ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ટ્રિપલ અકસ્માત તાલાલાના સુરવા-માધુપુર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ…
View More તાલાલામાં ટ્રિપલ અકસ્માત: કાકા-ભત્રીજા સહિત 3 ના મોતdeath
મંગલમ હોસ્પિટલના ચોકીદારનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ધબકારા ચુકી રહી છે ત્યારે મુળ જૂનાગઢના વતની અને હાલ રાજકોટમાં ભત્રીજા સાથે રહી…
View More મંગલમ હોસ્પિટલના ચોકીદારનું હૃદયરોગના હુમલાથી મોતલાલપુર નજીક બોલેરો અડફેટે ત્રણ યુવાનોના મોત, એક ગંભીર
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટિયા પાસે ગત રાત્રીના સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે જયારે અન્ય…
View More લાલપુર નજીક બોલેરો અડફેટે ત્રણ યુવાનોના મોત, એક ગંભીર22 વર્ષે જન્મેલી દીકરીને પિતાની નજર સામે કાળ ભરખી ગયો
નવા રીંગ રોડ ઉપર ટીલાળા ચોકડી પાસે કાળમુખા ડમ્પરે મોટર સાઈકલને અડફેટે લેતા અકસ્માત કુદરતની પણ કેવી અકળલીલા છે કે સંતાન પ્રાપ્તી ઝંખતા દંપતિને 22…
View More 22 વર્ષે જન્મેલી દીકરીને પિતાની નજર સામે કાળ ભરખી ગયોનાઘેડી પાસે કારની ઠોકરે સ્કૂટરચાલક વૃદ્ધનું મોત
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની પરંપરા અવિરત ચાલુ રહી છે, અને વધુ એક માનવ જિંદગી નો ભોગ લેવાયો છે. નાઘેડી ગામના પાટીયા પાસે પુરઝડપે…
View More નાઘેડી પાસે કારની ઠોકરે સ્કૂટરચાલક વૃદ્ધનું મોતવાંકાનેર નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર પૂર ઝડપે અને ગફલતભરી રીતે બાઈક ચાલકે કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ થઇ ગયું હતું. બાઈકચાલક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું…
View More વાંકાનેર નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોતખંભાળિયા: વાયરલ બીમારીએ આશાસ્પદ તરુણનો ભોગ લીધો
ખંભાળિયા ક્ષત્રિય સમાજના આગેવાન અને જિલ્લા પંચાયત અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પી.એસ. જાડેજાના જામનગર ખાતે રહેતા દોહીત્ર એવા આદિત્યરાજસિંહ વિક્રમસિંહ પરમાર નામના 15 વર્ષના તરુણને…
View More ખંભાળિયા: વાયરલ બીમારીએ આશાસ્પદ તરુણનો ભોગ લીધોપાચિયાવદરમાં ઇલેક્ટ્રિક કામ કરતા પટકાયેલા વાયરમેનનું મોત
ટ્રેકટરની લારીનો ખૂટો પેટમાં ઘૂસી જતા વાયરમેને જીવ ગુમાવ્યો કોટડાસાંગાણીમા ઈલેક્ટ્રીક મોટર મોટર રીવાઇડીંગ કામ કરતા હતા અને કોટડા સાંગાણીમા દત્ત બપા ઈલેક્ટ્રીક ની દુકાન…
View More પાચિયાવદરમાં ઇલેક્ટ્રિક કામ કરતા પટકાયેલા વાયરમેનનું મોતબાઈક આડે ભેંસ ઉતરતા ચાલક યુવાનનું કરૂણ મોત
માળીયાના વિશાલનગરથી સુલતાનપુર ગામની વચ્ચે સર્જાયેલા એક અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. બાઈક આડે ભેંસ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાને…
View More બાઈક આડે ભેંસ ઉતરતા ચાલક યુવાનનું કરૂણ મોતદિલ્હીના DMRC ક્વાર્ટરમાં લાગી ભયાનક આગ, એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતાં ભુંજાયા
દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં એક ઘરમાં ભયાનક આગ લાગી હતી. આ આગમાં ત્રણ લોકો જીવતાં ભુંજાયા હતાં. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા…
View More દિલ્હીના DMRC ક્વાર્ટરમાં લાગી ભયાનક આગ, એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતાં ભુંજાયા