વૃધ્ધ બગસરામાં મહેમાનગતિ કરવા ગયા હતા, મૃતકના પરિવારમાં શોક જેતપુરનાં ઉમરાળી ગામે રહેતા 65 વર્ષનાં વૃધ્ધ ત્રણેક દીવસ પહેલા બગસરા રહેતા સબંધીને ત્યા મહેમાનગતી કરવા…
View More અમરેલીના ખાખરિયા પાસે ‘હિટ એન્ડ રન’: જેતપુરના વૃધ્ધનું અજાણી કારની ઠોકરે મોતdeath
ખંભાળિયા નજીક હિટ એન્ડ રનમાં ફુઆ-ભત્રીજાના કરૂણ મોત
અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત: અજાણ્યો વાહનચાલક બાઇકને ફંગોળી નાસી છૂટ્યો ખંભાળિયા-જામનગર માર્ગ પર ગુરુવારે મોડી રાત્રીના સમયે મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્ર અને ભત્રીજા સાથેના…
View More ખંભાળિયા નજીક હિટ એન્ડ રનમાં ફુઆ-ભત્રીજાના કરૂણ મોતમેક્સિકોમાં 6.5નો ભૂકંપ બેના મોત, લોકો ભયભીત
છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરના વિવિધ દેશોમાં ભૂકંપની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. તાજેતરના ભૂતકાળમાં ઘણા દેશોમાં ભૂકંપને કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, ગઇકાલે…
View More મેક્સિકોમાં 6.5નો ભૂકંપ બેના મોત, લોકો ભયભીતદારૂના નશામાં ઊલટી કરવા જતા ચોથા માળેથી પટકાતાં યુવાનનું મોત
શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા બાલાજી હોલ પાસે આવાસ કવાર્ટરમાં રહેતો યુવાન ગત રાત્રે દારૂના નશામાં ઉલ્ટી કરવા જતા ચોથા માળેથી પટકાયો હતો. જેને…
View More દારૂના નશામાં ઊલટી કરવા જતા ચોથા માળેથી પટકાતાં યુવાનનું મોતનવા દોઢસો ફૂટ રિંગ રોડ પર ટ્રકે બાઇકને ઠોકરે લેતાં યુવાનનું મોત
નવા 150 ફૂટ રિંગ રોડ પર બાઈક પર જતા બે મિત્રોને ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે…
View More નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર ટ્રકે બાઇકને ઠોકરે લેતાં યુવાનનું મોતશાપર (વેરાવળ)માં હિટ એન્ડ રન અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોત
રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા શાપર (વેરાવળ)નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પગપાળા શાકભાજી લેવા જતા બીહારી આધેડને અજાણયો વાહન ચાલક ઉલાળી…
View More શાપર (વેરાવળ)માં હિટ એન્ડ રન અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મોતજામનગરમાં 36 વર્ષીય યુવકનું હાર્ટ ફેઈલ થઈ જતાં મૃત્યુ
જામનગર પંથકમાં યુવાવયે હૃદય રોગના હુમલા ના કારણે મૃત્યુના બનાવો દિન પ્રતીદિન વધતા જાય છે, અને જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે અને આજે…
View More જામનગરમાં 36 વર્ષીય યુવકનું હાર્ટ ફેઈલ થઈ જતાં મૃત્યુગોંડલના દેવડા ગામે અજાણ્યા વ્યક્તિને બચાવવા જતા બાઇક સ્લિપ થયું, ચાલક વૃધ્ધનું મોત
ગોંડલના દેવડા ગામે રહેતા વૃધ્ધ પોતાનુ બાઇક લઇ જતા હતા ત્યારે સુલતાન પુર નજીક અજાણ્યા વ્યકિતને બચાવવા જતા બાઇક સ્લીપ થયુ હતુ અને ત્યા આ…
View More ગોંડલના દેવડા ગામે અજાણ્યા વ્યક્તિને બચાવવા જતા બાઇક સ્લિપ થયું, ચાલક વૃધ્ધનું મોતગુજરાતમાં હાર્ટએટેકના કેસોમાં 1 વર્ષમાં 14 ટકાનો વધારો
શિયાળામાં કેસમાં ઉછાળો, વૃધ્ધો જ નહીં યુવાનો પણ નિશાન પર, રાજ્યમાં અમદાવાદ પ્રથમ સ્થાને, 108ના આંકડા જાહેર શ્રમનો અભાવ, જંકફૂડ અસમતોલ આહાર, માનસિક સ્ટ્રેસ, અપૂરતી…
View More ગુજરાતમાં હાર્ટએટેકના કેસોમાં 1 વર્ષમાં 14 ટકાનો વધારોસોની વેપારી સહિત વધુ બે યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ 10 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ હતું. ત્યારે આજે સોની વેપારી સહિત વધુ બે…
View More સોની વેપારી સહિત વધુ બે યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુ