લાલપુર તાલુકાના કાનાલુસ નજીક ઇકો કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં કાર ચાલકનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂૂ ઉડી ગયું હતું, જયારે મોટર સાયકલ પર…
View More કાનાલૂસ નજીક કાર સાથે બાઇક અથડાતા કાર ચાલકનું મોતdeath
ત્રાપજ અકસ્માતની ઘટનામાં આઠ દિવસ જિંદગી સામે ઝઝૂમી છ વર્ષની બાળકીનું મોત
ત્રાપજ ગામના ઓવરબ્રિજ પાસે એક અઠવાડીયા પહેલા રોડ પર પાર્ક થયેલા ડમ્પર સાથે એપલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અથડાતા જે તે સમયે છ પ્રવાસીઓના મોત…
View More ત્રાપજ અકસ્માતની ઘટનામાં આઠ દિવસ જિંદગી સામે ઝઝૂમી છ વર્ષની બાળકીનું મોતલીલિયાના આંબા ગામે ચાર વર્ષની બાળા રમતાં-રમતાં પહેલા માળેથી પટકાઇ
લીલીયાના આંબા ગામે ખેતમજુરી અર્થે આવેલા પરિવારની 4 વર્ષની માસુમ બાળકી રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાઇ હતી. માસુમ બાળકીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા…
View More લીલિયાના આંબા ગામે ચાર વર્ષની બાળા રમતાં-રમતાં પહેલા માળેથી પટકાઇરાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે વધુ ચારના શ્ર્વાસ થંભી ગયા
વાયરમેન, રિક્ષાચાલક, શ્રમિક અને આધેડને આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડયો રાજકોટ સહીત રાજયભરમા કડકડતી ઠંડી વચ્ચે હૃદય રોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ રાજકોટમા…
View More રાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે વધુ ચારના શ્ર્વાસ થંભી ગયાઅમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત; 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 2ના મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા.…
View More અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત; 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 2ના મોતઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત!! હલ્દવાની જતી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 મુસાફરોના મોત
ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં નવા વર્ષની ઉજવણી પહેલા આજે એક મોટો અકસ્માત થયો હતો. ભીમતાલ-રાણીબાગ રોડ પર આમદલી પાસે હલ્દવાની રોડવેઝની બસ કાબૂ બહાર ગઈ…
View More ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત!! હલ્દવાની જતી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 મુસાફરોના મોતઓખામાં ક્રેન તૂટી પડતા ઈજનેર સહિત 3નાં મોત
બંદરમાં કોસ્ટગાર્ડની જેટીના બાંધકામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટના દેવભૂમિ દ્વારકા નજીક આવેલા ઓખાના ડાલ્ડા બંદરમાં પેસેન્જર જેટીના કામ દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાયેલ છે. આજે સવારે પેસેન્જર…
View More ઓખામાં ક્રેન તૂટી પડતા ઈજનેર સહિત 3નાં મોતસાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોત
કેસરપર ગામે સંબંધીને ત્યાં જતા હતા: પરિવારમાં શોક મૂળી તાલુકાના ખાખરાળા ગામના શ્રમજીવી 35 વર્ષના રમેશભાઈ ઉકાભાઇ સાતોલા અને પત્ની દુધીબેન બાઈક લઈને કેસરપર ગામે…
View More સાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોતરાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોત
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં કરૌલી-ગંગાપુર રોડ પર રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ…
View More રાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોતપાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક: 30નાં મોત
પાકિસ્તાને મંગળવારે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનના અનેક ઠેકાણાને ટાર્ગેટ કરીને હવાઈ હુમલા કર્યા છે. એવું કહેવાય છે કે આ હુમલામાં લગભગ 25-30 લોકો માર્યા…
View More પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક: 30નાં મોત