કેસરપર ગામે સંબંધીને ત્યાં જતા હતા: પરિવારમાં શોક મૂળી તાલુકાના ખાખરાળા ગામના શ્રમજીવી 35 વર્ષના રમેશભાઈ ઉકાભાઇ સાતોલા અને પત્ની દુધીબેન બાઈક લઈને કેસરપર ગામે…
View More સાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોતdeath
રાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોત
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં કરૌલી-ગંગાપુર રોડ પર રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ…
View More રાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોતપાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક: 30નાં મોત
પાકિસ્તાને મંગળવારે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનના અનેક ઠેકાણાને ટાર્ગેટ કરીને હવાઈ હુમલા કર્યા છે. એવું કહેવાય છે કે આ હુમલામાં લગભગ 25-30 લોકો માર્યા…
View More પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક: 30નાં મોતમોરબી રોડ નજીક ‘હિટ એન્ડ રન’ : લઘુશંકા કરવા જતાં વૃદ્ધાને બોલેરોએ ઠોકરે લેતાં મોત
રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી તરફ પગપાળા જઈ રહેલા 65 વર્ષના વૃદ્ધાને બોલેરો ચાલક હડફેટે લઇ નાસી…
View More મોરબી રોડ નજીક ‘હિટ એન્ડ રન’ : લઘુશંકા કરવા જતાં વૃદ્ધાને બોલેરોએ ઠોકરે લેતાં મોતનારાયણનગરના યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
શહેરમા સહકાર મેઇન રોડ પર આવેલા નારાયણનગરમા રહેતા યુવકનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ છે. જયારે વર્ધમાનનગરમા એકલવાયુ જીવન જીવતા 70 વર્ષીય વૃધ્ધનુ હૃદય રોગના…
View More નારાયણનગરના યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતરાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર પીપળીયા નજીક સાંજે ટ્રક તથા ટાટા 407 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળી ભરેલો ટ્રક પલટી ખાઇ જતા ટ્રકચાલકનું દબાઇ…
View More રાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોતહિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોત
જેતપુરમાં આવેલા જંકશન પોપટપરા વિસ્તારમાં રહેતો અને સ્ટુડિયોમાં કામ કરતો યુવાન માલની ડીલેવરી કરી બાઈક લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ચાપરાજપુર નજીક અજાણ્યા કાર…
View More હિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોતભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોત
ઘોઘા પંથકના આજુબાજુના વિસ્તારોમાં જાણે કાળચક્ર સ્થિર થયું હોય તેમ વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે. ઘોઘા તાબેના હાથબ ગામમાં ગત મોડી રાત્રિના ડમ્પર અને…
View More ભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોતથાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!
મામલો રફેદફે કરવા 3.50 લાખ આપી દેવાયાની ચર્ચા : DYSP રબારીને ધ્યાને આવતા તપાસ શરૂ કરાઈ થાનગઢના વેલાડા વીડમાં સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ સમયે ભેખડ…
View More થાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!સાવરકુંડલાના ચરખડિયા ગામે પુલ પરથી કાર નીચે ખાબકી: એકનું મોત
ગઇકાલે બપોર બાદ સાવરકુંડલા થી અમરેલી જઈ રહેલી કાર ચરખડિયા ગામે આવેલ નદીના પુલ ઉપરથી ડ્રાઇવર એ કાબુ ગુમાવતા કાર રેલિંગ તોડી નીચે પડી…
View More સાવરકુંડલાના ચરખડિયા ગામે પુલ પરથી કાર નીચે ખાબકી: એકનું મોત