
View More તમે કયા ભ્રમમાં છો ? ભારત જેવો દેશ અમારી સાથે: અમેરિકી ઉપપ્રમુખને નેતન્યાહુનો જવાબઇઝરાયેલની અવગણનાએ ત્રણ પ્રેસીડેન્ટ ડૂબાડયા, હવે ટ્રમ્પનો વારો?
અમેરિકી રાજકારણમાં ઇઝરાયેલ એવો સંવેદનશીલ મુદ્દો છે જેને ‘થર્ડ રેલ ઓફ અમેરિકન પોલિટિક્સ’ કહેવામાં આવે છે. આ શબ્દ એવા મુદ્દાઓ માટે વપરાય છે જેને સ્પર્શવું…
View More ઇઝરાયેલની અવગણનાએ ત્રણ પ્રેસીડેન્ટ ડૂબાડયા, હવે ટ્રમ્પનો વારો?હમાસ ભારતમાં હુમલો કરશે ઇઝરાયલની વાતમાં દમ
ઇરાન સાથેના યુદ્ધવિરામને મામલે અમેરિકા સામે બાંયો ચડાવીને બેઠેલા ઈઝરાયલે ચેતવણી આપી છે કે, ઈઝરાયલ પર ભીષણ આતંકવાદી હુમલો કરનારું સંગઠન હમાસ પાકિસ્તાન અને બાંગ્લાદેશની…
View More હમાસ ભારતમાં હુમલો કરશે ઇઝરાયલની વાતમાં દમહિઝબુલ્લાહે યુધ્ધવિરામની શરતો ફગાવી, ઈઝરાયલના હુમલામાં 4 લોકોના મોત
મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. લેબેનોનમાં ઈઝરાયલના તાજેતરના હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા બાદ હિઝબુલ્લાહે ઈઝરાયલ…
View More હિઝબુલ્લાહે યુધ્ધવિરામની શરતો ફગાવી, ઈઝરાયલના હુમલામાં 4 લોકોના મોતલેબનોનમાંથી ઇઝરાયલી સેના પરત નહીં ખેંચાય ત્યાં સુધી કોઇ સંવાદ નહીં: ઇરાન
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ વચ્ચે વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રને હચમચાવી મુકે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલ દ્વારા લેબનોન પર કરવામાં…
View More લેબનોનમાંથી ઇઝરાયલી સેના પરત નહીં ખેંચાય ત્યાં સુધી કોઇ સંવાદ નહીં: ઇરાનલેબેનોનના ત્રણ ડ્રોનને ફૂંકી માર્યા બાદ ઇઝરાયલનો વળતો હુમલો, 14 મોત
બન્ને પક્ષે યુદ્ધવિરામ માત્ર કહેવા ખાતર જ, કોઇ પાલન કરતું નથી ઇઝરાયલ અને લેબનાન વચ્ચે 16 એપ્રિલથી અમલી બનેલા નાજુક સીઝફાયરનો ભંગ થયો છે. હિઝબુલ્લાહ…
View More લેબેનોનના ત્રણ ડ્રોનને ફૂંકી માર્યા બાદ ઇઝરાયલનો વળતો હુમલો, 14 મોતશાંતિ અંગે શંકાના વાદળો વચ્ચે પાક.માં મંત્રણાનો ધમધમાટ
લેબેનોનથી ડહોળાયેલા યુધ્ધવિરામને પુન: લાગુ કરવાની મથામણ : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સના અભિગમ પર નજર, ઈરાનનું પ્રતિનિધિ મંડળ મોડું પહોંચતા યજમાન-અતિથિ ચિંતિત અખાતી યુધ્ધમાં ઈઝરાયેલે લેબેનોન…
View More શાંતિ અંગે શંકાના વાદળો વચ્ચે પાક.માં મંત્રણાનો ધમધમાટઈઝરાયેલ પરના હુમલાનો માસ્ટર માઈન્ડ હિઝબુલ્લા ચિફ માર્યો ગયો
સમજાવનારા જન્માક્ષર ક્રિકેટ જીવનશૈલી ગેજેટ્સ ટ્રેન્ડિંગ સમાચાર બ્રાન્ડ પોસ્ટ્સ હવામાન વિડિઓઝ તમારા માટે ખાસ વાયરલ અભિપ્રાય ફોટા ગુના ઇઝરાયલે હિઝબુલ્લાહ ચીફને મારી નાખ્યો: લેબનોનમાં ઓપરેશન…
View More ઈઝરાયેલ પરના હુમલાનો માસ્ટર માઈન્ડ હિઝબુલ્લા ચિફ માર્યો ગયોઇઝરાયલને પડકાર, હમાસે ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો
ગાઝામાંથી ઇઝરાયલ સંપૂર્ણપણે પાછુ હટે પછી જ હથિયાર મૂકીશું ઈઝરાયલ જે હમાસને પૂરેપૂરી રીતે ખતમ કરી ચૂક્યું હોવાનો દાવો કરતું હતું, તે જ હમાસ ઈરાન…
View More ઇઝરાયલને પડકાર, હમાસે ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો