રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) કોટડાસાંગાણી વિસ્તારમાં…
View More કોટડા સાંગાણીની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, બે ફરારKotda Sangani
કોટડા સાંગાણી નજીક થૂંકવા બાબતે યુવાન ઉપર હુમલો કરી કારમાં તોડફોડ
કોટડાસાંગાણી નજીક પીપલાણા જે.કે.ઈસ્ટ્રીઝ સ્નેપ ડેકોર કારખાનાના સુપરવાઇઝરને બાઈક ઉપર આવેલ બે અજાણ્યા માણસ મારી ગાડીને આગળ બાઈક ઉભુ રાખી થુકવા માં ધ્યાન રાખતો હોય…
View More કોટડા સાંગાણી નજીક થૂંકવા બાબતે યુવાન ઉપર હુમલો કરી કારમાં તોડફોડકોટડા સાંગાણીમાં ભેદી અવાજ સાથે ધરા ધ્રુજી : સ્થાનિકોમાં ફફડાટ
કોટડા સાંગાણી ના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ધ્રુજારી આવેલ અને ધ્રુજારી નો બપોરના ગાળામાં ખૂબ જ ટૂંકો હોવાનો લોકોએ જણાવેલ અને લોકોમાં ભયનો માહોલ વધુ…
View More કોટડા સાંગાણીમાં ભેદી અવાજ સાથે ધરા ધ્રુજી : સ્થાનિકોમાં ફફડાટકોટડા સાંગાણીના દેવળિયા ગામે પરણીતાના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદ
કોટડાસાંગાણીના દેવળિયા ગામે 10 દિવસ પૂર્વે આપઘાત કરી લેનાર પરણિતાએ સાસરિયાના ત્રાસથી પગલું ભરી લીધાની મૃતકની માતાના ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી વિગતો…
View More કોટડા સાંગાણીના દેવળિયા ગામે પરણીતાના આપઘાત મામલે સાસરિયા સામે પોલીસ ફરિયાદકોટડા સાંગાણી ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર પૂર્વ ધારાસભ્ય પુત્રની ધરપકડ
કોટડા સાંગાણી ગ્રામ પંચાયતનાં ચકચારી ઉચાપત પ્રકરણમાં પ્રકરણમાં એનસીપીના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના પુત્ર અને તત્કાલિન સરપંચ એવા હાલના ઉપસરપંચ આરોપી ધવલ વઘાસીયાની થોડા સમય…
View More કોટડા સાંગાણી ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર પૂર્વ ધારાસભ્ય પુત્રની ધરપકડકોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઇઝનિંગથી 30 ગાયોના મોત
કોટડાસાંગાણી તાલુકાના સાઢવાયા ગામે ગૌવશાળામાં 350 જેવી ગાયોની ગૌશાળામાં ચલા વામા આવેલ છે જેમાં સવારના સમયે ગાયોને ઘાસ ચારા અને મગફળીનો ખોળ ખવડાવવામાં આવેલ હતો…
View More કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઇઝનિંગથી 30 ગાયોના મોતકો.સાંગાણીનાં ખોખરી-નવી ખોખરીમાં ખેતીવાડીમાં વીજ પુરવઠાનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆત
કોટડાસાંગાણી તાલુકાના ખોખરી અને નવી ખોખરી બંને ગામોમાં વીજળી પુરવઠાનો સમય રાત્રિના સમય કરેલ છે અને તે દીવસ નો સમય કરવામા ની માંગણી કરવામાં આવી…
View More કો.સાંગાણીનાં ખોખરી-નવી ખોખરીમાં ખેતીવાડીમાં વીજ પુરવઠાનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆતકો.સાંગાણી તાલુકામાં એસ.ટી.ઓ.ના અનેક રૂટો બંધ કરી દેવાતાં મુસાફરો હેરાન પરેશાન
42 ગામના તાલુકા મથક હોવા છતાં એસ.ટી. તંત્ર દ્વારા ઓરમાયું વર્તન: એક કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેન્ડ બન્યું શોભાના ગાંઠિયા સમાન કોટડાસાંગાણી 42 ગામના તાલુકા…
View More કો.સાંગાણી તાલુકામાં એસ.ટી.ઓ.ના અનેક રૂટો બંધ કરી દેવાતાં મુસાફરો હેરાન પરેશાનકોટડા સાંગાણીના રાજપીપળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
કોટડા સાંગણીના રાજ પીપળા ગામે યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પિતાએ લેથ મશીન લઇ દેવાનું કહેતા લાગી આવતા જીવન ટૂંકાવી લીધાનું જાણવા…
View More કોટડા સાંગાણીના રાજપીપળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંકોટડા સાંગાણી મામલતદાર કચેરીના ચોરી પ્રકરણમાં તપાસનો આદેશ
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી મામલતદાર કચેરીમાં થોડા દિવસ પહેલા કથિત રૂૂપે પાંચ હજારની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દો કલેક્ટર સુધી પહોંચતા તેમણે તપાસના…
View More કોટડા સાંગાણી મામલતદાર કચેરીના ચોરી પ્રકરણમાં તપાસનો આદેશ